લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
સાવ સામાન્ય લાગતો દુખાવો ઘણી વખત ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. ઘણી વખત કલાકો સુધી કોમ્પ્યુટર અને ફોન હાથમાં રાખવાથી કાંદાના દુખાવાની શરૂઆત થઈ જાય છે. કાંદાના દુખાવાથી રાહત મેળવવા માટે મોટા ભાગના લોકો પેરાસીટામોલ નો ઉપયોગ કરતા હોય છે. થોડા સમય માટે તો કાંદાનો દુખાવો મટી જાય છે પરંતુ તે લાંબા સમયે ગંભીર રૂપ ધારણ કરે છે. ચાલો આજે આપણે જાણીએ કે ડોક્ટરના દવા લીધા વગર જ કાંડાના દુખાવાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તેના વિશે જાણીએ.
કાંદાના દુખાવાથી રાહત મેળવવા માટે ફુદીનાનો તેલ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેલથી જો બળતરા થતી હોય તો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ફુદીનાના તેલનો માલીશ કરવા માટે સૌ પ્રથમ એક ચમચી ફુદીનાનો તેતેલ અને ચાર ચમચી ઓલીવ તેલ ભેળવીને કાંડા પર માલિશ કરવાથી કાંડાના દુખાવામાં તરત જ રાહત મળી જાય છે. અને થોડાક દિવસમાં જ કાંડા નો દુખાવો ગાયબ થઈ છે.
કાંડાના દુખાવામાં બેંડ સહકાર પણ હોઈ શકે છે. તે માટે બેંડને કાંડામાં બાંધી દેવું જોઈએ. તેનાથી ગંભીર અકસ્માતથી બચી શકાય છે જયારે કાંડાનો દુખાવો થતો હોય ત્યારે કાંડા પર બાંધી દેવો જોઈએ. કાંડાનો દુખાવો થતો હોય તો કાંડા પર વજન ના આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઉપરાંત તમને જો કાનનો દુખાવો થતો હોય તો તમે વધારે પાણી પી શકો છો જો તમે વધારે પાણી પીશો તેમ શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. પાણી શરીર માટે લુંબ્રીકેશનનું કામ કરે છે. અને દુખાવામાં રાહત થાય છે કોઈપણ સાંધાના દુખાવો થતા હોય તે વ્યક્તિએ વધારેમાં વધારે પાણી પીવું જોઈએ જેના કારણે હાડકાના કોઈપણ દુખાવો થાય નહીં.
આ ઉપરાંત લસણનો ઉપયોગ પણ કાંડાના દુખાવામાં રાહત મેળવવા માટે કરવામાં આવે છે. આયુર્વેદમા લસણના ઉપયોગ શરીરને બેક્ટેરિયાને દૂર કરવા માટે માનવામાં આવે છે. કાંડાનો દુખાવો થતો હોય તો લસણને તમે ભોજનમાં સમાવેશ કરી શકો છો, આ ઉપરાંત તમે તેનો રસ નાખીને મસાજ કરી શકો છો.
આ ઉપરાંત તમે બાફેલા બટેકાનો ઉપયોગ પણ કાંડાના દુખાવામાં કરી શકો છો તે માટે એક કોટન ના કપડામાં બાફેલા બતેકાને લઈને ને કાંડા પર શેક કરવાથી દુખાવામાં રાહત થાય છે. આ ઉપરાંત બરફનો શેક કરવાથી પણ દુખવામાં રાહત થાય છે.