લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
અમે આ લેખ ના આધારે તમને રાજપૂત ના ગૌત્ર અને વશો વિશે જણાવીશું જો તમને ખબર ના હોયતો અમે જણાવીશું ક્ષત્રિય રાજપૂત જાતિ ભારતીય જ નહીં પરંતુ આખી દુનિયામાં બધાથી તાકાતવર અને રાજાશાહી જીવન જીવવા વાળી જાતિ છે.
આ જાતિ માં મોટા મોટા શૂરવીરોએ જન્મ લીધાં છે જેમને બધી ઊંચાઈ ને પાર કરી છે જેયા મહારાણા પ્રતાપસિંહ જેવા મહાન યોદ્ધા હતા અને બીજી તરફ રાવલ રતનસિંહ જી જેવા રાજાઓ હતા જે અમે તમનવ એમના ગૌત્ર અને વંશ વિશે જણાવીશું અને તમને ગમે તેવી આશા રાખીએ છે અને શેર કરો એવી આશા રાખીએ છે.
સૌ પ્રથમ આપણે રાજપૂત જાતિના વંશ વિશે વાત કરીશું રાજપૂત જાતિના વંશમાં ઘણા વંશ જોવા મળે છે પરંતુ તેમની શાખાઓ વિવિધ પ્રકારનાં હોય છે જેમાં વંશ અને શાખાઓની વિગતો આપવામાં આવે છે.
સૂર્યવંશની શાખા હેઠળ કચ્છવાહ રાઠોડ બડગુજર સીકરવાર સિસોદિયા ગેહલોત ગૌર ગેહલબાર રેકબર જુનેન બૈસ રઘુવંશી આવે છે જાંદન ભાટી તોમર ચંદેલ છોનકર હોંડ પુંડિર કટારિયા દહિયા ચંદ્ર વંશની શાખા હેઠળ આવે છે.
ચૌહાણ સોલંકી પરિહાર પરમાર અગ્નિવંશની ચાર શાખાઓ હેઠળ આવે છે સેંગર દીક્ષિત ડાઇમા ગૌતમ રૂષિવંશ ની બાર શાખાઓ હેઠળ આવે છે અનવર માં વિસેન કરચુલ હે અબ્કુ તબ્બુ કથોક્સ ડેલા બુન્ડેલા શામેલ છે.
ચૌહાણ વંશની ચોવીસ શાખા હેઠળ હાડા ધાની સોનીગરા પાવીયા પૂર્બિયા સંચૌરા મેલવાલ ભદૌરીયા નિર્વાણ માલાણી ધુરા મદ્રેવા સનિખેચી વરેછા પશેરીયા બલેછા રશિયા ચંદાનિકમ દેવદા બની રઘુવંશ માં આવે છે.
રઘુવંશ એ રાજવંશ છે જ્યાં શ્રી રામ ઉપરાંત અનેક મહાન હસ્તીઓનો જન્મ થયા હતા મહાન આત્માઓમાં ઇક્ષ્કુ હરિશ્ચંદ્ર ભગીરથા કકુત્તમ માંધાતા સાગર અંબરીશ દિલીપ રઘુ દશરથ વગેરેનો સમાવેશ થાય છે.