લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ગેસની તકલીફ છે.જો તમને ગેસની તકલીફ છે તો આ ઉપાય કરવાનું ભૂલશો નહિ અને ખાવાપીવાની ખોટી આદતો અને વધુ પડતું ખાઈ લેવાથી વૃદ્ધો હોય કે જુવાનિયા દરેકને ગેસ થવાની સમસ્યા થઈ હોય છે પણ આવા સમયમાં જો સમયસર ગેસની સમસ્યાનું નિવારણ ન લાવવામાં આવે તો સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે અને તબિયત બગડી શકે છે અને ગેસથી મુક્તિ મેળવવા માટે મોંઘી દવાઓની જરૂર નથી કારણ કે કિચનમાં રહેલી આ વસ્તુઓ જ ગેસથી છુટકારો અપાવશે.
તજ.તેમજ તમણે તજ ગેસ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે અને જો તમે એક ચમચી તજ પાઉડરને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવો છો તો તમેં ગેસ થવાની સમસ્યાથી બચી શકો છો અને રાહત મળશે અને આમાં મધ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો જેનાથી પરિણામ સારું મળશે.
આદુ.ત્યારબાદ આદુ પણ ખૂબ જ મદદગાર છે ગેસની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આદુનું સેવન કરવુ જરૂરી છે અને આદુ,વરિયાળી અને ઈલાયચીને સરખા પ્રમાણમાં લઈને પાણીમાં બરાબર મિક્સ કરી દો અને ત્યારબાદ આ મિશ્રણમાં ચપટી હીંગ નાખો અને દિવસમાં એક-બે વાર આ પીવાથી તમને ઘણો ફાયદો થશે.
લીંબુ અને બેકિંગ સોડા.તેમજ એક લીંબુના રસમાં બેકિંગ સોડા ઉમેરો અને ત્યાર બાદ તેમાં પાણી અને ફરીથી થોડા બેકિંગ સોડા ઉમેરવાનું ભૂલશો નહીં અને આ મિશ્રણને બરાબર મિક્સ કર્યા પછી તમે આને ધીમે ધીમે પીવો અને ત્યારબાદ જો તમે ઈચ્છો તો એક ગ્લાસ પાણીમાં ફક્ત બેકિંગ સોડા નાખીને પણ આ પી શકો છો જેનાથી તમને ઘણો આરામ મળશે.
લસણ.ત્યારબાદ લસણમાં રહેલા તત્વો પણ ગેસની સમસ્યામાં રાહત આપે છે અને ગેસને દૂર કરે છે અને પાણીમાં લસણની કેટલીક કળીઓ ઉકાળો અને ત્યારબાદ તેમાં મરી પાઉડર અને જીરું ઉમેરો અને આ પાણી ઠંડું થયા બાદ ગાળીને પી લો તેનાથી ગેસ દૂર થઈ જશે.
હીંગ.તેમજ ગેસ થાય ત્યારે હીંગનું પાણી પીવાથી પણ ઘણા લાભ થાય છે જેમકે એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી હીંગ ઉમેરો અને ત્યારબાદ દિવસમાં બે થી ત્રણવાર આ પાણી પીવાથી જલ્દી આરામ મળશે અને ગેસની તકલીફ દૂર થશે અને જો હીંગનું પાણીથી તકલીફ થતી હોય તો હીંગમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો અને ત્યારબાદ આ પેસ્ટને પેટ પર લગાવો અને થોડા સમયમાં જ ગેસની સમસ્યા છૂમંતર થઈ જશે અને તમણે આરામ મળશે.