લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
દુનિયાની 5 અદભુત ઈમારતો છે જેને કરીગરી અને વાસ્તુશિલ્પ થી દુનિયાભર ના લોકો ને પોતાની તરફ આકર્ષિત કરે છે આવો જાણીએ અદભુત 5 ઉંચી ઈમારતો જાણવા જેવું.
1.બુર્જ ખલિફા દુબઇ.
બુર્જ ખલિફા ઈમારત દુનીયાની સૌથી ઉંચી ઇમારત માં આવે આવે છે અને આ ઇમારત 8 અરબ ડોલરો થી બનાવામાં આવી છે આ ઇમારત ની ઉંચાઈ 2717 ફૂટ છે આનું ઉદ્ઘાટન 4 જાન્યુઆરી 2010 માં કરવામાં આવ્યું હતું આ ઇમારતમાં 162 માળ છે અને આ ઇમારત માં સ્વિમિગ પુલ સામાન ખરીદવા માટે બજાર સિનેમા ઘર જેવી ઘણી શૂવિધાઓ છે આમ 76 માં માંડ પર મસ્જિદ પણ બનાવામાં આવી છે ખલિફા ઇમારત 96 કિલોમીટર થી ચોખી દેખાય છે આ ઇમારત માં લગાવેલી લિફ્ટ સેવા ફાસ્ટ છે.
2.શધાઈ ટાવર ચીન.
શધાઈ ટાવર ચીન ન શધાઈ નગર માં પુડોગ જિલ્લામાં ગગનચુંબી ઇમારત બનાવાય છે આ ઈમારત 6 સપ્ટેમ્બર 2015 માં તૈયાર થઈ ગઈ હતી આ ઇમારત ની 121 માળ છે અને તેની ઉંચાઈ 2073 ફૂટ છે આ ઇમારત માં બધા મિક્સ કામ માટે જેવા કે હોટેલ કાર્યાલય સંમેલન કક્ષ અને શોપિંગ મોલ પણ છે આ ચીન ની પેહલી અને વિશ્વની બીજી સૌથી ઉંચી ઇમારત છે.
3.મક્કા રોયલ કલાર્ક ટાવર સાઉદી અરબિયા.
આ ઇમારત સઉદી અરબ ના પ્રખ્યાત મક્કા શહેર માં આવેલી છે આ ઇમારત ની ઉંચાઈ 1972 ફૂટ છે અને આ વિશ્વમાં સૌથી ઉંચી ત્રીજા નંબરની ઇમારત છે મક્કા રોયલ કલાર્ક ટાવર નું નિર્માણ 2011 માં થયું હતું અને આ ઇમારત નું બીજું નામ અબ્રાજ અલબેત ટાવર છે આ ઇમારત માં 120 માળ છે
4.વર્લ્ડ ટ્રેડ સેટર અમેરિકા.
આ વર્લ્ડ ટ્રેડ સેટર ઇમારત અમેરિકાના ન્યુયોર્ક શહેર માં આવેલી છે એની ઉંચાઈ 1776 ફૂટ છે પણ 11 સપ્ટેમ્બર 2001 માં અલ કાયદા ધ્વરા આની પર હુમલો કરવા માં આવ્યો હતો જેના કારણે આ ઇમારત માં ઘણું નુકસાન થયું હતું વ્યવસ્યાઈક કેંદ્ર ના સ્વરુપ માં વિખ્યાત અમેરિકા એ બહુપ્રતિસ્ટ ઇમારત વલ્ડ ટ્રેડ સેટર 1973 માં 75 કરોડ ડોલર થી બનાવામાં આવી હતી.આ ઇમારત સાત ના ઝૂમખાં ની જેમ ડિઝાઇન કરવામાં આવી હતી મીનોરું યામાંશાકિ અને એમરી રાધે જેવા પ્રસિદ્ધ વાસ્તુશાસ્ત્રો એ તૈયાર કરેલી.
5.તાઇપે 101 તાઇવાન.
તાઈપે 101 તાઇવાનની રાજધાની તાઈપેમાં સ્થિત એક ગગનચુંબી ઇમારત છે તાઈપે 101 નું ઉદઘાટન 2004 માં કરવામાં આવ્યું હતું તેના 101 ફ્લોર છે અને તેની ઉંચાઈ 1671 ફુટ છે.