લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો તમે જાણો જ છો ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે.જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે.અને આના લીધે તેઓ એવા ગ્લેમરમાં ફસાઈ જાય છે.આમ આ વાત પછી ખુબજ તેમના ફ્રેન્ડને નરાજ પણ કરે છે.અને આ સેલિબ્રિટીઓ આમ હોવા છતાં એમના મન પર કોઈ ગિલટી ફિલ થતી નથી.મિત્રો આપણે જોઈએ તો આવી અનેક મોડલો છે જે પોતાની કારકિર્દી આગળ વધારવા માટે આવી ઘણી બધી પોતાની બોલ્ડ ફોટો સૂટ કરાવતી હોય છે.તેને તે પોતાના મીડિયા એકાઉન્ટ પણ વાઇરલ કરતી હોય છે વર્ષ 2000 માં એક ખુબ જ ઉત્તમ કોમેડી ફિલ્મ આવી હતી જેનું નામ હેરાફેરી છે.આ ફિલ્મને રિલીઝ થયે 20 વર્ષ પસાર થઇ ચુક્યા છે પરંતુ આજે પણ જો આ ટીવી પર જોઈ લો તો હસી હસીને પેટ દુખી જાય.આ ફિલ્મમાં દેખાડેલ દરેક કિરદાર અને અભિનેતા આજે પણ લોકોને સારી રીતે યાદ છે.
ફિલ્મમાં અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં હતા.હેલ્લો દેવી પ્રસાદજી ઘર પર હૈ ફિલ્મનો આ ડાયલોગ ખુબ જ ફેમસ થયો હતો જો તમને યાદ હોય તો ફિલ્મમાં દેવી પ્રસાદની એક પૌત્રી પણ હતી જેનું ઓનસ્ક્રીન નામ રીન્કુ હતું.20 વર્ષમાં આ રીન્કુ ખુબ જ મોટી થઇ ગઈ છે.હેરાફેરી ફિલ્મમાં દેવી પ્રસાદની પૌત્રી રીન્કુનો રોલ એન એલેક્સિયા એનરાએ કર્યો હતો.હવે આ ફિલ્મને 20 વર્ષ પસાર થઇ ચુક્યા છે એટલે હવે એ ઘણી બદલી ગઈ છે.હવે એન ખુબ જ સુંદર દેખાય છે.એના ફોટા જોઈને તમે પણ હેરાન થઇ જશો.
ફિલ્મ હેરાફેરી માં આવ્યા પછી એન અવઇ શાનમુગી નામની એક તમિલ ફિલ્મમાં દેખાઈ હતી.આ ફિલ્મમાં એ કમલ હાસનની દીકરી બની હતી.જો સૂત્રોનું માનીએ તો હાલમાં તો એને ફિલ્મોથી દુરી બનાવી લીધી છે.વર્તમાનમાં એ પોતાના ચેન્નાઇ સ્થિત ઘરમાં રહે છે.રિપોર્ટ્સનું માનીએ તો હેરાફેરી પછી એન હજી સુધી કોઈ પણ હિન્દી ફિલ્મમાં દેખાઈ નથી.એને હેરાફેરી ભલે 20 વર્ષ પહેલા કરી પરંતુ આજે પણ એની આ ફિલ્મ સાથેની યાદો તાજા છે.એ જણાવે છે કે ફિલ્મ સેટ પર અક્ષય કુમાર એની સાથે ખુબ જ મસ્તી કરતા હતા.
તો એક વાર એ મસ્તી કરી રહી હતી અને એ દરમિયાન એ કેમેરાની સામે ચાલી ગઈ હતી, ત્યારે પરેશ રાવલે એની પર ખિજાઈ ગયા હતા.એન ને એ સમયે એવી ખબર નહતી કે એ ખુબ જ મોટી હિટ ફિલ્મનો એક ભાગ બનવા જઈ રહી છે.એ તો પછી જયારે એ મોટી થઇ ત્યારે એનું મહત્વ સમજાયું.એન એલેક્સિયા એનરાનો ફિલ્મોમાં આવવાનો કોઈ ઈરાદો નહતો.એ એક અભિનેત્રી નહતી બનવા ઇચ્છતી.અત્યારે તો એ એક સ્વતંત્ર ઉદ્યોગ કરે છે અને એનું એક સ્ટાર્ટઅપ છે જેમાં વેસ્ટ વસ્તુમાંથી કામની વસ્તુ બને છે.
એક નવાઈની વાત એ છે કે એનને હિન્દી બોલતા પણ નથી આવડતું.આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ