કાગવડમાં ખોડીયાર માતાએ આપ્યો પરચો, દર્શન માત્રથી દરેકના દુઃખ દુર થાય છે, શેર કરો કાગવડવાળી દરેક ના દુઃખ દુર કરશે.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી. ગુજરાતમાં ખૂણે ખૂણે અનેક મંદિરો આવેલા છે માત્ર ગુજરાતમાં જ પરંતુ દેશમાં દર પાંચ કિલોમીટરે એક મંદિર આપણને જોવા મળે છે અને દરેક લોકો તેને ખૂબ આ સ્થાનથી પૂજા અને અર્ચના કરે છે. આજે આપણે ગુજરાતમાં કાગવડ ખોડલધામ ની વાત કરવાના છીએ. કાગવડમાં પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર એવું ખોડલધામ મંદિર બનાવવામાં આવ્યું છે.

તમને જાણીને  નવાઈ લાગશે કે ખોડલધામ મંદિર એક માત્ર એવું મંદિર છે જ્યાં મંદિર ના ગેટ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. અને પાટીદાર સમાજ ની એક શ્રદ્ધાનું સ્થાન પુરુ પાડવામાં આવ્યું છે. ખોડલધામમાં નરેશ પટેલ ચેરમેન તરીકે છે. જ્યારે તે મંદિર નો પાટોત્સવ હતો ત્યારે પાટીદાર સમાજ માટે ઘણું બધું સંબોધન કર્યું હતું. મોરબીના વાંકાનેર થી કાગવડ ખોડલધામ 7 કિલોમીટર દૂર આવેલું છે.

જ્યારે ખોડલધામ મંદિરને પાંચ વર્ષ પુરા થયા અને તેની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે 2011ના પ્રસાદના લાડુ ને લાડુ ને સાચવી રાખ્યો હતો અને મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. ખોડલધામ મંદિર બનતું હતું ત્યારે ગામડે ગામડે અને ઘરે જઈને ખોડલધામ રથ દરેક લોકો પાસે ગયો હતો.

ખોડલધામમાં ખોડિયાર માતા સિવાય દરેક માતાજીની મૂર્તિને પધરાવવામાં આવી છે. જ્યારે 23 જુન 2012ના દિવસે મજૂરો ખોદકામ કરી રહ્યા હતા ત્યારે તેને એક ચમત્કાર જોવા મળ્યો. કાચની અંદર નાનકડી મૂર્તિ મૂકવામાં આવી હતી અને તેની અંદર માતાજીના પગલાની જોવા મળ્યા હતા. આ કાચની પેટીમાં હવા પણ જઈ શકતી ના હતી.

દરેક લોકો લોકો સમજી ગયા કે આ સાક્ષાત માતાની પધરામણી થયેલ છે અને માત્ર ખોડલ ના પગલા જ નહિ પરંતુ મંદિર ની પાસે કંકુ પણ જોવા મળ્યું હતું એટલે આ બાળ સ્વરૂપ ખોડલના દર્શન દરેક લોકો કરે છે અને પોતાના દુઃખ, દર્દ દૂર કરવા માટે કાગવડ ખોડલધામ આવે છે અને માતા દરેકના દુઃખ દૂર કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here