જો કોઈ મહિલા માં ના બની શકતી હોય અને એમની ઈચ્છા હોય ગર્ભ ધારણ કરવાની,તો તમારા માટે આ ટેકનીક ખૂબ કામ આવશે,મહિલા નો ખાસ વાંચે..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજના સમય માં દરેક મુસીબત નો હલ શોધાઈ ચુક્યો છે ત્યારે ગર્ભ ધારણ ના કરી શકતી મહિલાઓ પણ માં બની શકે છે.આમાટે અમુક ખાસ રીતો અપનાવવામાં આવી છે જેમાંથી સૌથી વધુ પસંદ કારયેલી ટેક્નિક છે.આઈવીએફ ટેકનીક જેના દ્વારા માં બાપ બનવા નો પ્લાનિંગ કરતા પહેલા અમુક જરૂરી વાતો નું ધ્યાન રાખવું જરૂરી હોય છે.એવું નથી કે કોઈ મહિલા આઇવીએફ કરાવવા ગઈ અને પછી ના દિવસે આ પ્રક્રિયા પૂરી થઇ જશે.અથવાતો આનાથી કોઈ ઘરલાભ થાય તેવું પણ નથી પરંતુ અમુક ખાસ વાતો તો તમારે ધ્યાનમાં રાખવીજ પડશે.સામાન્ય રીતે આ એક લાંબી પ્રક્રિયા છે.જેમાં ઘણી વાર ડોકટર ના ચક્કર લગાવવા પડે છે.જો તમે આઈવીએફ ના વિકલ્પ ને પસંદ કરી રહ્યા હોય તો તમારે ધેર્ય અને સંયમ રાખવા ની જરૂરત હોય છે.આમ તમારે ખાસ ધ્યાન પણ રાખવું પડે છે.ઉતાવરુ કામ તમારી ઈચ્છા ઓ મારી શકે છે.

આ તકનીક વિસે વિસ્તારમાં વાત કરીએ તો આમાં સૌથી પહેલા શરૂઆતી ૧૫ દિવસો માં દવાઓ આપવામાં આવે છે.જેથી ઓવરીજ મલ્ટીપલ એગ્સ પ્રોડ્યુસ કરવા લાગ્યા.આ દરમિયાન તમારે દરરોજ બ્લડ ટેસ્ટ અને અલ્ટ્રા સાઉન્ડ માટે ક્લિનિક જવું પડે છે.માટે તમારે આ વાતો નું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ અંગે વધુ માહિતી જાણવાનો પણ ટ્રાઈ તમારે કરવો જોઈએ.સ્ટીમ્યુલેશન પ્રોસેસ પછી ડોક્ટર મહિલા ના શરીર થી એગ્સ કાઢી ને પુરુષ ના સ્પર્મ ની સાથે એને લેબ માં ઇન્ફ્યુજ કરે છે.૫ થી ૬ દિવસ પછી તૈયાર ભ્રુણ ને મહિલા ના ગર્ભાશય માં નાખવામાં આવે છે.એના બે અઠવાડિયા પછી એની તપાસ થાય છે કે આઈવીએફ સફળ રહ્યું કે નહિ.માટે આમાં મહિલાએ પણ ખાસ કાળજી રાખવી પડે છે.

સામાન્ય રીતે કપલ એવુંજ વિચારતા હોય છે કે તેમને એક આસની કિરણ દેખાય અને માટે જ દરેક લોકો ઈચ્છે છે કે આઈવીએફ સફળ થાય અને કોઈ પણ પ્રકાર ની સમસ્યા ન થાય. એના માટે અમુક વસ્તુ જરૂરી છે.તમે પૂરી રીતે સ્વસ્થ હોય,તમારું વજન યોગ્ય હોય.આલ્કોહોલ અથવા તમાકુ નું સેવન ન કરવું.ફાસ્ટફૂડ અથવા જંક ફૂડ થી દૂર રહેવું. પોષણ થી ભરપુર હેલ્થ વાળું ફૂડ ખાવું.આઈવીએફ થી પહેલા તમારું મેડીકલ ટેસ્ટ કરાવી લેવો.હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ને કંટ્રોલ રાખવું પણ જરૂરી છે.ખાસ કરીને અમુક વસ્તુઓ ખાવીજ ના જોઈએ કારણ કે તેનાથી તમારા ગર્ભ માં રહેલા બાળક પર ખરાબ અસર થતી હોય છે માટે આવી બધી ઘણી વસ્તુઓ નું ધ્યાન તમારે રાખવાનું છે.

એવું કહેવાય છે કે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન શરીરના હોર્મોન માં ઘણો ખરો બદલાવ થાય છે ત્યારે તમારે ખુબજ કાળજી રાખવું જરૂરી છે.આ પ્રક્રિયા દરમિયાન શરીર માં ઘણા હોર્મોનલ અને ઈમોશનલ બદલાવ થતા રહે છે.જે આ પ્રક્રિયા નો ભાગ છે.જેમાં પેલ્વિક એરિયા માં કૈમ્પિંગ થઇ શકે છે.ત્યારબાદ બ્રેસ્ટ માં દુખાવો અથવા સમસ્યા થઇ શકે છે.ઘણી વાર આઇવીએફ ના કારણે ઓવરીજ વધારે અંડાણું બનાવવા લાગે છે.જેના કારણે વજન વધવા, પેટ માં સોજો થવો અથવા ચક્કર આવવા પર જેવી સમસ્યા પણ થઇ શકે છે.પરંતુ તમારે આનાથી ગભરાવું ના જોઈએ અને ખાસ ડોક્ટર ને બધીજ વાતો કહેવી જોઈએ.

Previous articleઆ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ માં “મફત” માં થાય છે દરેક રોગો ની સારવાર,જાણો ક્યાં ક્યાં રોગો ની કરવામાં આવે છે સારવાર,જાણી ને આગળ શેર કરો…
Next article500 વર્ષ બાદ કુબેર મહારાજ આ 5 રાશિઓ પર થયા મહેરબાન, હવે નહી થાય ધનની અછત થઈ જશો માલામાલ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here