લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આપણાં રોજિંદા જીવનમાં ઘણી એવી ઘટનાઓ ઘટતી હોય છે જે આપણે ને ભવિષ્યમાં થનાર ઘટનાઓ વિશે જ્ઞાત કરે છે. અને તે અંગે ની માહિતી આપે છે.આજે અમે તમને અમુક એવા જ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જેના થી સમજી લેવું કે તમારી કિસ્મત બદલવાની છે અને તમારા સારા દિવસો શરુ થવાના છે.તમને જીવનમાં કંઈક ખાસ અવસર પ્રાપ્ત થશે અને તમે ધન વૈભવ પ્રાપ્ત કરશો.
(૧) દુલ્હન નું દેખાવું.
મિત્રો અચાનક દુલહન નું દેખાવું ખુબજ શુભ માનવામાં આવે છે.રસ્તા માં નવી દુલ્હન નું દેખાવું કિસ્મત ખુલવાનો સંકેત છે. એની સિવાય ઘર માં કોઈ ના લગ્ન થવા તરફ પણ ઈશારો કરે છે.ખાસ તમારા ઘરમાં અટકી ગયેલ વાતો પણ આગળ વધશે.
(૨) નીચે પડેલા પૈસાનું દેખાવું.
મિત્રો આમતો જ્યારે કોઈને નીચે પડેલ પૈસા મળે છે ત્યારે તે તેના વિશે કાઈ વિચાર્યા વગર ખીશામાં જ મૂકી દે છે.અચાનક જો તમને પડેલા પૈસા મળી જાય તો આ ધન લાભ થવાની સંભાવના છે.ખાસ તમે આ પ્રકારના સંકેત ને અવગણતા હોય છે પરંતુ તેને ધ્યાન માં રાખવું જોઈએ.
(૩) હાથ માં ખંજવાળ આવવી.
હવે પેહલાં તો તમને થતું હશે કે આવું કેવું ખંજવાળ થી થોડી કાય થતું હોય તો તમને જણાવી દઈએ કે તેનાથી પણ ઘણા લાભ થાય છે.હાથ માં ખંજવાળ થવી ભવિષ્ય માં ધન મળવાનો સંકેત હોય છે.એટલા માટે અચાનક થી જો હાથ માં ખંજવાળ આવવા લાગે તો તમારે સમજી લેવું કે તમને ધન લાભ થવાનો છે.તમારા ઘરમાં કોઈપણ રીતે ધન આવાનું છે.
(૪) ગાયનું દેખાવું.
આપણાં હિન્દૂ ધર્મમાં તો ગાય ને માતા માનવા માં આવે છે અને આપણે તેને પુજીએ પણ છે. ગાય માં ઘણા દેવી દેવતાઓ નો વાસ માનવામાં આવે છે અને અચાનક થી સફેદ ગાય નું દેખાવું શુભ સંકેત ગણાય છે.જો તમને ઘાસ ખાતી ગાય જોવા મળે તો સમજી લેવું કે જીવન માં ધન આવવાનું છે અને તમારી આર્થિક તંગી દૂર થઇ જશે.તમારા દરેક અટકી ગયેલા તમામ કાર્ય હવે પૂર્ણ થશે અને તમારા દરેક પરિજનો ને પણ એકાએક કંઈક સારા સમાચાર મળશે.
(૫) દુધવાળા નું દેખાવું.
મોટા ભાગે હવે સિટીઓમાં આ દેખાવાનું બંધ થતું ગયું છેજોકે સિટીમાં પણ માલધારી ના દીકરાઓ આ સેવા ગજરે ઘરે સુધી પુરી પાડે છે પરંતુ અત્યારે હવે મોટાભાગે લોકો બહારનુજ દૂધ લઈ લે છે.સવાર ના સમયે જો કોઈ વ્યક્તિ દૂધ લઇ જતા દેખાઈ તો એને શુભ સંકેત માનવામાં આવે છે અને જલદી જ વિવાહ થવાનો સંકેત જણાવે છે.ઘરમાં સુખ શાંતી વધવાના સંકેત પણ મળે છે.
(૭) શેરડી નું દેખાવું.
મિત્રો શેરડીનું દેખાવું ખુબજ ખાસ માનવા માં આવે છે.શેરડી દેખાઈ જાય તો પેસા આવવા નો સંકેત બતાવે છે.એટલા માટે જો તમને અચાનક થી શેરડી જોવા મળે તો સમજી લેવું કે તમને ધન મળવાનું છે.ખાસ તમને જો આ દેખાય તો તમારે સારું સંકેત નું આવું માનવું.
(૮) વાંદરા નું દેખાવું.
તમને થતું પકન હશે કે વાંદરા ના જોવા પર શુ થશે તો આવો તેના વિશે જાણીએ.યાત્રા કરતા સમયે જો અચાનક થી તમને વાંદરો જોવા મળે તો સમજી લેવું કે તમને ધન લાભ થવાનું છે અને તમારી ઉપર ચડેલું કર્જ ઉતરી જશે.તમારા અટવાયેલા પૈસા અચાનક આવી જશે.
(૯) તૂટતો તારો.
મિત્રો આ સંકેત વિશે લગભગ દરેક વ્યક્તિ જાણતાં જ હોય છે નાના ફુલકાઓ પણ આ વિશે જાણતાં હોય છે જ તૂટતો તારો જોવા મળે તો જીવન ના ખરાબ દિવસો દૂર થવાનો સંકેત હોય છે અને એવું પણ કહેવામાં આવે છે કે જો તૂટતા તારા ને જોઇને કોઈ ઈચ્છા મન માં બોલવામાં આવે તો તે ઈચ્છા જલદી જ પૂર્ણ થઇ જાય છે.ત્યારે આ સંકેત દેખાય તો પોતાની ઈચ્છા માંગવા નું ભૂલશો નહીં.
(૧૦) કાચબો દેખાવો.
મિત્રો કાચબો પણ ખુબજ શુભ સંકેત માનવા માં આવે છે.કાચબા ને લક્કી માનવામાં આવે છે અને કાચબા નું દેખાવું એટલે કોઈ સારી ખબર જરૂર મળે છે.કાચબા ને ઘરમાં રાખવા થી પણ ઘણા ફાયદા થાય છે.
(૧૧) નારિયેળનું દેખાવું.
નારિયેળ એટલે કે શ્રી ફળ એવું ફળ છે ખુબજ પવિત્ર છે માટે જ તેને શ્રી ફળ કેહવાય છે.નારિયેળમાં ત્રિદેવ નો વાસ માનવામાં આવે છે અને એને શુભ માનવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ ને સવારે ઉઠતા જ નારિયેળ ના દર્શન થઇ જાય તો સમજી લેવું કે કોઈ શુભ સમાચાર મળવાના છે અને જીવન માં સારા દિવસો શરુ થવાના છે.તમારા જીવનમાં એક નવી ઉંચાઈ આવશે અને તમે એક નવા કાર્ય ને પણ હાથમાં લેશો.