લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો, તમે જાણો જ છો, ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે.જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે.મિત્રો આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પોતાના શરીરનું ધ્યાન આપતા નથી.અને પૈસા કમાવામાં એટલા પાગલ બની જાય છે કે તેઓ રાત્રે સારી રીતે ઉંઘી પણ સકતા નથી.અને પાછળથી શરીર અને સ્વાસ્થ્ય ને લઈને અને પરેશાનીઓ ઉભી થાય છે.જેને માટે તેઓ અનેક બજારમાં મળતી દવાઓનો ઉપયોગ કરે છે.આમ તો આ દવાઓ કંઈપણ સારું રિઝલ્ટ આપતી નથી અને ઉપરથી શરીરને કોઈક વાર નુકસાન પણ થાય છે.મિત્રો તમારે આ માટે તમારા બીજી જીવનમાં થી થોડો ટાઈમ કાઢી અને ડોકટરો જણાવ્યા પ્રમાણે વ્યાયામ અને કંઈક ઘરેલુ ઉપચાર અવશ્ય કરવા જોઈએ.
મિત્રો આમ આપણે દરેક વ્યક્તિએ આમ આ હાથ ધોવાની એડ તો ટીવી પર જોઈ જ હશે.જેમાં એક લાઈફ બોય સાબુની એડ આવે છે.અને આમ આ લાઈફબોય સાબુની એડમાં એક વાક્ય બોલાય છે.બંટી તેરા સાબુન સ્લો હે ક્યાં આમ બોલનાર છોકરી તમને કદાચ યાદ હશે.અને તેનું નામ છે અવનીત કૌર.આમ આ લાઈફબોય સાબુ પછી તો તેને ઘણી બધી અઢળક એડમાં જોવા મળી હતી.અને ત્યારબાદ તે ડાન્સ સુપરસ્ટાર્સમાં પણ તે જોવા મળી હતી.
ત્યારબાદ મેરી માથી તેણે એક્ટિંગ ડેબ્યૂ પણ કર્યું.આમ ત્યારબાદ 2012માં તેણે ઝલક દિખલ જા-5 વાર એન્ટ્રી મારી.આમ તે ત્યારબાદ અઢળક શોમાં અને સીરિયલમાં પણ જોવા મળી હતી.આ અવનીતના ટેલેન્ટના કારણે સીરિયલમાં કામ કર્યા બાદ તેને ફિલ્મોમાં અચાનક પણ કામ મળ્યું.
રાણી મુખર્જીની ફિલ્મ મર્દાનીથી અવનીતે બોલિવૂડ પણ ડેબ્યૂ કર્યું હતું.આમ ત્યારબાદ કરીબ કરીબ સિંગલ અને મર્દાની-2માં પણ તે જોવા મળી હતી.હાલમાં તે એક પોપ્યુલર ટિકટોક સ્ટાર પણ છે અને તેના કરોડોમાં ફોલોઅર્સ છે.તો જુવો તેના ફોટો.
આમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.