લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
બોલિવૂડમાં એક પછી એક અભિનેતાઓ લગ્ન કરી રહ્યા છે, થોડા સમય પહેલાં જ રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન થયા હતા. હવે બીજા લગ્ન ની વાત આવી રહી છે કરિશ્મા કપૂર છૂટાછેડાના 8 વર્ષ પછી ફરીથી લગ્ન ની વાત આવી રહી છે.
તમને જણાવી દઇએ કે કરિશ્મા કપૂરે અગાઉ પણ એક લગ્ન કર્યા હતા. અને તેના બે સંતાનો પણ છે. કરિશ્મા કપૂર બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ સંજય સાથે તેણે 2016માં છૂટાછેડા આપ્યા અને બંને બાળકો ની જિમ્મેદારી કરિશ્મા કપૂરે ઉઠાવી હતી.
બાળકોને મોટા કરવા અને સારો ઉછેર કરવા માટે તેણે ફિલ્મમાં કામ કરવાનું બંધ કર્યું હતું અને હવે આ સમાચાર આવી રહ્યા છે કે કરિશ્મા કપૂર બીજા લગ્ન કરવા જઈ રહી છે. હાલમાં જ જ્યારે આલિયા ભટ્ટનો ચૂડો કરિશ્મા કપૂર પર પડ્યો ત્યારે કરિશ્મા ખુબ જ ખુશ થઇ હતી. અને એવું કહેવાય છે કે જેના પર લગ્નનો ચૂડો પડે તે થોડા સમયમાં લગ્ન કરે છે.
જ્યારે તેના ફેન્સ ઇન્સ્ટાગ્રામ પર બીજા લગ્નની વાત કરી તો તેણે કહ્યું કે સમય પર નિર્ભર છે, હાલ કરિશ્મા કપૂર ઘણા વર્ષથી દિલ્હીના ઉદ્યોગપતિ સંદીપ તોશનીવાલl ને ડેટ કરી રહી છે સંદીપ તેની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે.
કરિશ્મા કપૂર બીજા લગ્ન કરવા જઈ રહી છે.