લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ધન સબંધિત બધી સમસ્યાઓનું સમાધાન માં લક્ષ્મી પાસે હોય છે.હિંદુ ધર્મમાં તેમને ધનની દેવી પણ કહેવામાં આવે છે.આમતો માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હેતુ આપણે પૂજા પાઠનો સહારો લઈએ છે.આ સારી વાત છે પરંતુ શું તમે જાણો છો કે પૂજાના સાથે સાથે ઘણી બધી ખાસ વસ્તુ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય છે.એવામાં આજે અમે તેમની વાતો પર જાણકારી મેળવીશું.
મંદિરમાં સોનું કે ચાંદી થી બનેલી કોઈ પણ વસ્તુનું દાન કરવાથી માં લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે.જો પૈસાની તકલીફ છે તો તમે ચાંદી થી બનેલી ખૂબ નાની વસ્તુ પણ મંદિરમાં દાન કરી શકો છો.મંદિરના સાથે જ આ વસ્તુ કોઈ ગરીબ કે બ્રાહ્મણને પણ આપી શકો છો.આ વાતનું ધ્યાન રાખો કે તમારે આ કામ શુક્રવારના દિવસે જ કરવાનું છે.જેમ કે તમે બધા જાણો છો શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી નો હોય છે.
એવામાં આ દિવસે જો તમે કંઇક લેવાના બદલે કોઈ જરૂરિયાતમંદોને કંઇક આપો છો.તો લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન થાય છે.તમને તમારું ઉદાર દિલ સારું લાગે છે અને બદલામાં તે તમને દશ ઘણું આપે છે.માટે તમે દાન ધર્મમાં કંજૂસી ના કરશો.માં લક્ષ્મીજીની પૂજા તો બધા કરે છે.પરંતુ તમે પણ લક્ષ્મી કથાનો પાઠ કર્યો છે તમે ઘરમાં શુક્રવારના દિવસે એક નાનો કાર્યક્રમ રાખી શકો છો.
એમાં તમે માં લક્ષ્મીની કથાનો પાઠ રાખો.પોતાના ઘરમાં બધા સદસ્યોને એક સાથે બેસીને આ પાઠ સંભાળવો.તમે પાડોશી અને સગાસંબંધીને પણ બોલાવી શકો છો.તેમ કરવાથી ઘણા બધા લાભ થશે.પહેલાં આ જે પણ વ્યક્તિ આ પાઠ સંભાળશે.તેનું મન પોઝિટિવ થઈ જશે.અને તેમના ભાગ્યમાં પ્રબળતા આવશે.એની સાથે જ તમારા ઘરમાં આ કથાનો પાઠ થવાથી તેની પણ શુદ્ધિ થઈ જશે.
ત્યાં રહેલી નકારાત્મક શક્તિ દૂર જતી રહેશે.ઘરમાં એક સકારાત્મકતા આવશે.તેની સાથે જ કથા સ્વયં માં લક્ષ્મી પણ પધારી શકે છે.હવે આ વાત તો તમે સારી રીતે જાણો છો કે એક વાર જે પણ સજ્જનના ઘરમાં માં લક્ષ્મી પધારે છે.ત્યાં પૈસાની પણ કોઈ અછત ના થાય.તમે ઘરમાં જ્યાં પૈસા મૂકો છો જેમકે તિજોરી કબાટ ત્યાં સાથીયાં નું ચિન્હ બનાવી દો.
તેના સાથે જ તે તિજોરી ઉપર આ મંત્ર લાખો ॐ ह्रीं क्लीन महालक्ष्म्यै नमः ।।એમ કરવાથી તમારી તિજોરીમાં ધનની આવક વધી જશે.અથવા તમારા ઘરમાં વગર કામના ખર્ચા થતાં બંધ થઈ જશે.આ મંત્ર માં લક્ષ્મીને તમારા ધનની તરફ આકર્ષિત કરશે.જેના પછી તેમાં વૃદ્ધિ થવાના ચાન્સ વધી જશે.મિત્રો ઉમ્મીદ છે કે માં લક્ષ્મી નો આ ઉપાય પસંદ આવ્યા હશે.હવે આને ફટાફટ બીજા સાથે શેર કરી દો.કારણકે તે પણ આનો લાભ લઈ શકે.