લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
મિત્રો, તમે જાણો જ છો ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે.તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે.જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે.અને આના લીધે તેઓ એવા ગ્લેમરમાં ફસાઈ જાય છે.આમ આ વાત પછી ખુબજ તેમના ફ્રેન્ડને નરાજ પણ કરે છે.અને આ સેલિબ્રિટીઓ આમ હોવા છતાં એમના મન પર કોઈ ગિલટી ફિલ થતી નથી. આમ આ એક અભિનેત્રી સુષ્મિતા સેને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે કેટલાક ફોટો શેર કર્યો છે. અમે જેમાં ચોખ્ખું દેખાઇ રહ્યું છે કે બંને સાથે મળીને રોમેન્ટિક કપલ યોગા કરી રહ્યાં છે.આ તસવીરોમાં બંને વચ્ચે સુંદર કેમિસ્ટ્રી જોવા મળી રહી છે આ તસવીરો જોઇ લોકો કપલ ગોલ્સ બનાવી રહ્યાં છે અને જોડીના વખાણ પણ કરી રહ્યાં છે.હાલ સામાન્ય લોકોથી લઇને તમામ બોલીવૂડ સ્ટાર્સ હાલ પોતાના ઘરમાં પરિવાર સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે.
એવામાં સુષ્મિતા સેન બોયફ્રેન્ડ સાથે અને પોતાની બંને દીકરીઓ સાથે સમય વીતાવી રહી છે.એવામાં સુષ્મિતા સેને 16 વર્ષ નાના બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે એક્સરસાઇઝ કરતા કેટલાક ફોટો શેર કર્યા છે.આ તસવીરને શેર કરવાની સાથે એસ્ટ્રેસએ કેપ્શનમાં લખ્યું કે મુશ્કેલ સમય છેલ્લો હોતો નથી લોકો મુશ્કેલ બનાવે છે.જીવન માટે પ્રતિબદ્ધ રહેવું ખુબ જ શક્તિશાળી છે. જીવન માટે હંમેશા એક રસ્તો શોધીએ. આપણે બધા એક સમયે સેવાની જરૂર પડે છે.
તમામ બાધાઓ વિરુદ્ધ માનસિક રીતે મજબૂત અને શારીરીક રીતે સ્વસ્થ રહેવું સારું છે.જ્યારે પણ ઇશારો મળે જીવનની મદદ કરો.આમ આ સુષ્મિતા સેનની રોહમન શોલ સાથેની જોડીને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. એક યૂઝર્સે કોમેન્ટમાં લખ્યું કે હવે અમે પણ આવી રીતે એક્સરસાઇઝ કરીશું.સાથે જ અનેક મહિલાઓ અને યુવતીઓ આ જોડીને પોતાની પ્રેરણા પણ ગણાવી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે સુષ્મિતા સેન રોહમન શોલ સાથે 2018માં રિલેશનસિપને લઇને ખુબ જ ચર્ચામાં આવ્યા હતા.
અવાર નવાર બંને સાથે જોવા મળતા હતા.બંને સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરતાં અને વેકેશન માણતા.બંને દીકરીઓ સાથે સમય વીતાવતા.સુષ્મિતા સેન ઘણા સમયથી ફિલ્મોથી દૂર પોતાની બંને દીકરીની ઉછેરમાં સમય વીતાવી રહી છે.આમ આ અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.