લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે અને એવા સમયમાં રામાયણ ધારાવાહિકનું પ્રસારણ એક વાર ફરીથી કરવામાં આવી રહ્યું છે અને એવામાં જાણવા મળ્યું છે કે લોકો દ્વારા આ શોને ખુબ જ ઉત્સાહની સાથે જોવામાં આવી રહ્યો છે અને આવા સમયમાં આ રામાયણમાં પ્રસારણની સાથે જ આ ધારાવાહિકમાં કામ કરતા કલાકાર એક વાર ફરીથી પ્રસિદ્ધ થઇ ગયા છે તેવું જાણવા મળ્યું છે અને આવા સમયમાં દરેક લોકોને એના જીવન વિશે જાણવા માંગે છે તેવું જાણવા મળતા જ આ રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલ 80ના દશકના એક ખુબ જ જાણીતા હતા એમ કહેવામાં આવતું હતું.ત્યારબાદ એવું પણ જણાવ્યું હતું કે આ અરૂણ ગોવિલ ને રામાયણ સીરીયલના કારણે જ લોકો વચ્ચે ઓળખાણ મળી છે અને આ હોવાનું એમને પ્રસિદ્ધ હતું અને આમ હોવા છતાં પણ વધારે કામ મળતું ન હતું પણ ખરેખર જ્યારે આ રામાયણમાં રામજી નું પાત્ર અરૂણ ગોવિલે એટલી સારી રીતે ભજવ્યું હતું કે લોકો ખુબજ ખુશ થઈ ગયા હતા અને લોકોએ એને ભગવાનનનું સ્થાન આપી દીધું હતું અને ત્યારબાદ આ સ્થાનના કારણે જ એને કોઈ પણ નિર્માતાએ એને કામ ન આપ્યું હતું.પણ જ્યારે અરૂણ ગોવિલે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાની સાથે જ આ વાતનો ખુલાસો કર્યો હતો અને ત્યારબાદ તેમણે એવું પણ જણાવ્યું હતું.
આ નિર્માત એને રોલ નથી આપવા માંગતા અને ત્યારબાદ તે ફરીથી બોલીવુડમાં નહિ જીતી શકે અને ત્યારે જ આ અરૂણ ગોવિલ મુજબ એમના કરિયરની શરૂઆત હિન્દી ફિલ્મમાં હીરો માટે કરવામાં આવી હતી અને આવું થયા બાદ એમણે આ રામાયણ કરી હતી તેવું તેવું જણાવ્યું છે અને જેમાં રામ બન્યા હતા અને ત્યારબાદ આ રામાયણ પછી એમણે બોલીવુડમાં જવાનું વિચાર્યું હતું પણ આ નિર્માતા એવું પણ કહેતા હતા કે આ તમારી રામ વાળી છબી ખુબ જ મજબુત છે અને જેમાં અમે તમને કોઈ બીજા પાત્રમાં રોલ ન આપી શકીએ અથવા સહાયક ભૂમિકા આપી નહિ શકીએ આવું કહેવામાં આવ્યું હતું.
લોકો કહેતા હતા રામ.તેમજ જ્યારે અરૂણ ગોવિલ રામાયણ કરીને પછી અમુક સીરીયલ માં પણ એમના શો મળ્યા હતા પણ ત્યારબાદ અહીંયા પણ તે એ સીરીયલમાં કામ કરતા હતા તો આવા સમયે એને રામજી કહેવામાં આવતા હતા અને ત્યારબાદ જ્યારે અરૂણ ગોવિલ અનુસાર મેં અમુક ટીવી શો કર્યા હતા પરંતુ તેમાં પણ દરેક વખતે હું કંઇક એવું કરી દેતો હતો કે જેના પર લોકો મને ટોકતા હતા અને કહેતા હતા કે અરે રામજી તમે આ શું કરી રહ્યા છો.
રામાયણ થી અટકી ગયું કરિયર.ત્યારબાદ આ અરૂણ ગોવિલનું માનવું એવું છે કે જેમાં રામાયણના કારણે જ એને લોકો વચ્ચે ઓળખાણ મળી હતી અને ત્યારબાદ આ લોકોનો અપાર પ્રેમ અને આદર મળ્યો હતો અને જેના કારણે જ આ શોમાં એનું કરિયર અટકી ગયું હતું અને ત્યારબાદ આ રામાયણ પછી જ ઈચ્છા હોવા છતાં પણ અરૂણ ગોવિલ ફિલ્મી દુનિયામાં પાછા ન જઈ શક્યા હતા.
પછી થયા ફેમસ.ત્યારબાદ તેઓ થયા હતા ફેમસ કારણ કે લોકડાઉનના કારણે જ રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું છે અને જેના કારણે આ અરૂણ ગોવિલ એક વાર ફરીથી ફેમસ થઇ ગયા છે અને હા આટલા બધા વર્ષો પછી પણ તેઓ એને રામના પાત્ર ના કારણે લોકો નો પ્રેમ મળી રહ્યો છે અને હા તે ખૂબ જ ફેમસ એક્ટર ન બની શક્યા પણ જેના કારણે એને રામના પાત્ર માટે જે પ્રેમ લોકો પાસેથી મળ્યો હતો તે અનમોલ હતો અને તેમણે જણાવ્યું છે કે આવો પ્રેમ લગભગ કોઈ એક્ટર ને મળ્યો નહી હોય અને અરૂણ ગોવિલ માં લોકો રામ ભગવાન ની મૂર્તિને જોવે છે.