લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
જિંદગી અને મૃત્યુની અનેક વાતો.અહીંયા વાત કરવામાં આવી છે ગરુડ પુરાણ વિશે તો બધા જાણતાં જ હશે કે ગરુડ પુરાણ શુ છે અને એવું પણ નથી કે ગરુડ પુરાણમાં માત્ર ડરાવવાની કે નર્કની જ વાત હોય છે જે લોકો આવું કહેતા હોય છે તે ખોટી વાત છે અને એવું પણ નથી પણ જ્યારે કોઈનું અવસાન થાય છે ત્યારે જ ગરુડ પુરાણ વાંચવામાં આવે છે અને ત્યારબાદ જોકે તમે ગરુડ પુરાણ વાંચશો તો તમને જિંદગી અને મૃત્યુ વિશેની અનેક વાતો જાણવા મળશે તેવું પણ આમાં કહેવાય છે.છુપાયેલું છે જીવનનું રહસ્ય,ત્યારબાદ કહેવાય છે કે આ ગરુડ પુરાણમાં સ્વર્ગ, નર્ક, પાપ, પુણ્ય ઉપરાંત ઘણું બધું આમ આપવામાં આવ્યું છે અને જેમાં જ્ઞાન, વિજ્ઞાન, નીતિ-નિયમ અને ધર્મની વાતો પણ કરવામાં આવી છે અને ગરુડ પુરાણમાં એક બાજુ મૃત્યુંનું રહસ્ય છે તો બીજી બાજુ જીવનનું રહસ્ય પણ છુપાયેલું છે.
આ વાત જરૂર યાદ રાખો, તેની સાથે જ આ વાત જરૂર યાદ રાખો કારણ કે ગરુડ પુરાણની અઢળક વાતોમાંથી એક વાત એવી પણ છે કે જેમાં તમે અમીર, ધનવાન અને ભાગ્યશાળી બનવા ઈચ્છો છો તો એ જરુરી છે કે તમે સુંદર અને સુગંધિત કપડા પહેરો પણ એમાં તમારામાં રહેલા લક્ષણ પણ દેખાઈ આવે છે અને આ ગરુડ પુરાણ અનુસાર તે લોકોનું નસીબ નષ્ટ થઈ જાય છે જે ખરાબ વસ્ત્ર પહેરે છે.
તો નહીં રહે લક્ષ્મીનો વાસ, ઘરમાં પણ તમારે સ્વચ્છતા રાખવી એ જરૂરી છે અને જે ઘરમાં એવા લોકો હોય છે જે ખરાબ વસ્ત્ર પહેરે છ અને ઘરમાં જે ગંદકી રાખે છે તે ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીનો વાસ નથી રહેતો અને આટલું જ નહીં પણ જેના કારણે ઘરમાંથી પણ નસીબ ચાલ્યું જાય છે અને દરિદ્રતા રહી જાય છે.
હંમેશા સ્વચ્છ કપડાં પહેરો, તેમજ તમારે હંમેશા સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ અને એવું પણ જોવા મળ્યું છે કે સાધન સંપન્ન પરિવારમાંથી હોય છતાં પણ અસ્તવ્યસ્ત કપડાં પહેરે છે પણ આવું ન કરવું જોઈએ અને જો આવું થાય છે તો તેમનું ધન પણ ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે અને આ કારણે જ હંમેશા સાફસુથરાં અને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.