જો જુગાડ નો એવોર્ડ આપવો હોય તો ભારત ના લોકો ને જ અપાય,જોવો લોકોએ એવા એવા જુગાડ કર્યા કે હસી હસી ને પાગલ થઈ જશો…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

જ્યારે જ્યારે આ જુગાડની વાત કરવામાં આવે છે ત્યારે આખા વિશ્વામાં ભારત કદાચ પ્રથમ નંબરે જ આવે છે અને આવા જુગાડ ભારત સિવાય તમણે ક્યાંય જોવા નહીં મળે અને અહીં દરેક વેસ્ટ વસ્તુનો કંઇકને કંઇક જુગાડ કરીને તેનો ફરીથી ઉપયોગ કરવામાં આવતો હોય છે અને અહીંયા ભારતના જુગાડ જોઇને અન્ય દેશના લોકો પણ વિચારતા જ રહી જાય છે અને તેઓ પણ વિચારમાં પડી જાય છે અને આખરે આ લોકોનું મગજ આમાં જ આટલું ચાલે છે કેમ.તેમજ આપણે અહીં દરેક વસ્તુમાં કંઇક ને કંઇક જુગાડ કરીને તેને ઉપયોગમાં લેવામાં આવે છે અને જેના વિશે અમે તમને જણાવીશું પણ અહીંયા દરેક જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે.તમે દેશમાં ફરશો કે વિદેશ ફરશો પણ આવો ફુવારો તમને માત્રને માત્ર ભારતમાં જ જોવા મળશે.તેમન એક સવારી સીટમાં માં અને પત્ની બંનેને લઇ જવાની એકદમ સરળ રીતે,જોઈ લેજો તમારે પણ આ લગ્ન પછી કામ આવશે.છે ને બાકી મોજ જુઓ આ જુગાડ કરીને પણ મોજમાં બેઠા છે,પણ પડે નઇ તો સારું છે.જુઓ આ મહિલા બાબાને નગર ચર્ચા કરવા લઈ આવી.તૂટી ગયેલા ચપ્પલનો આવો ઉપયોગ પણ થાય છે,આજે ખબર પડી હો ભાઈ.એકસાથે એકથી વધુ અગરબતી કરવી હોય અને સ્ટેન્ડ એક જ હોય તો આવો જુગાડ પણ થાય હો.બ્યુટી પાર્લરે જઈને હિટ મરાવવા કરતા એક વખત આ ટ્રાઈ કરવા જેવું છે હો.જોવો આ ભાઈનો જુગાડ ડુંગળી સુધારવા માટે એક ફાયદાકારક ઉપાય કર્યો.આપનો દેશ અમીર જ એટલો છે કે ત્યાં અરીસો નહિ લેપટોપ માં દાઢી કરવામાં આવે છે,વાહ વાહ આવા પણ મૂર્ખ હિય છે આજે ખબર પડી.જો તમારી ગાડીમાં સાઇલેન્સર અટકી પડ્યું હોય તો આ રીતે અટકાવી શકાય ખરેખર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here