લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
એમ કહેવામાં આવે છે કે વ્યક્તિ તેની કિસ્મત જાતેજ બનાવે છે કારણકે વ્યક્તિ દ્વારા કરાયે લા કર્મના આધારે તે તેની કિસ્મત બદલી શકે છે.આ દુનિયામાં ઘણા બધા વ્યક્તિ છે જે ખૂબ મહેનત કરે છે અને સારા કર્મ પણ કરે છે પરંતુ તે છતાંય તેમની કિસ્મત બદલાતી નથી એમ કહેવામાં આવે છે કે ઘણા બધા વ્યક્તિ ઉપરથી જ તેમનું ભાગ્ય લખીને આવે છે.તેમને ઓછી મહેનતમાં જ સફળતા પ્રાપ્ત થાય છેઆ વ્યક્તિઓ ઉપર ધનની દેવી માતા લક્ષ્મીજી ની હંમેશા કૃપા બની રહે છે. પરંતુ વધારે પડતી વ્યક્તિ જીવન ભર મહેનત કરતો રહે છે.પરંતુ તે તેમના જીવનમાં એટલું ધન મેળવી નહિ શકતો જે તેને ધનવાનોની યાદીમાં સમાવેશ કરી શકીએ આજે અમે તમને આ લેખમાં માધ્યમ થી વ્યક્તિના એવા ખાસ લક્ષણોના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે જેનાથી આ વાતનું અનુમાન લગાવી શકાય છેકે તેમના ભાગ્યમાં અમીરી ઉપરથી લખીને આવ્યા છે.આવો જાણીએ કિસ્મતમાં અમીરીના લક્ષણોના વિશે હથેળી પર ધવજાં નું નિશાન.
જે વ્યક્તિ ની હથેળી પર ધ્વજા નું નિશાન બનેલું હોય છે તે વ્યક્તિ તેના જીવનમાં ક્યારેક તો ધનવાન જરૂર બને છે.તેવા વ્યક્તિનો જન્મ ભલે સાધારણ પરિવારમાં કેમ ના થયો હોય પરંતુ તે તેની જાતેજ એટલું ધન કમાય છે જેનાથી તેનું નામ અમીરો માં સમાવેશ થાય છે. અંગુઠા પર જઉં નું નિશાન.
જે વ્યક્તિઓના અંગુઠા પર જઉં જેવું નિશાન જોવા મળે છે તે ખુબજ કિસ્મત વાળા હોય છે જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જે વ્યક્તિઓમાં આવા લક્ષણ જોવા મળે છે તે તેમની કોશિશ થી અમીર બને છેજો આ નિશાન હથેળીના વચ્ચે હોય તો તે વ્યક્તિની સંતાન સારા ગુણ વાળી હોય છેજેના માધ્યમથી તેને ધન દોલત અને શોહરત પ્રાપ્ત થાય છે. હથેળી પર ઊંડી રેખાઓ.
જે વ્યક્તિઓની હથેળી પર હલકી રેખાઓ જોવા મળે છે તે રોગકારક અને અશુભ માનવા માં આવે છેપરંતુ હથેળી પર ગુલાબી રંગત વાળી રેખાઓ ખુબજ શુભ માનવામાં આવે છેજો કોઈ વ્યક્તિની હથેળી પર રેખાઓ એક બીજાને કાપી નહિ રહી તો તેને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશેઅને તે તેના જીવનમાં ઉન્નતિ તરફ વધે છે. આંગળીઓની બનાવટ.
જે વ્યક્તિઓમાં આંગળીઓ લાંબી અને સીધી બનાવટ વાળી હોય છે તે વ્યક્તિ ધનનો સંચય કરવા વાળા માનવામાં આવે છે.સામુદ્રિક શાસ્ત્રના મુતબિત જે વ્યક્તિઓમાં આવા લક્ષણ જોવા મળે છે તે વ્યક્તિ કોઈ ન કોઈ રીત થી ધન પ્રાપ્ત કરી લે છેઅને આર્થિક રીત થી પ્રસન્ન થાય છે આંગળીઓની આવી ખાસ બનાવટ વાળા વ્યક્તિ સારા વેપારી પણ હોય છે. હથેળી પર શુભ નિશાન.
જે વ્યક્તિઓની હથેળી પર ચક્ર તલવાર ત્રિશૂળ ધનુષ માંથી કોઈ પણ નિશાન હોય તો તેવો વ્યક્તિ સરકારી પદોનો લાભ ઉઠાવે છેતેવા વ્યક્તિઓના જીવનમાં ધન દોલત વૈભવ અને સંપતિની કોઈ પણ પ્રકારની કમી નહિ થાય જો હથેળી પર મંદિર અને ત્રિકોણનું નિશાન મળે છેતો તેવા લોકો આધ્યાત્મિક હોય છે અને તેને સમાજમાં ખૂબ માન સમ્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે.