જો તમે પણ કોરોના થી બચવા સેનિટાઇઝર નો ઉપયોગ કરો છો તો જાણી લો આ માહિતી નહીં તો થશે બાદ પછતાવો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

લોકડાઉનના કારણે પ્રવાસી મજૂરોની સ્થિતિ દયનીય બની ગઈ છે. શહેરોમાં કામ-ધંધા ના હોવાના કારણે તેમણે પોતાના ગામોમાં પરત ફરવું પડી રહ્યું છે અને આ કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને આ લોકોને સાફ-સફાઈ રાખવાની સાવધાનીથી કામ કરવાનું જણાવવામાં આવ્યું છે અને તેનાથી વધારે જો કહેવામાં આવે તો સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે પણ આ સેનિટાઈઝર જેટલું સારું છે તેટલું જ ખતરનાક પણ છે તેવું અહીંયા કહેવામાં આવ્યું છે અને હરિયાણામાં આ સેનિટાઈઝરનો એક કિસ્સો છે જે એક વ્યક્તિ માટે ખૂબ જ ધાતક સાબિત થયો છે અને સેનિટાઇઝરની અહીંયા ખુબજ ખરાબ અસર થઈ છે.અહીંયા જણાવવામાં આવ્યું છે કે હરિયાણાના એક રેવાડી ગામમાં એક વ્યક્તિ પોતાના રસોડામાં ઊભા રહી અને પછી તે તેના મોબાઈલની સ્ક્રીનને સેનિટાઈઝરથી સાફ કરી રહ્યો હતો પણ તેને સેનિટાઈઝર શુ થઈ શકે છે તેનું કઈ ભાન હતું નહીં અને પછી જ્યારે ખરાબ અસર થઈ હતી ત્યારે તે ચિંતામાં પડી ગયો હતો અને આ સમય દરમિયાન તેની પત્ની ગેસ પર રસોઈ બનાવતી હતી અને તે સમયે જ સેનિટાઈઝરે આગ પકડી લીધી હતી અને તે દાઝી ગયો હતો કહેવાય છે કે જેના કારણે તે વ્યક્તિનું શરીર 35 ટકા જેટલું દાજી ગયું હતું.ઘણું નુકશાન થયું હતું પણ આ 45 વર્ષના વ્યક્તિને તાત્કાલિક દિલ્હી લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં ગંગારામ હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યો હતો અને જ્યાં તેની ઘણી સારવાર કરવામાં આવી હતી અને ડોક્ટરોએ પણ આ 35 ટકા સુધી દાજી ગયેલા વ્યક્તિને પૂરેપૂરી સારવાર આપતા આ વ્યક્તિને બચાવી લીધો હતો.પણ અહીંયા જણાવવામાં આવ્યું છે કે ડોક્ટરે આ ઘટનાને લઈને એવું પણ જણાવ્યું છે કે આજકાલ બધા લોકો સેનિટાઈઝર સાથે લઈને ફરી રહ્યા છે અને સેનિટાઈઝરનો ખુબ જ ઉપયોગ કરી રહ્યા છે.પણ ઘણીવાર આ ખતરનાક સાબિત થઈ શકે છે અને જેનક કારણે તમારે ઘણીબધી તકલીફ ઝીલવી પડી શકે છે અને ડોક્ટરોએ પણ એવું જણાવ્યું છે કે મોબાઈલ સાફ કરતા દરમિયાન તે વ્યક્તિના કૂર્તા ઉપર સેનિટાઈઝર પડી ગયું હતું અને પછી આ સેનિટાઈઝરમાં આલ્કોહોલ હોવાના કારણે તેનો ગેસ બન્યો હતો અને પછી રસોડા રૂમ બાજુમાં જ હોવાને કારણે ત્યાં રસોઈ બનતી હતી અને આ કૂર્તાએ આગ પકડી લીધી હતી અને તે વ્યક્તિ 35 ટકા જેટલો દાઝી ગયો હતો.તેની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે આગ લાગવાના કારણે તે ખૂબ જ ગંભીર હાલતમાં આવી ગયો હતો અને આ શખસનો ચહેરો, છાતી, પેટ અને તેની સાથે તેના હાથ પણ દાઝી ગયા હતા.

તેથી તેને ઉભા થવામાં પણ ઘણી તકલીફ પડતી હતી.ડોક્ટર્સના જણાવ્યા મુજબ આ સેનિટાઈઝરમાં 76 ટકા જેટલો આલ્કોહોલ આવતો હોય છે અને તે એક જ્વલનશીલ હોય છે અને જેના કારણે ગમે ત્યાં આગ લાગવાની સંભાવના વધી શકે છે માટે સેનિટાઈઝરનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ અને ડોક્ટર્સે લોકોને સાવધાન કરતા એવું પણ કહ્યું છે કે જરૂર કરતા વધારે સેનિટાઈઝરનો ઉપયોગ ન કરવો જોઈએ અને સેનિટાઈઝરને બાળકોને પણ ઓછા પ્રમાણમાં આપવું જોઈએ અને દરેક વસ્તુને સેનિટાઈઝ કરવાની જરૂર નથી અને સાથે જ તેનો ઉપયોગ કરતા સમયે આગથી દૂર રાખવાની સખ્ત જરૂર છે.

Previous articleકોરોના ની આવી અફવાઓ થી બચજો,વધારે અફવાઓ ને લઈને WHO એ આપી આ મહત્વ ની સલાહ,વાંચો અહીં…
Next articleપતિ અજાણી યુવતી સાથે માણી રહ્યો હતો સેક્સ,એવામાં આવી ગઈ તેની પત્નિ, જાણો પછી આગળ શું થયું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here