“કાંટા લગા ગર્લ” શેફાલી એ સોશિયલ મીડિયા પર એક ફોટો મુક્યો તો લોકો એ કહ્યું કઈ એવું કે જાણીને તમે પણ દંગ રહી જશો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો તમે જાણો જ છો ઘણી અભિનેત્રીઓ તેમની સુંદરતા અને હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની રહે છે. તેની સુંદરતાને કારણે તે ચર્ચાનો વિષય બની રહે છે.જો તે સોશિયલ મીડિયા પર કોઈ તસવીરો શેર કરે છે, તો પછી એક ક્ષણમાં તેના ફોટા આગની જેમ વાયરલ થઈ જાય છે.અને આના લીધે તેઓ એવા ગ્લેમરમાં ફસાઈ જાય છે.

આમ આ વાત પછી ખુબજ તેમના ફ્રેન્ડને નરાજ પણ કરે છે.અને આ સેલિબ્રિટીઓ આમ હોવા છતાં એમના મન પર કોઈ ગિલટી ફિલ થતી નથી. એક સમયનું ફેમસ ગીત ‘કાંટા લગા’થી જાણીતી બનેલી હિરોઈન શેફાલી જરીવાલા તાજેતરમાં વધુ પ્રમાણમાં ચર્ચામાં છે.

જે પહેલા પણ બિગ બોસની સિઝન 13માં દેખાવા મળી હતી. પરંતુ, તાજેતરમાં શેફાલી જરીવાલાને લીધે એક એવા સમાચાર વધુ વાયરલ થઈ રહ્યા છે જે જાણીને તે પોતે પણ નવાઈ થઈ શકે છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર વધુ વાયરલ થઈ રહ્યા છે કે શેફાલી જરીવાલા પ્રેગ્નેન્ટ છે.

આ અફવાનો ઉત્તર પણ હવે શેફાલી જરીવાલાએ પોતે આપ્યો છે.આમ સેફાલી એ આપ્યો આ જવાબ આમ વાત આખી એવી છે કે હિરોઈન શેફાલી જરીવાલાએ તેના સોશિયલ મીડિયાના અકાઉન્ટ પર પરાગ ત્યાગી સાથેનો એક તસવીર પોસ્ટ કરી છે. આ ફોટોગ્રાફમાં શેફાલી જરીવારા વાદળી રંગની સાડીમાં દેખાવા મળી રહી છે.

શેફાલી જરીવાલાનો આ તસવીર જોઈને વ્યક્તિઓએ એવો અંદાજો લગાવ્યો કે તે પ્રેગ્નેન્ટ છે અને આ ફોટોગ્રાફ્સની કોમેન્ટમાં આ પ્રકારના સવાલ પણ કરવા લાગ્યા. મિત્રો ૨૦૧૪ માં કાર્ય હતા,પ્રયાગ ત્યાગી સાથે કાર્ય હતા લગ્ન આમ તેમના ચાહકોનોઆ પ્રકારની કોમેન્ટનો ઉત્તર આપતા શેફાલી જરીવાલાએ જણાવ્યું કે મેં જરા વધારે જમી લીધું હતું.

એટલે આ ફોટોગ્રાફ જોઈને તમને લગભગ આવો વિચાર આવ્યો હશે. અહીં જાણવા મળ્યું છે કે શેફાલી જરીવાલા અને પરાગે થોડાક દિવસો પહેલા એ પ્રકારે ખુલાસો કર્યો હતો કે તેઓ એક બાળકને દત્તક લેવા માગે છે. શેફાલી જરીવાલાએ વાત કરતા કહ્યું હતું કે તેઓ એક પુત્રીને દત્તક લેવા માગે છે. શેફાલી જરીવાલાએ વર્ષ 2014માં પરાગ ત્યાગી સાથે મેરેજ કર્યા હતા.

આમ આ અમારો લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ,સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય અમારુ ફેસબુક પેજ લાઈક કરી જોડાઓ.

Previous articleકોરોના નો કહેર,જાણો ગુજરાત માં પહેલા 18 દિવસ માં માત્ર 100 કેસ,અને 5 દિવસ બાદ સીધા 270 કેવી રીતે…જાણો વિગતવાર…
Next articleઆ છે એક એવું વિચિત્ર ગામ કે જ્યાં દરેક મહિલાને છે 7- 8 પતિ,જાણો એવું તો શું હશે કારણ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here