લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો, તમે જાણો જ છો ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે.જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે, તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે.અને આના લીધે તેઓ એવા ગ્લેમરમાં ફસાઈ જાય છે.આમ આ વાત પછી ખુબજ તેમના ફ્રેન્ડને નરાજ પણ કરે છે.આ સેલિબ્રિટીઓ આમ હોવા છતાં એમના મન પર કોઈ ગિલટી ફિલ થતી નથી .મિત્રો આપણે જોઈએ તો આવી અનેક મોડલો છે જે પોતાની કારકિર્દી આગળ વધારવા માટે આવી ઘણી બધી પોતાની બોલ્ડ ફોટો સૂટ કરાવતી હોય છે.અને તેને તે પોતાના મીડિયા એકાઉન્ટ પણ વાઇરલ કરતી હોય છે.પ્રેમ એક એવો શબ્દ છે જેનું નામ સાંભળીને દરેક ઉદાસ ચહેરા પર ખુશીની લહેર દોડવા લાગે છે.જીવનમાં દરેકને ક્યારેક ને ક્યારેક પ્રેમ ચોક્કસ થાય છે. જયારે વ્યક્તિને પ્રેમ થાય છે તો એના જીવનમાં એક નવો બદલાવ જોવા મળે છે.
પ્રેમ સિનેમા સાથે જોડાયેલા લોકોમાં જ નહિ, પણ સામાન્ય લોકોની વચ્ચે પણ થાય છે. આજે અમે આ લેખમાં તમને ક્રિકેટમાં ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પ્રેમ કહાની વિષે જાણકારી આપવાના છે.સચિન તેંડુલકરનું નામ જેવું સામે આવે છે સૌથી પહેલા તો મનમાં ક્રિકેટની છવિ સામે આવે છે. સચિન તેંડુલકર એક મોટા અને દિગ્ગજ ક્રિકેટર રહી ચુક્યા છે, કદાચ જ કોઈ એવો રેકોર્ડ હશે જે સચિન તેંડુલકરે ના તોડ્યો હોય. સચિન તેંડુલકર એક એવા ભારતીય ક્રિકેટર છે જે ભારતમાં જ નહીં, પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, એમને ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે.એમણે પોતાના જીવનમાં ઘણી સફળતા મેળવી છે જેનાથી દરેક સારી રીતે પરિચિત છે.
અમે તમને સચિન તેંડુલકર અને અંજલી તેંડુલકરની રસપ્રદ કહાની વિષે જણાવવાના છે.સચિન તેંડુલકર અને અંજલિની પ્રેમ કહાની કોઈ ફિલ્મી કહાનીથી ઓછી રસપ્રદ નથી અને આ બંનેની મુલાકાતનો કિસ્સો ઘણો જ રસપ્રદ છે, જયારે અંજલિ ડોક્ટર બની ચુકી હતી ત્યારે એ એક હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહી હતી.ત્યારે સચિન તેંડુલકર 90ના દશકમાં ક્રિકેટમાં ઝડપથી પોતાની ઓળખ બનાવી રહ્યા હતા.એ પોતાના જમાનાના ભારતીય ક્રિકેટ ટીમના સૌથી શાનદાર ખિલાડી છે, સચિન તેંડુલકરે દરેકના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે.સચિન તેંડુલકર વર્ષ 1990 માં ઇંગ્લેન્ડની મુલાકાત લઈને ભારત આવ્યા હતા.ત્યારે એમની મુલાકાત અંજલિ સાથે મુંબઈ એરપોર્ટ પર થઇ હતી.
ત્યારે સચિને અંજલિને ત્યાં જ દેખી હતી એરપોર્ટ પર અંજલિ પોતાની એક મિત્ર સાથે પોતાની માતાને લેવા માટે આવી હતી, જયારે સચિન તેંડુલકરને અંજલિએ જોયા તો એમણે પોતાની સહેલીને કહ્યું સો ક્યૂટ, પણ એ સમયે અંજલિને એ સેહજ પણ નહતી ખબર કે સચિન એક ક્રિકેટર છે.પહેલી નજરનો પ્રેમ ફક્ત ફિલ્મોમાં જ જોવા મળે છે પરંતુ હકીકતમાં પણ આ રીતે પ્રેમ થઇ જતો હોય છે.બસ એવું જ કાંઈક અંજલિ અને સચિન તેંડુલકરની વચ્ચે થયું, જયારે અંજલિએ સચિનને એરપોર્ટ પર દેખ્યા તો ત્યારથી એને ફોલો કરવા લાગી હતી અને સચિન સાથે વાત કરવાના પ્રયત્નમાં લાગી હતી.
ત્યારે સચિન તેંડુલકરે પણ અંજલિને એરપોર્ટ પર દેખી હતી.પણ સિક્યોરિટી વધુ હોવાને કારણે એ અંજલિને નહતા મળી શકયા હવે આ બધામાં સૌથી રસપ્રદ વાત એ છે કે અંજલિ પોતાની માં ને લેવા માટે આવી હતી.પણ સચિન તેંડુલકરને કારણે એ પોતાની માં ને રિસીવ કરવાનું જ ભૂલી ગઈ હતી.અંજલિ મહેતાને ક્રિકેટમાં વધારે રસ નથી, અંજલિની મિત્રએ એને જણાવ્યું કે સચિન એક ભારતીય ક્રિકેટ ટીમના ખિલાડી છે અને એમણે હાલમાં જ ઇંગ્લેન્ડમાં પોતાની પહેલી સેન્ચ્યુરી બનાવી છે, પણ અંજલિને આ બધી વાતોથી કોઈ ફર્ક ના પડ્યો, અંજલિએ પોતાની બધી કોશિશો કરીને સચિનનો નંબર શોધી લીધો,અને 1 દિવસ એ બંનેની પહેલી વાર વાત થઇ હતી.
ત્યારે અંજલિએ પોતાનો પરિચય આપ્યો અને સચિનને કહ્યું કે આપણા બંનેની પહેલી મુલાકાત એરપોર્ટ પર થઇ હતી ત્યારે આપણે બંનેએ એકબીજાને દેખ્યા હતા, ત્યારે સચિને એમને હા માં જવાબ આપ્યો, એ પછી એ બંને વચ્ચે ઘણી વાતો થઇ હતી. એ પછી તેઓ સારા મિત્રો બન્યા.એક વાર સચિન તેંડુલકર અંજલિને પોતાના ઘરે લઇ આવ્યા હતા.ત્યારે પોતાના પરિવારના લોકોને કહ્યું હતું કે આ એક જર્નાલિસ્ટ છે અને એ મારો ઇન્ટરવ્યૂ લેવા આવી છે.સચિન તેંડુલકરને એ વાતની ખબર હતી કે સાચી સ્વભાવથી ઘણા શરમાળ છે, ત્યારે એમણે પહેલી વાર અંજલિને પોતાના ઘરના લોકો સાથે મુલાકાત કરાવી હતી.જયારે સચિને પોતાના ઘરના લોકોને અંજલિ સાથે મળાવ્યા તો એમના ઘરના લોકોને બધું જ સમજાઈ ગયું.
આ બંનેએ એક બીજાને લગભગ 5 વર્ષ સુધી ડેટ કર્યા,છેલ્લે એમનો પ્રેમ લગ્નના બંધનમાં બંધાઈ ગયો એમણે 1995 માં લગ્ન કર્યા હતા.મિત્રો આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો. અને હા,તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.