ખરાબ નસીબ હંમેશા રડાવીને જ નહીં,,પરંતુ હસાવીને પણ જાય છે.એવું જ કંઈક બતાવી રહી છે આ 30 તસવીરો…

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

એવું કહેવામાં આવે છે કે જ્યારે નસીબ ખરાબ હોય છે, ત્યારે ઉંટ પર બેઠેલા માણસને પણ કૂતરું કરડે છે. ખરાબ નસીબ, ખરાબ નિયત અને ખરાબ આત્મા ક્યારેય પીછો છોડતી નથી. કેટલીકવાર તમારો દિવસ એટલો ખરાબ હોય છે કે જે કામમાં તમે પરફેક્ટ છો, તે કામ કરવામાં માટે તમારે લોંખડના ચણા ચાવવા પડે છે. પછી બિચારો મનુષ્ય પોતાના ખરાબ નસીબનું રડીને, બધું બરાબર કરવામાં મંડી પડે છે.આજે અમે તમને આવી જ કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમને ખાતરી થઇ જશે કે આ લોકોનો હાલ કેટલો ખરાબ હશે.

1.લો ભાઈ! આમની સાથે થઈ ગયો કાંડ હવે એમનું નસીબ જ એમને બચાવે ફરી ક્યારેય હાથમાં ડોલ નઈ પકડે એની તો ખાતરી છે.

2.આજે પ્રિન્ટિંગ કાગળ પર નહિ પણ જમીન પર થઇ છે.નસીબ છે કે કઈ વધારે પ્રિન્ટિંગ નથી થઈ.

3.જોયું એટલા માટે જ કંઈએ ફોનને વચ્ચે નઈ ઘુસેડવાનો ફોનને પણ ભૂખ લાગી છે.

4.આજે સ્ટોક થોડો વધારે થઈ ગયો એટલે આવું થયું છે ભાઈ!

5.બેટા તરવાનું બંધ કરીને એકવાર પાછળ પણ જોઈ લેજે ,નહિ તો ફરી તરવા નઈ મળે.

6.આ માણસ આજે પણ ફેંકેલી વસ્તુઓ નથી ઉઠાવતો જોવો ધ્યાનથી.

7.આજે તો આ બાળક ને દિવસે તારા દેખાડશે એના પપ્પા મસ્ત માર પડવાનો છે કાંડ જ એવું કર્યું છે ભાઈએ.

8.કામ વધારે છે પણ થતું નથી,તો રાહ કોની જોવો છો નવરત્ન તેલ લગાવો અને શરૂ થઈ જાવ.

9.ના સીમરન ના,મૂડ કે મત દેખના,નહિ તો જોવા જેવું નઈ રહે.

10.હાય રે બિચારા આ બૂટની કિસ્મત આખું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયું લાગે છે.

11.જરાક Fedex વાળી ગાડીને જોવો,ડિલિવરી કરવા સીધી ઘરમાં જ ઘુસી ગઈ .

12.હવે દેખાડો ભાઈ જરાક દરવાજો ખોલીને લાગે છે આ ભાઈને ના ગમ્યું હેન્ડલ.

13.આપણા દેશમાં ગાડીઓ ઓછી ચાલે છે પણ તરે છે વધારે આ ગાડીઓ સ્વિમિંગ કરી રહી છે.

14.અરે આ તો પોલીસની ગાડી છે ભાઈ જ્યાં જશે ત્યાં ધૂમ મચાવી જ દેશે જોવો તમે પણ.

15.હવે આ ગાડીને કોઈ સુપરમેન આવીને જ ચલાવી શકે છે ભાઈ તમે ઘરે જઈને આરામ કરો.

16.ડાન્સનો શોખ એટલો જ છે બેટા તને તો પહેલા શીખી તો લે નહિ તો ફરી ડાન્સ કરવાની હાલતમાં નહિ હોય ભાઈ તું.

17.વિશ્વાસ રાખો,ક્યારેક ને ક્યારેક તો આ બરફ જરૂર ઓગળશે.

18.ક્યાં સુધી લઈ ગયા છે આ સાફ કરતા કરતા હવે કેમનું લૂછશો.

19.આમને વિચાર્યું કે પેલાં આપડી પર તો પેંટિંગ થઈ જાય ઘરની તો થતી રહેશે.

20.અત્યાર સુધી આવી રીતે જહાજની લેન્ડિંગ તો જોઈ છે પણ કારની આજે જોઈ ભાઈ પાર્કિંગ કરી દીધી તમે તો.

21.હવે શું કરીએ છેવટે છે તો એક જાનવર જ ને કોઈ વાંધો નહિ તમારો માલીક આવીને સાફ સફાઈ કરી દેશે.

22.અરે ભાઈ માફ કરજો પણ આ માણસો માટે છે.કાર માટે પાર્કિંગ નથી.

23.હવે આ સીડીઓ ચઢીને જશે પણ ભાઈ લિફ્ટથી જવાનું નામ ક્યારેય નઈ લે.

24.હેન્ડલ,ચક્કે બધું જ લઈ ગયા ખાલી બ્રેક એકલી છોડી ને ગયા.

25.હાર નથી માની રહ્યો બિચારો,ખૂબ મહેનતુ છે પણ જરા ધ્યાન આપજો ભાઈ.

26.શરત લગાવતા પહેલા વિચારવું જોઈતું હતું ચક્કર આવી ગયા ભાઈ.

27.ઘણા લોકોને દગો આપી ચુકી છે આ મશીન તમે પણ જોવો જરા ધ્યાનથી.

28.છોકરીઓના ડ્રેસ વિશે તો ના બોલીએ તો જ સારું એમની ડ્રેસ તો કોઈ કોયડાથી ઓછી નથી વિશ્વાસ ન હોઈ તો જોવો આ તસવીર.

29.ભાઈ આ ખુરશી પાછળ ના જન્મનો બદલો લઈ રહી છે લાગે.દૂર રહો.

30.હવે આને જોઈને તો એમ કહેવાય કે આ જ છે દુનિયાના સૌથી બદનસીબ માણસનું કમ્પ્યુટર.તો આ ફોટાઓ જોઈને તમને પણ તમારા કોઈ આવા ખરાબ દિવસો યાદ આવ્યા હોય તો શૅર જરૂર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here