જો તમે પણ ગર્ભનિરોધક ગોળી કે નો કૉન્ડમ ઉપયોગ કરતા હોય તો ના કરો આ વસ્તુ નો ઉપાય કરવાથી થઈ જશે અનિચ્છનિય ગર્ભ બંધ,જાણો અહીં…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મહિલા માટે માતૃત્વ એ એક અનોખો અનુભવ હોય છે, જે પોતાની સાથે અનેક જવાબદારી કેટલીક માન્યતા અને કાંઈક ડર પણ લઈ આવે છે.ખાસ કરીને,પ્રથમવાર જે મહિલા માતા બની રહી છે,તેમને આવો અનુભવ મોટા પ્રમાણમાં થતો હોય એવું લાગે છે.પરંતુ જે મહિલા માતા બનાવા નથી માગતી તે ગર્ભ વિરોધક ગોળી નું સેવન કરે છે.

સંભોગ કરતી વખતે દરેક મહિલા ને ડર નાગે છે કે,ગર્ભવતી ન થાય અને એટલા માટે પુરુષ ને કોન્ડમ વાપરવા માટે ફોર્સ કરતી હોય છે અને જો પુરુષ કોન્ડમ ઉપયોગ ન કરે તો મહિલાઓ ગર્ભ રોકવા માટે ગર્ભનિરોધક ગોળી ઓ લે છે.આ એક સૌથી સરળ ઉપાય છે.

આ ઉપાય કરવાથી મહિલા ગર્ભવતી નથી થતી. પરંતુ આ ગોળી ના સેવનથી સ્વસ્થ્ય પર ખૂબજ આડ અસર થાય છે તો આ લેખમાં અમે બતાવીશું કે મહિલા ગોળી ના સેવનથી શું શું નુકશાન થાય છે જે મહિલાને આખી જીદંગી ભોગવવું પડી શકે છે.

અત્યારની જનેરેશમાં મહિલાઓ વહેલી ગર્ભવતી મ થાય તે માટે ગોડીનું સેવન કરતી હોય છે. પરંતુ હવે આ સમસ્યામાંનું બહુ જલદી સમાધાન મળી શકે છે કારણે અત્યારની ટેકનોલોજી કારણે અને સાયન્ટિસ્ટે ગર્ભ નિરોધક ખૂબજ સારી વિકલ્પ છે.

તેમણે એક એવો કૉન્ટ્રાસેપ્ટિવ પેચ કાઢ્યો છે, જે બરાબર કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સની જેમ જ કામ કરે છે જે મહિલાના પેટમાં રહે છે અને મહિનાની અંતમાં તે ચેપ દ્વારા મહિલાઓને માસિક સ્ત્રાવ લાવવા માં ખૂબજ મદદ કરે છે. આ નાનકડા ડિવાઇસમાં નાની-નાની ઘણી સોય લાગેલી હોય છે જે શરીર ના અંદરના ભાગમાં ચોંટીને બહાર કાઢવા મદદ કરે છે.

વૈજ્ઞાનિક દ્વારા આ ગોળી શોધવામાં આવી હતી.અને આ ગોળી ની શોધ કરવા માટે બહારથી વૈજ્ઞાનિક ને બોલાવવામાં આવ્યો હતો અને ભારતના વૈજ્ઞાનિક જૉર્જિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલૉજીના સાયન્ટિસ્ટે તેનો ઉપયોગ સૌથી પહેલાં ઉંદરો પર કર્યો હતો.

પરંતુ તેમણે સફળતા મળી ન હતી. અને તેમણે 1 મહિના સુધી સતત કામ કર્યું હતું અને પછી તેમણે સફળતા મળી હતી, ત્યારબાદ આ પરીક્ષણ મહિલાઓ પર કરવામાં આવ્યું, જેનાં પરિણામ સફળ રહ્યું હતું.અને તેના પછી ઘણી મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જે દસ મહિલાઓ પર આ પરીક્ષણ સફળ રહ્યું હતું કારણે મહિલાઓ ના શરીરની અલગ અલગ સ્થિતિ ના કારણે આવું થયું હતું.

અલગ અલગ મહિલાઓ ના અલગ અલગ શરીર હોય છે.અને તેમના શરીરની રચના પર આધાર હોય છે.કે ગોળીનો સારી અસર થશે કે પછી ખરાબ અસર થશે. કેમિકલ અને બાયોમૉલેક્યુલર એન્જિનિયરિંગના પ્રોફેસર માર્ક પ્રુસ્નિટ્ઝ સહિત બીજા સંશોધકોનું પણ કહેવું છે કે, આ કૉન્ટ્રાસેપ્ટિવ પેચ એ મહિલાઓ માટે એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે તે સારી વાત માનવામાં આવતી નથી.

મહિલાઓને ગોળી ખાવાથી થતું નુકશાન જો મહિલાઓના ગોળીનું સેવન કરે તો ગર્ભને નુકશાન થાય છે.અને તેની સાથે સાથે સ્વાથ્ય ને પણ નુકશાન પોહચી શકે છે. જો આ ગોળી બે કે ત્રણ વાર સેવન કરવામાં આવે તો, તે મહિલા કોઈ દિવસ માતા નું સુખ પ્રાપ્ત ન કરી શકે આ ગોળીના સેવનથી સેક્સ રિલેશશિપ માં ખરાબ અસર પડે છે.

Previous articleરાહુ અને કેતુ એ 1000 વર્ષ બાદ ખોલ્યું આ 5 રાશિઓ નું કિસ્મત,ભરાઈ જવાની છે તિજોરીઓ,થશે જબરદસ્ત લાભ….
Next articleતને ઉપવાસ મા સાબુદાણા નું સેવન તો કરો છો પણ શું તમે જાણો છે કે સાબુદાણા શાકાહારી છે કે માંસાહારી, જાણો અહીં એનો જવાબ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here