સિલેન્ડર મા કેટલો ગેસ બાકી છે તે જાણવું હોય, તો આ રીતે કરો ભીના કપડાનો ઉપયોગ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

આજકાલ વધારે પડતા લોકો તેમના ઘરમાં ખાવા બનાવવા માટે ગેસ સિલેન્ડર નો જ ઉપયોગ કરતા હોય છે.કદાચ જ કોઈ માણસ એવો હશે જે સિલેન્ડર ની જગ્યાએ માટીના ચુલ્હાનો ઉપયોગ કરતો હશે.હવે આ તો બધાને ખબર છે કે પહેલાના સમયમાં લોકો ખાવા બનાવવા માટે માટીના ચુલ્હા નો ઉપયોગ કરતા હતા.પરંતુ તે કહેવાય છે ને કે સમયની સાથે સાથે બધું બદલાય જાય છે.સમયની સાથે માણસ આટલો બદલાય ગયો.તો આ તો માટીના ચૂલ્હા હતા.એટલે સીધા શબ્દોમાં કહીએ તો હવે લોકો ખાવા બનાવવા માટે સરળ ટેકનિક નો ઉપયોગ કરે છે.
આવામાં લોકો આજ વાતની બીક લાગે કે કદાચ ભૂલથી પણ ગેસ સિલેન્ડર મા થોડી પણ ગેસ ન રહી જાય અને તે સિલેન્ડર ને ખાલી સમજીને બહાર મૂકી દે.આ કારણ છે કે લોકો સિલેન્ડર ખાલી થયા પછી પણ સારી રીતે ચકાસે છે.જો સિલેન્ડર થોડી પણ ગેસ બચી જાય તો તેનો ઉપયોગ કરી શકે.હવે સિલેન્ડર એટલા મોંઘા થઈ ગયા છે,તો એવામાં લોકોને આટલું તો જુગાડ કરવો પડશે.લોકો આ જરૂર ચકાસતા હશે કે એલપીજી સિલેન્ડર મા કેટલી ગેસ બાકી છે.આ વસ્તુઓને લઈને કેટલાક લોકો તો ખૂબ મૂંઝવણમાં પણ રહે છે કેટલાક લોકો તો એકદમ સિલેન્ડર ની ગેસ ખતમ થવાથી પણ ખૂબ ચિંતિત થઈ જાય છે.
કેટલીક વાર સિલેન્ડર ને હલાવી આ વાતનો અંદાજો લગાવામાં આવે છે કે સિલેન્ડર મા કેટલો ગેસ બાકી છે.પરંતુ આજે અમે તમને એક એવો સરળ રીત બતાવવાના છે.જેના ઉપયોગ થી તમારી જાતે ખબર પડી જશે કે કેટલી વધી છે.જો તમે ઈચ્છો તો ભીના કપડાં થી પણ ખબર પડી શકે છે કે કેટલી ગેસ વધી છે.તમે પણ વિચારી રહ્યા હશો કે ભીના કપડાથી કેવી રીતે ખબર પાડી શકાય.તો ચાલો આના વિશે વિસ્તારમાં જણાવીએ.
તે માટે સૌથી પહેલા કોઈ ભીના કપડાથી સિલેન્ડર ને લૂછી લો.તમારે પૂરા સિલેન્ડર ને એ રીતે લૂછવાનો કે તેની ઉપરનો હિસ્સો પૂરી રીતે ભીનો થઈ જાય.ત્યાર પછી સિલેન્ડર ને સુકાવવની રાહ જુઓ.તમને બે ત્રણ મિનિટો પછી સિલેન્ડર નો અમુક હિસ્સો ભીનો અને અમુક હિસ્સો સુકાયાલો જોવા મળશે.એવામાં તમારે જેટલો હિસ્સો ભીનો જોવા મળશે.તેને જોઈને સમજી લેવું કે ગેસ સિલેન્ડર મા માત્ર આટલો જ ગેસ વધ્યો છે.અમુક સમય પછી આ હિસ્સો પણ સુકાય જશે અને પછી તમે આરામથી ગેસ સિલેન્ડર નો ઉપયોગ કરી શકો છો.આ રીતે તમે ભીના કપડાથી સરળતાથી ગેસના વિશે જાણી શકો છો. ખરેખર આના વિશે વિશેષજ્ઞો નું કહેવું છે કે જ્યાં લિકવિડ હોય છે ત્યાં ટેમ્પ્રેચર ખાલી હિસ્સાની અપેક્ષા ઓછી હોય છે.

Previous articleપૂજા પાઠ કરતા સમયે કેમ તાંબાના વાસણનો ઉપયોગ થાય છે,શું છે તેનું કારણ,તે જાણો
Next articleજાણો હળદર અને આદુ ની ચા ગુણકારી ફાયદા,આ તમને દરેક રોગો થી બચાવશે,દરેક મોટા રોગો માટે છે રામબાણ ઈલાજ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here