લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો ઘણા બધા એવા ઉપાયો છે કે જેની તમણે જાણ નહીં હોય અને જેમાં કહેવાય છે કે સોમવાર એટલે ભગવાન શંકરનો વાર કહેવાય છે અને ભક્તો પ્રભુ ને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર અભિષેક અને બીજી ઘણી વસ્તુઓ ચઢાવે છે અને તેમજ આવી વ્યક્તિની મનોકામના તો પૂર્ણ થાય જ છે પણ કહેવામાં આવે છે કે સાથે સાથે મનવાંછિત ફળની પણ પ્રાપ્તિ થાય છે અને એવામાં જ જો તમે પણ કોઈ પરેશાનીમાંથી છૂટકારો મેળવવા ઈચ્છો છો પણ તમારે આ કામ સોમવારના દિવસે કરવું પડશે અને સોમવારે આમાથી ઘણા ઉપાયો તમે કરી શકો છો.ત્યારબાદ જો તમારી મનોકામના સારી નોકરી કે ધંધામાં સફળતા મેળવવાની છે તો તમારે આ ઉપાય જરૂર કરવા જોઈએ અને સોમવારના દિવસે મહાદેવનો મધથી અભિષેક કરવો જોઈએ ત્યારબાદ એ પણ યાદ રાખો કે મધથી અભિષેક કરતી વખતે ધાર એક સરખી જ રહેવી જોઈએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું.તેમજ ઘણા લોકો આમાં માનતા નથી પણ ખરેખર આવું કરવાથી તમારું કામ બની જાયછે અને જે લોકો પોતાના જીવનમાં શુખ શાંતિ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે તેઓએ સોમવારે શિવજીને દૂધથી સ્નાન કરાવી.
ત્યારબાદ લાલ ચંદનથી શિવજીનો શૃંગાર કરવો જોઈએ કેમકે લાલ ચંદન એકદમ ઠંડુ હોય છે અને જેના કારણે જીવનમાં પણ શીતળતા પ્રદાન થાય છે અને જીવન સુખમય થઈ જાય છે.પણ કહેવામાં આવે છે કે જ્યારે ઘર અને સંપતિને લગતી સમસ્યામાથી છુટકારો મેળવવા માટે તમારે શિવજીને આંકડાના ફૂલની સાથે સાથે ચોખાથી અભિષેક કરવો જોઈએ જેનાથી મહાદેવજી ખુશ થાય છે અને મહામૃત્યુંજયનો જાપ અવશ્ય કરવો જોઈએ અને જો તમે મધ અને દૂધ બંને મિક્સ કરીને શિવજીને ચડાવશો તો તમારી બધીજ મનોકામના પૂર્ણ થશે.
ત્યારબાદ આ પ્રયોગ સળંગ પાંચ સોમવાર સુધી કરવો જોઈએ અને આ અભિષેક કરેલ દૂધનો પ્રસાદ તરીકે ગ્રહણ કરવો જોઈએ અનેઆમ કરવાથી મનની ઈચ્છા પૂરી થશે.ત્યારબાદ જે પણ ઘર માં પૈસા ને લગતી સમસ્યા હોય તેમણે પણ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ અને વારંવાર પૈસા ની તંગી સર્જાતી હોય છે અને તેઓએ દર સોમવારે એક મુંઠી ચોખા લઈને શિવજીનો અભિષેક કરવો જોઈએ અને આજે એવા ઘણા લોકો છે કે જેમને એક પણ સંતાન નથી તો આવા સમયમાં જો તમે સંતાન સુખ મેળવવાની ઈચ્છા ધરાવો છો.
તો પણ તમે દર સોમવારે દૂધમાં ખાંડ અથવા સાકર મિક્સ કરીને શિવજીનો અભિષેક કરશો તો તમારી મનોકામના પૂર્ણ થશે અને સંતાન સુખ જરૂર મહાદેવની કૃપાથી પ્રાપ્ત થશઆ બધા જ ઉપાયો છે જેનાથી તમે સંકટમાંથી બચી શકો છે અને જે લોકો ને બાઇક કે બીજા વાહનની સુખની ઈચ્છા છે તો તે લોકોએ પણ દર સોમવારે શિવજીને ચમેલીનું ફૂલ ચડાવી અભિષેક કરે, જરૂર એમને વાહન સુખની પ્રાપ્તિ થશે.