લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આપણા હિંદુ ધર્મ માં ગાય ને માતા નો દરરજો આપવામાં આવ્યો છે.ગાય ની અંદર ૩૩ કરોડ એવી દેવતાઓનો વાસ થાય છે.આ માટે ઘણા લોકો ગાય નું પૂજા પણ કરે છે.ગાય આપણ ન દૂધ પૂરું પાડે છે ગાય ની ખાસ પૂજા પણ કરવામાં આવે છે.હિંદુ ધર્મ અનુસાર ગાય ની પૂજા કરવી અને સેવા કરવી એ એક પુણ્ય નું કામ છે.
આપણા ધર્મ માં ગાય ને માતા માનવામાં આવે છે.તે કારણો ના લીધે જ પહેલા ના સમયમાં આપણા પૂર્વજો પોતાના ઘરે ગાય રાખતા હતા.પુણ્ય તો મળે જ છે સાથે ગાય બીજા ઘણા કામ માં આવે છે.ગાય આપણે ને સૌથી જરૂરી વસ્તુ દૂધ પૂરું પાડે છે.ગાય ને એટલા માટેજ માતા કેહવાય છે.
ગાય જેમાં લગભગ તમામ પ્રકારના દેવી દેવતાઓ નો વાસ થાય છે માટે આપણે ગાય ને પુજીએ છીએ.ગાયનું દૂધ સેહત માટે ખુબ જ ફાયદાકારક છે.આ શિવાય દૂધ માંથી બનતી છાસ.પનીર, ઘી, દહીં અને આ બધી વસ્તુઓ ખુબ જ ફાયદા કારક અને ઉપયોગી છે.ગાય નું ગોબર પણ ખુબ જ ઉપયોગી છે.
તે એક બરતણ તરીકે ઉપયોગ માં લાવી શકાય છે.ગાય તો સ્વભાવ શાંત હોય છે. ગાય સરળતા થી પાળી શકાય એવું પશુ છે. ગાય માં ઘણા બધા ગુણ હોય છે.ગાય નું મૂત્ર પણ ખુબજ ઉપયોગી છે કેટલા લોકો તેનું સેવન પણ કરે છે.મિત્રો તમે ગાય ને રોટલી તો ખવડાવતા જ હશો પરંતુ શું તમેં જાણો છો કે ગાય ને રોટલી શિવાય અન્ય વસ્તુઓ ખવડવાથી પણ ઘણો લાભ થાય છે.
ગાય ના આ ગુણો અને આપણી અમુક ધાર્મિક માન્યતાઓ ના લીધે જયારે પણ ગાય ઘરે આવે છે ત્યારે લોકો તેને રોટલી અચૂક આપે છે.દરેક લોકો આજ કાલ સીટી માં ગાય પાળી ન શકે પણ આવી રીતે રોટલી આપી અને લોકો ગૌ સેવા નો લાભ લેતા હોય છે.ગાયને રોટલી અથવા તો ચારો આપી ને પણ તેઓ પુણ્ય મેળવે છે.
ઘણા લોકો ના કામ અધવચ્ચે અટકી જાય છે અથવા તો શરૂ થતાં ની સાથેજ ખત્મ થઈ જાય છે ચોક્કસ પરિણામ આવતું નથી તો આવાજ કામ ને પૂર્ણ કરવા માટે આજે અમે ખાસ પ્રકારનો ઉપયા લાવ્યા છીએ.તમારા જીવનમાં દરેક કામ ઉંધા પડતા હોય તો તેનો મતલબ છે ગ્રહોની દશા ખરાબ છે.
તો આ દશા ને સુધારવા માટે તમારે ગાય ને રોટલી સાથે ગોળ ખવડાવવો.આ રોટલી તમારે મંગળ વાર ગુરુવાર અથવા શનિવારે ખવડાવવી આ ઉપાય કરવાથી તમારા ઉપર જે ગ્રહોની દશા હશે એ દુર થશે.તમારા જીવન માંથી પરેશાનીઓ ઓછી થઇ જશે.તો મિત્રો તમારે આ જરૂર કરવું જોઈએ.