જાણો તમે જે સેનિટાઇઝર નો ઉપયોગ કોરોના વાયરસથી બચવા માટે કરો છો એમાં કયું કેમિકલ વપરાય છે,જાણો આ માહિતી…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

હાલમાં કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વ હેરાન પરેશાન છે અને આવા સમયમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને તેમજ આ વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે અને અત્યાર સુધીમાં આ વાયરસ 89 હજાર લોકોને મોતના મુખમાં ધકેલી ચુક્યો છે અને ત્યારબાદ 15 લાખ કરતા પણ વધારે લોકોને સંક્રમણ પહોંચાડી ચુક્યો છે અને આવા કેટલાક દેશમાં તો કોરોનાનું સંક્રમણ મહિલાની સરખામણીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે તેવું જાણવા મળ્યું છે.ત્યારબાદ એક સવાલ પણ હભો થયો છે કે શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે અને આવો મિત્રો આજે ભારત અને આખા વિશ્વ માં કોરોના ની ખુબ ભયાનક સ્થિતિ ઉભી થયેલી છે તો તેના વિશે જાણીએ.તમને જણાવીએ કે દેશ માં એક બાજુ નવા નવા કોરોના ના દર્દી સામે આવે છે.તે બીજી બાજુ ગરીબ લોકો ની સેવા માટે ખુબ મોટી સંખ્યા માં સામે આવ્યા છે,ગુજરાતમાં કોરોના વાઈરસ પોઝિટિવના પાંચ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.અને તે જોતા લોકો માં પણ હડકંપ મચી ગયો છે અને બીજી તરફ લોકો કોરોનાના ચેપથી બચવા માટે મેડિકલ સ્ટોરમાં માસ્ક અને સેનેટાઇઝર ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે, કોરના વાયરસ કે જે સૌથી પહીલા માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે.વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે.તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ ધુપ્રમાનના કારણે કોરોનાથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે.હેન્ડ સેનિટાઈઝર એ પ્રવાહી અથવા જેલ એમ બે સ્વરૂપે હોય છે.તેનો ઉપયોગ સામાન્ય રીતે હાથ પર રહેલા વાઈરસ અને બેક્ટેરિયાનો નાશ કરવા માટે થાય છે.જેલ સ્વરૂપ માટે ગ્લિસરીન અને પ્રવાહી સ્વરૂપ માટે સ્પિરિટનો પાયાના પ્રવાહી તરીકે ઉપયોગ થાય છે.કોરોના વાઈરસનો નાશ કરવા માટે તેમાં આલ્કોહોલ અથવા ઈથેનોલ ૭૫ ટકા નાખવામાં આવે છે.હેન્ડ સેનિટાઈઝરમાંથી સરસ મજાની સુગંધ પણ આવે છે.આ સુગંધ માટે હેન્ડ સેનિટાઈઝરમાં કોઈપણ સુગંધિત રસાયણ ઉમેરવામાં આવે છે.સેનિટાઈઝર હાથની ચામડીને સૂકી બનાવે છે.તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી ચામડી સુકાઈ જાય છે તેનું કેમિકલ ચામડીમાં થઈને લોહીમાં ભળે તો આપણા સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે માટે આ સેનિટાઈઝરનો ઉપયોગ વધારે પ્રમાણમાં ન કરવો.

Previous articleકોરોના વાયરસ ને લઈને નવો ખુલાસો,મો અને નાક થી જ નહીં આંખો થી પણ ફેલાય છે કોરોના,જાણો કેવી રીતે બચાવ કરશો….
Next articleકોવિડ-19 ને લઈને ભારત માટે સારા સમાચાર,મેં મહિના ના ત્રીજા અઠવાડિયા માં બાદ ઘટશે કેસ,જાણો વિગતવાર..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here