જો તમારા ઘર માં પણ બરકત ના રહેતી હોય તો અને આર્થિક તંગી દૂર ના થતી હોય તો લોટ ના ડબ્બા માં રાખો આ વસ્તુ,અને પછી જોવો ચમત્કાર…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે અમે તમને એક ખાસ ઉપાય વિશે જાણકારી આપવાના છીએ જેની મદદ થી તમે તમારી સુતેલી કિસ્મત જગાડી શકો છો એટલુંજ નહીં આ ઉપાય ની મદદથી તમે રાતોરાત લખપતિ પણ થઈ શકો છો.વધુ પડતી ખરાબ કિસ્મત અથવા ઘરના મકાનના ખરાબ વાસ્તુને કેરણે આવે છે.ખાસ કરીને તમે જો કિચનના વાસ્તુ ને જો ઠીક નહીં કરો તો તમારા ઘરની બરકત પણ ઓછી થશે.ઘરમાં વધુ પડતો કંકાસ અને અન્ય સમસ્યાને દૂર કરવા માટે આજે એક ખાસ ઉપાય તમને જણાવીશું.

મિત્રો આજે જે ખાસ ઉપાય અમે તમને બતાવવા ના છીએ તે તમારે એક ખાસ વાર પરજ કરવાનો રહેશે.આ ઉપાય તમારે શનિવારના દિવસે કરવાનો છે.આ માટે તમારે લોટના ડબ્બામાં લોટ જ્યારે પિસીને ભરો છો ત્યારે ડબ્બામાં પહેલા મુખ્ય અેક વસ્તુ મુકવાની છે હવે આ વસ્તુ શુ છે તે અમે તમને જણાવીશું.તો સૌપ્રથમ તમારે તુલસીના 11 પાંદડાઓ મુકવના છે.તુલસીને હિન્દુ ધર્મમાં પવિત્ર માનાય છે.તુલસીને દેવીનો દરજ્જો મળેલ છે. દરેક હિંદુ વ્યક્તિના આંગણમાં તમને તુલસીનો છોડ જોવા મળે છે.આપણે તુલસી ને માતા તરીકે પણ પુજીએ છીએ.

મિત્રો લગભગ તો તમને ખબર જ હશે તુલસીની અંદર ઘણી પોજિટિવ એનર્જી રહેલી હોય છે.તેથી આ તમારા ઘરની તેમજ રસોડા ની તમામનેગેટિવ ઉર્જા સમાપ્ત કરી દે છે.તેની સાથે જ્યારે આ લોટની બનેલી રોટલી ઘરના લોકો ખાય છે તો તેમનુ માઇન્ડ પણ સકારાત્મક બને છે.‍આનાથી તમે તમારા કામ પર વધુ ફોકસ કરી શકો છો.મિત્રો સાથે સાથે અક ઉપાય કરવાથી ધન સુખ વૈભવ માં પણ વધારો થાય છે માટે તમારે આ ઉપાય કરવોજ જોઇએ આના થી તમારા ઘરમાંજ નહીં પરંતુ ઘરના તમામ વ્યક્તિઓ ના મનમાં પણ સકારાત્મક આવશે.

મિત્રો આગળ પણ બે ત્રણ ઉપાય હજી છે જે પણ તમારાં માટે ખુબજ ગુણકારી છે તેના વિશે પણ આપણે જરૂર થી જાણીશું.આ લોટના ડબ્બામાં બીજી વસ્તુ જે રાખવાની છે તે બે કેસરના ટૂંકડા રાખવાના છે.આ કેસરના બે ટુકડા ઘર માં શાંતિ લાવે છે.સાથે જ આ તમારા ભાગ્યને નિખારવાનુ કામ પણ કરે છે.મિત્રો તમારે ખાસ વાત એ યાદ રાખવાની છે કે તમામ ઉપાય માત્ર ને માત્ર એકજ વાર શનિવાર ના દિવસે જ કરવાના છે.આ દિવસે તમે ઉપાય કરશો તો 100 ટકા તમને ફળ મળશે.તે પછી શનિવારના દિવસે તુલસીના 11 પાંદડા અને કેસરના બે દાણા જાળવી રાખવા આ તમારે માટે ખુબજ ઉપયોગી છે.તમારા ઘરની તિજોરી માં આ વસ્તુ મુકવાથી પૈસો આપોઆપ ખેંચાઈ આવે છે.

મિત્રો જો તને પુરી શ્રધ્ધા નિષ્ઠાપૂર્વક આ કામ કરશો તો 1સો નહિ ઓરતું એકશો ને દસ ટકા તમને આ ઉપાય નું પરિણામ મળશે પરંતુ જો તમે આમાં પણ ફળ ની વધારે આશા રાખીને કર્મ કરશો તો પછી તમારે નિરાશ પણ થવું પડે છે તમારે હમેશાં યાદ રાખવાનું છે કે કોઈપણ ધાર્મિક કામ માં માત્ર ને માત્ર કર્મ કરવાનું છે ફળ ની અતિ પડતી લાલશા રાખવા ની જરૂર નથી.

Previous article1000 વર્ષ બાદ બની રહ્યો છે આ મહાસંયોગ,સ્વયં માં લક્ષ્મી ને કુબેર દેવતા થયા આ 5 રાશિઓ પર પ્રસન્ન,દરેક દુઃખો નો આવ્યો અંત…
Next articleજોવો કિંજલ દવે ની ખાસ તસવીરો, પહેલા કરતા આટલી બદલાઈ છે કિંજલ દવે,જોવો બાળપણ ની અને હાલ ની ખાસ તસવીરો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here