ખૂબ સુંદર છે માધુરી દીક્ષિત ની બહેન,પહેલી વાર થઈ હતી કેમેરા માં કેદ જોવો ખાસ તસવીરો..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

બોલિવૂડ માં કામ કરવાવાળી અભિનેત્રીઓ ખુબજ સુંદર છે જેમાં માધુરી દિક્ષિતનું નામ દરેક જાણે છે.પરંતુ તમે ભાગ્ય જ સાંભળ્યું હશે કે માધુરીની બહેન, ભાઈ કે પરિવારથી કોઈ ફિલ્મોમાં કે કોઈ કાર્યક્રમમાં જોવા મળ્યા હશે.લગ્ન પછી તે પતિ અને બાળકો સાથે કેટલીકવાર જોવા મળી હશે.

પરંતુ પોતાના પિયર પક્ષના લોકો સાથે જોવા નથી મળી પરંતુ તાજેતરમાંજ તેને બહેન જોવા મળી અને ખુબજ સુંદર છે માધુરી દીક્ષિતની બહેન તમારે તેમને જરૂર જોવી જોઈએ. ખુબજ સુંદર છે માધુરી દીક્ષિતની બહેન બોલિવુડ ની ખુબજ સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિ તની સુંદરતા તો તમે ફિલ્મોમાં જોઈ જ હશે પરંતુ હવે તમને તેમના ભાઈ બહેનના વિશે બતાવીશું.

માધુરી દીક્ષિતની બે બહેન અને એક ભાઈ છે એમાંથી અમે તમને તેમની રુપા દીક્ષિત વિશે બતાવી જઈ રહ્યા છે જે ખુબજ સુંદર છે.રુપા ખુબજ સરળ સ્વભાવની છોકરી છે અને પોતાનું ધ્યાન ભણવામાં જ લગાવે છે.તેઓને ફિલ્મોમાં કોઈ રસ નથી રહ્યો તેથી તે બહેન ની કારકિર્દીની દૂર રહેતી હતી.

ઇન્ટરનેટ પર તેમના એક કે બે તસવીરો જોવા મળશે પરંતુ શોસલ મીડિયા પર પણ તેમનું કોઈ એકાઉન્ટ જોવા નહિ મળે.તે લાઈમ લાઇટને બિલકુલ જોવાનું પસંદ કરતી નથી.પરંતુ તાજેતરમાંજ તે પોતાની બહેન માધુરી દિક્ષિત નેને ની જોડે મુંબઈમાં જોવા મળી.

અને તેમની તસવીરો પણ ખુબજ વાઇરલ થયા.તસવીરમાં તમે જોયું જ હશે કે માધુરીની બહેન રુપા તેમના કરતા ઓછી સુંદર નથી.માધુરીને બે બહેનો રુપા અને ભરતી દિક્ષિત છે જ્યારે એક ભાઈ અજિત દિક્ષિત છે.માધુરી મરાઠી પરિવારથી છે અને તેનો જન્મ પણ મુંબઈ થયો હતો.

માધુરી એક મધ્યમ વર્ગના પરિવારથી હતી પરંતુ તેમની કારકિર્દી તેમને પોતાની મહેનત અને હુનર થી બનાવી.માધુરી દિક્ષિત ને બોલિવૂડમાં ફિલ્મ અબોધથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી જે વર્ષ 1984માં આવી હતી.ત્યાર પછી માધુરી દીક્ષિતને વધારે પડતું સફળ ફિલ્મોમાં જ કામ કર્યું છે અને એક જમાનામાં તેમને શ્રીદેવી જેવી સુપરસ્ટારને પણ ટક્કર આપી હતી.

આજે પણ તેમના સુંદરતાના બધા દિવાના છે.વર્ષ 1999માં માધુરીને ભારતીય મૂળના અમેરિકી ડોકટર રામ નેનેની જોડે લગ્ન કરી લીધા હતા અને હવે તેમના બે છોકરા છે.રામ નેને હાર્ટ સર્જન છેઅને હવે મુંબઈમાં રહીને પોતાની પત્નીના પ્રોડક્શન હાઉસમાં ઇન્વેસ્ટ કરે છે અને પોતાની પ્રેક્ટિસ પણ અહીઆ જ કરે છે.

માધુરીએ બોલિવૂડમાં હમ આપકે હે કોણ,દિલ તો પાગલ હે,દિલ,દેવદાસ,તેજાબ,સજન, ખલનાયક,બેટા,પુકાર,રાજા, કોયલા,અંજામ,રામ લખન,હમ તુમ્હારે હે સનમ,જમાઈ રાજા,કિશન કનૈયા,દયાવાન,આરજુ,સંગીત,ત્રિદેવ,યારાના,પ્રેમ ગંથ,પ્રતિજ્ઞા,મોહબ્બત જેવી ફિલ્મોમાં લીડ એક્ટ્રેસ તરીકેનું કામ કર્યું છે.તેમની તાજેતરમાં રિલીઝ ફિલ્મ ટોટલ ધમાલ હતી જેમાં કેટલાક વર્ષો પછી અનિલ કપૂરની સાથે જોવામાં આવી હતી અને આ ફિલ્મ સુપરહિટ થઈ.

Previous articleહેવાનીયતની હદ પાર હવસનાં ભૂખ્યા કાકા એ પોતાની સગી ભત્રીજી સાથેજ બાંધ્યા શારીરિક સંબંધ અને પછી ત્યારબાદ.
Next articleવર્ષો બાદ શનિ દેવ આજે થવાનાં છે આ રાશિઓ પર પ્રસન્ન,સાતમાં આસમાને રેહશે આ જાતકો નું નશીબ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here