જો તમે પણ શનિદેવ ને પ્રસન્ન કરવા માંગતા હોય તો,કરો આ સરળ ઉપાય,હંમેશા રહશે શનિદેવ નો હાથ તમારા પર..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે અમે તમને ખાસ અમુક એવા ઉપાય વિશે જાણવા ના છીએ જેના મદદથી તમે ખાસ શનિદેવ ને પ્રસન્ન કરવાનાં છીએ મિત્રો તમારે આ ઉપાય ખાસ શનિવારે કરવાનો રહેશે જેથી કરીને ખાસ તમને આ ઉપાય નું પોઝીટીવ પરિણામ મળે.શિવ ઉપાસનાથી શનિના ક્રોધનો ભય દૂર થશે માટે તમારે ભગવાન શિવ ભોળાનાથની ઉપાસના કરવાની જરૂર છે.

મિત્રો તમારે ખાસ કરીને જો શનિદેવની ખરાબ અસર થી બચવા માંગો છો તો તમારે આ ઉપાય કરવાની જરૂર છે.જો તમે શનિદેવના દુષ્પ્રભાવોથી બચવા માંગો છો અથવા તેના આશીર્વાદ મેળવવા માંગો છો તો જ્યોતિષ શાસ્ત્રનો સૌથી સરળ માર્ગ શિવની પૂજા કરવાનું કહેવામાં આવે છે જો તમે નિયમિતપણે શિવ સહસ્ત્રનામ અથવા શિવના પંચક્ષરી મંત્રનો પાઠ કરો છો.તો તમને ચોક્કસ લાભ થસેજ.આનાથી શનિદેવનો ક્રોધ ઓછો થાય છે અને જીવનની અવરોધો સમાપ્ત થાય છે.જો તમને શનિદેવ તરફથી નકારાત્મક પરિણામો મળી રહ્યા છે તો આ સ્થિતિમાં તમે શિવ ઉપાસના કરો.મિત્રો ભોળાનાથ ખુબજ ભોળા છે જે આપણે સૌ જાણીએ છે ભક્તોની દરેક માનતા ભોળાનાથ પુરી કરે છે.

મિત્રો બીજો ઉપાય પણ ખુબજ ખાસ છે આ ઉપાય માં તમારે ખાસ એક વૃક્ષ રોપવાનું રેહશે જેથી કરીને તમને ઘણો ફાયદો થશે તો આવો તેના વિશે જાણી લઈએ.જો તમે તમારા ઘરમાં શમી નું ઝાડ રોપશો અને તેની નિયમિત પૂજા કરો છો તો તે ઘરની આર્કિટેક્ચરલ ખામીને દૂર રાખે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરે છે.જો તમે શમીના ઝાડના થડ માં કાળું કાપડ બાંધશો તો તમારી મુશ્કેલી ઓછી થશે અને તે તમારા પર કોઈ ખરાબ અસર કરશે નહીં અને આ ઉપાય તમને તમારા જીવનમાં પ્રગતિ કરવામાં મદદ કરશે.મિત્રો તમારી ઘરની ગમેતેવી પરિસ્થિતિને દૂર કરવા માટે તમારે આમાંથી કોઈપણ ઉપાય કરી શકો છો.

મિત્રો અતમાં ખાસ અને ખુબજ જરૂરી ઉપાય છે જે લગભગ તો દરેક લોકો કરતાં હોય છે તેમ છતાં પણ તમારે ભૂલ્યા વગર આ ઉપાય કરવો જોઈએ.આજના સમયમાં લોકોની જીવનશૈલી ખૂબ વ્યસ્ત થઈ ગઈ છે.વ્યસ્ત જીવનશૈલીમાં કોઈને પૂજા પાઠ કરવાનો સમય નથી પણ તમને જણાવીએ કે જો તમે શનિવારે શનિદેવને તેલ ચઢાવો તો શનિદેવ તમારી સાથે ખુશ થશે.

તેથી થોડો સમય કાઢીને તમારે શનિવારે કોઈપણ શનિ મંદિરમાં જવું જોઈએ અને શનિદેવને સરસવનું તેલ ચઢાવવું જોઈએ.મિત્રો બસ આટલું કામ તમે કરી દેશો તો પણ તમારી દરેક મુશ્કેલી દૂર થઈ જશે.

Previous articleભૂલથી પણ ઘરની આ દિશામાં ન રાખો તુલસીનો છોડ નહિ તો થશે અનર્થ,જાણો કેમ…
Next articleકોરોના વાયરસ ને લઈને થયું સંશોધન,જાણો આ વાયરસ માણસ ના સરીર માં પ્રવેશ કર્યા પછી સરીર માં કેવા ફેરફાર કરે છે,જાણો વિગતવાર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here