લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
લીવર આપણા શરીરનો સૌથી મુખ્ય અંગ છે.જો તમારું લીવર બરાબર રીતે કાર્ય નથી કરી શકતું તો સમજી લો કે ખતરો વધી ગયો છે.લિવરને ખરબીના લક્ષણો અંદેખાઓ કરવો ખુબજ મુશ્કિલ છે અને પછી પણ આપને તેને અજાણતા થી અંદેખવ કરી દઈએ છે.લોકોને લાગે છે કે ફક્ત દારૂ પીવાથી લીવર ખરાબ થાય છે તે લોકો જે વિચારે છે કે તે દારૂ નથી પીતા તો તેમનું લીવર ક્યારેય ખરાબ નહિ થાય શકતું તે બિલકુલ ખોટું છે.આવો જાણીએ કઈ આદતો તમારા લીવરના સ્વસ્થ્ય માટે ખતરો હોય છે.
દારૂ પીવાની આદત.
દારૂ સૌથી વધારે આપણા લીવર નો દુશ્મન છે દારૂના સેવનથી પહેલા લીવર ફૂલે છે પછી સંકુચિત થાય છે પછી એવું ઘટે છે કે કદ માં ઓછું થઈ જાય છે .કાર્ય કરવા યોગ્ય નથી રહેતું.દારૂ લીવર માટે ધીમું જાહેર હોય છે.ઘણા લાંબા સમય સુધી અધિક માત્રામાં દારૂ પીવા વાળા લોકોનું લીવર ફેલ થઈ જાય છે માટે જો તમે દારૂ પીવો છો તો ખૂબ ઓછી માત્રામાં પીવો.
દવાઓનો વધારે ઉપયોગ.
અમુક નિશ્ચિત દવાઓનો વધારે ઉપયોગ તમારા લીવર માટે ખતરનાક સાબિત થઈ શકે છે.ઘણા લોકોને નાના મોટા દર્દમાં વગર ડોકટરની સલાહ લીધા પેન કિલર ખાવાની આદત પડી જાય છે પેન કિલર ખતરનાક રૂપ થી લીવર અને કિડની ને નુકશાન પહોંચાડી શકે છે તે સિવાય લોકો ફીટ રહેવા અને વજન ઓછું કરવા માટે અલગ અલગ રીતના આકર્ષક વિજ્ઞાપાનોથી જોઈને દવાઓ લે છે આ દવાઓના સેવનથી લિવરને નુકશાન થાય છે તેજ પેરસિતામોલ પણ લીવર માટે નુકશાન સાબિત થઈ શકે છે ડોક્ટરના મુજબ પેરસિતમોલ નો હેવી ડોઝ લિવરને નાકામ કરી શકે છે દારૂ પીવા વાળા લોકો માટે લિવરને આ દવા વધારે નુકશાન પહોંચાડી શકે છે.
સિગરેટ પીવાની આદત.
સિગારેટની આદત એક એવી જીવ લેણ આદત છે જે તમને શરીરને દરેક રીતે નુકશાન જ પહોંચાડે છે સિગરેટ લિવરને અપ્રત્યક્ષ રૂપથી પ્રભાવિત કરે છે સિગારેટના ધુમાડા માં જોવા મળેલા જેરિલા કેમિકલ્સ અંતમાં તમારા લીવર સુધી પહોંચે છે.લીવર સેલ્સ ને નુકશાન પહોંચાડે છે.જો તમે તમારું લીવર સ્વસ્થ્ય રહે તો સિગરેટ પીવાની આદત ને છોડી દો.
ઊંઘ ઓછી લીવર પર ભારે.
ઊંઘ ઓછી ના અમુક એવા પ્રભાવ પણ પડે છે.જેના વિશે આપણને જાણકારી જ નથી હોતી આ જાણકારીના અભાવમાં આપણે આપણા લિવરને નુકશાન પહોંચાડે છે.જર્નલ ઑફ એરનોટમી માં પ્રકાશિત એક સ્ટડીના મુજબ ઊંઘ ઓછી ના કારણે લીવર પર વધારે દબાવ પડે છે.લિવરને સાથે સાથે તમારા શરીરના અન્ય અંગોને બરાબર રાખવા માટે આપણે 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.
વધારે પ્રોટીન પણ નુકશાનકારક છે.
વધારે માત્રામાં પ્રોટીનનું સેવન ખુબજ શરીર માટે નુકશાનકારક છે.પર્યાપ્ત કાર્બોહાઈડ્રેટ ના વગર પ્રોટીનનું સેવન લીવરથી જોડાયેલી સમસ્યાઓ વધારી શકે છે.માટે સારું હશે કે મીટ અને ઈંડાની સાથે શાકભાજી અને સ્તર્ચ થી ભરપુર ફૂડ પણ લો.
લીવર માટે ખતરો જાડાપણુ.
વધારે ખાવાથી વધારે ફેટ પણ શરીરમાં જાય છે આ સ્ટરિંગ સેલથી બહાર આવીને લીવરમાં જમાં થવા લાગે છે.જેનાથી લીવર ડેમેજ થવા લાગે છે.લીવર ફેટી થવાથી હાર્ટ અને કેન્સરનું ખતરો વધી જાય છે.માટે તમારો ખોરાક અને એક્સાસાઇઝ પર ધ્યાન આપો.આ બંને પર ધ્યાન ન આપવાની આદત તમારું જાડાપણુ વધારી શકે છે.અને જાડાપણુ તમારા લીવર માટે નુકશાનકારક થશે.
આવી રીતે રાખો લીવર ને સ્વસ્થ્ય.
કહેવાય છે કે ઉપચારથી સારો બચાવ થાય છે.લિવરને તમે તમારા સ્તર પર પણ સ્વસ્થ્ય રાખવાની કોશિશ કરી શકો છો. પ્યુરીફાઈ પાણી પીવો.દૂષિત ખાવાથી દૂર રહો.ખૂબ એક્સાસાઈઝ કરો.દારૂ પીવાનું બંધ કરો.40 ની ઉંમર પછી લિવરનો ટેસ્ટ કરવો.