આ ખાશો તો માત્ર 2 મીનીટમાં કબજિયાત એસીડીટી તો જડમૂળમાંથી ગાયબ થઇ જશે, જિંદગીભર ક્યારેય ફરીવાર નહિ થાય

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ લોકોને ઘરના ખાવા કરતા બજારો ખાવાનું વધારે પસંદ આવતું હોય છે. મેંદો અને ખાંડ ખાવાને કારણે મોટાભાગના લોકોને પેટને લગતી સમસ્યા જોવા મળે છે. આધુનિક યુગમાં લોકો કામમાં વધારે વ્યસ્ત રહેવાને કારણે બજારૂ ખાવાનું વધારે પસંદ કરે છે તેમાં પણ ખાસ કરીને પાઉં અને બ્રેડની વાનગી વધારે પસંદ કરે છે જેના કારણે પેટમાં ગડબડ થવાની શક્યતા વધી જાય છે.

મેંદો ઝડપથી પચતો નથી પરિણામે કબજિયાત થવાનું મુખ્ય કારણ બની જાય છે. અનિયમિત ખાણીપીણી પણ કબજિયાત થવાનું કારણ બની શકે છે. મોટાભાગે ત્યારે લોકોને પેટની સમસ્યા જોવા મળે છે અને પેટની સમસ્યામાં કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે એવું કહેવામાં આવે છે કે, જો પેટ સાફ હોય તો શરીર પર એકપણ પ્રકારના રોગ દાખલ થતો નથી. અને જો પેટ ખરાબ હોય તો દરેક રોગો થાય છે કબજિયાત ને રોગનું મૂળ કહેવામાં આવે છે.

ઘણી વખત આંતરડામાં જૂનો મળ રહેવાને કારણે ગંદવાળો મળ આવે છે. કબજિયાતને દૂર કરવા માટે સૌપ્રથમ બે ચમચી તજનો પાવડર, પાંચ ચમચી વરિયાળી નો પાઉડર અને 10 થી 12 નંગ ફૂદીના ના પાન, એક ચમચી હળદર, 1 ચમચી આદુ, 2 ચમચી લીંબુનો રસ લો. ત્યારબાદ આ બધી સામગ્રીને એક લીટર પાણીમાં મિક્સ કરો અને તેને ધીમા તાપે ઉકાળો.

આ ઉકાળો ધીમેધીમે ઘટ્ટ સ્વરૂપ ધારણ કરવા લાગશે. જ્યારે તે ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને ઠંડું પડવા દેવું હું જ્યારે પણ કબજિયાત થાય ત્યારે તેને અડધો કપ ગરમ પાણીમાં અને એક ચમચી મધ લઈને તેમાં આ મિશ્રણ નાખીને પીવાથી તમારું પેટ એકદમ સાફ આવશે અને પાચનની તકલીફ પણ ઝડપથી દુર થશે.

ઘણી વખત કબજિયાતને કારણે એસીડીટી પણ થાય છે અને છાતીમાં બળતરા થવાનું શરૂ થઇ જાય છે. આ માટે રામબાણ ઈલાજ છે મુલેઠી. એન્ટીબેક્ટેરિયલ છે એટલે પેટમાં રહેલા સોજાને દૂર કરે ને છાતીમાં બળતરા દૂર કરે છે, પાચનની સમસ્યા માં મદદ કરે છે.

આ માટે સૌ પ્રથમ પાંચ ચમચી મધ, મુલેઠીના મુળિયા, બે ચમચી સુંઠ, એક ચમચી હિંગ પાવડર લો. ત્યાર બાદ અડધો કપ જેટલું પાણી લઇ તેને ઉકાળો ત્યારબાદ આ ઠંડુ થઈ જાય પછી પીવો. ભોજન કર્યા ના અડધા કલાક પછી આ લેવાથી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પાચન તંત્રને મા પણ સુધારો થાય છે પેટમાં દુખાવો થતો હોય કે કબજિયાત થતો હોય તે લોકો માટે આ એક રામબાણ ઈલાજ છે.

એસીડીટી દૂર કરવા માટે સાકર એક રામબાણ ઈલાજ છે. જ્યારે પણ એસિડિટી થાય ત્યારે એક સાકર નો નાનો ટુકડો લઇ તેને થોડીવાર મોઢામાં ચગળવાથી એસિડિટી દૂર થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here