લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આજનો જમાનો ફેશનનો છે અને લોકો સુંદરતા દેખાવા માટે કેટલીક પ્રકારના એકસપેરીમેંટ કરે છે.ત્યાં જ તમને આ પણ જણાવી દઈએ કે આજકાલની છોકરીઓ કેટલીક રીતની જ્વેલરી પણ ટ્રાય કરે છે.જેમાંથી આજકાલ સૌથી વધારે કાનના ઝુમકા કે પછી એરિંગ નો છે.આ તો તમે પણ જાણો છો કે આજના સમયમાં તમારા ફેશન ના અનુસાર મોટા મોટા કે નાના ઝૂમકા પહેરવાનું પસંદ કરે છે.જેના કારણે તે કાનમાં પણ છિદ્ર કરાવે છે.
ત્યાજ આ પણ જણાવી દઈએ કે કેટલીક વાર એવું થાય છે કે વધારે લાંબા લાંબા ઝુમાકા પહેરવાના કારણ કેટલીક વાર કાનનું છિદ્ર મોટું થઈ જાય છે.ખરેખર એવો જો તમારા કાનનો છિદ્ર થઈ ગયુંછે.તો તમારે ગભરાવાની જરૂર નથી.કારણ કે આજે અમે તમને એક એવી રીત બતાવીશું.જેનાથી તમે આ સમસ્યાથી સરળતાથી નિજાત મળી શકે છે.એટલું જ નહિ આ રીતને આજમાવા પછી તમારા કાનના છિદ્ર એકદમ સરસ થઈ જશે.આનાથી તમારે વધારે તકલીફ પણ નહિ થાય.
આજના સમયમાં તમને જણાવી દઈએ કે માત્ર છોકરીઓ જ નહિ પરંતુ છોકરાઓ પણ કોઈ નકોઇ રીતની વસ્તુ કાનમાં પહેરતા રહેતાં છે.આ જમાનો એટલો બદલાય ગયો છે કે ફેશનના બાબતમાં છોકરાઓ પણ આગળ વધવા લાગ્યા છે.પરંતુ કેટલીક વાર આ મોટા મોટા ઝુમક કાનના છિદ્રને વધારે મોટું કરી દે છે.જેના કારણે કાનને ખુબ જ વધારે નુકશાન પોહચડે છે.ત્યાં જ એટલું જ નહિ તેના સિવાય જ્યારે તમે ફરી વાર ઝૂમાકા પહેરો છો તો ઝૂમક બરાબર રીતે પહેરતા તકલીફ પડે છે.
આજ કારણ છે કે સીધા સીધા શબ્દોમાં જો કહેવાય તો કાનના છિદ્ર મોટા થયા પછી તેને ઓછા કરવા ખૂબ જરૂરી હોય છે.કારણ કે જોવામાં પણ ખૂબ ખરાબ લાગે છે.માટે આજે અમે તમને રીત બતાવીશું.જેનાથી તમે કાનના છિદ્ર ને સરળતાથી નાનું કરી શકે છે.હવે તમે વિચારી રહ્યાં હશો કે ભલા આ કેવી રીતે હોય શકે તો આજે અમે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અમુક ઉપાય બતાવવા જઈ રહ્યા છે.આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાનના નીચે ડોકટર ટેપ લગાવી લો.તમારે ડોકટર ટેપ ને કંઇક આ રીતે લાગવાની છે.
કારણકે આ નીકળી ન શકે.ત્યાર પછી કાનના છિદ્રને સારી અને પૂરી રીતે ટૂથ પેસ્ટ થી ભરી દો.આના પહેલા કાનને બહારની તરફ થી સારી રીતે સાફ કરી લો.તમારે રાત ભર ટૂથ પેસ્ટ ને આવી જ રીતે રાખવાની છે.પછી સવાર થયા પછી તેને સાફ કરી લો.આની સાથે જ આ વાતનું ધ્યાન રાખો કે કાન પર ટૂથ પેસ્ટ લગાવવાથી કાનની ત્વચા ખુદરદી થઈ જાય છે.માટે કાન પર જ્યાં તમે ટૂથ પેસ્ટ બનાવી હોય ત્યાં લોશન લગાવવાનું ન ભૂલો.