લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ઘટનાઓ અને મનુષ્યનું એકબીજાથી ખૂબ ઊંડો સંબંધ છે.તે સમય ની સાથે સાથે દર મનુષ્યનું સાથે ઘટતી રહે છે.એમાંથી ઘણી બધી ઘટનાઓ જીવનમાં ખુશીઓ લઈને આવે છેતો કેટલીક ઘટનાઓ હસતા હસતા ઘણા બધા પરિવારને ઉજાડીને મૂકી દે છે.હંમેશા જિંદગીમાં થવાની ઘટનાઓને સામાન્ય સમજીને જતી કરીએ છેપરંતુ તેમાંથી ઘણી બધી ઘટનાઓ આપણા આવનારા ભવિષ્યને લઈને સૂચિત કરે છે.શાસ્ત્રોમાં પણ આ વાતનો વર્ણન જોવા મળે છેકે ઘટનાઓ આપણે મનુષ્યને વસ્તુને અનુકૂ ળ કે પ્રતિકૂળ બનાવે છે.
આજ ના આ ખાસ લેખમાં અને તમને એવી ચાર પરિસ્થિતિ ના વિશેમાં કે પછી એમ કહો કે ઘટનાઓના સંકેત ના વિશે માં બતાવા જઈ રહ્યા છે.જો અમે અમારા આવનારો શુભ સમયની સંકેત આપે છે.આ ઘટનાઓ કોઈ પણ રૂપમાં સામે આવી શકે છેપરંતુ સમય પર તેને ઓળખવું તે આપણા હાથમાં છે.ઘટનાઓ કોઈક વાર આપણા માટે શુભ હોય છેતો કોઈક વાર આપણા માટે અશુભ હોય છે.આ ઘટનાઓ આપણા જીવનને પ્રભાવિત કરે છે. તો ચાલો જાણીએ છીએ સારી જિંદગી કે ઉજવળ ભવિષ્યના પહેલાં આપણને ભગવાન દ્વારા કયા કયા સંકેત પ્રાપ્ત થાય છે. ચકલીઓને ઘરમાં માળો બનાવવો.
ઘરેલૂ ચકલીઓનો શાસ્ત્ર માં શુભ માનવામાં આવે છે.માન્યતાછે કે જ્યારે કોઈ પણ વ્યક્તિના ઘરમાં ચકલીઓ પોતાનો માળો બનાવી ત્યાં બચ્ચાં આપે છેતો તે ઘર માટે કેટલીક ખુશીઓનું પ્રતિક હોય છે.આ સંકેતને મળવાના કેટલાક સમય પછી તમને શુભ સમાચાર મળવા લાગે છે અને ઘરથી સંકટ દૂર ભાગવા લાગે છે.તે માટે ચકલીઓને ઘરમાં માળો બનાવવો આપણા માટે સારો સમયનો સંકેત છે. સવારના સમયમાં બિલાડીના બચ્ચાંને જોવા.
ભગવાને ધરતીનું નિર્માણ કર્યા પછી દિવસ અને રાત બનાવી.એમાંથી દિવસના અજવા ળાને સારું પ્રતિક માનવામાં આવે છે.તો રાતના અંધારા ને નકારાત્મક શક્તિઓનો વાસ માનવામાં આવે છે.સવારે ઊઠીને જો તમને કોઈ શુભ સમાચાર મળે છેતો તમારો આખો દિવસ ખુશીઓથી ભરપૂર રહે છે.ત્યાજ જો કોઈ મનુષ્યને સવારમાં ઉઠતા જ બિલાડી ના બચ્ચાં જોવા મળેતો તે તેના અને તેના પરિવાર માટે શુભ સંકેત આપે છે.જો તમારી સાથે પણ કોઈ એવી ઘટના ઘટતી હોય તો સમજી લો તમારો સારો સમય હવે તમારાથી થોડો જ દૂર છે. કિદીઓનું ઘરમાં ઝૂંડ જોવા મળે.
કીડીનું નામ આવતાજ આપણા બધાને ગુસ્સો આવવા માડે છે.પરંતુ કીડીઓ જેટલી મહેન ત કરે છે એટલી આપણે 100 જન્મોમાં પણ ના કરી શકીએ.કીડીઓ એકતાનું પ્રતીક છે.જે ઝૂંડ બનાવી એક લાઈનમાં ચાલે છે.જો તમારા ઘરમાં તમને કાળી કીડીઓને જુંડ જોવા મળે તો તમારા માટે શુભ સમયનો સંકેત છે.આ સંકેત નો મતલબ એમ છે કે ખૂબ જલ્દી તમારા ઘરમાં ખુશીઓ આવશે અને તમને ધન પ્રાપ્તિ થશે.