લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
આમ તો ભારતમાં ઘણા બધા મંદિર છે અને બધા મંદિરોની પોતાની એક અલગ વિશેષતા છે.કોઈ પણ મંદિરની પાછડ કોઈ ન કોઈ કહાની છૂપેલી હોય છેજેના વિશે વધારે પડતી લોકો ને ખબર રહે છે પરંતુ અત્યારે પણ ભારતમાં અમુક મંદિર એવા છે જે રહસ્યોથી ભરેલા છે.ત્યાં થતાં ચમત્કારને જોઈને લોકો હેરાન થય જતા હોય છે.ભારત દેશમાં કેટલાક મંદિરો તો એટલા વર્ષ જૂના છે જેની કલ્પના પણ તમે ના કરી શકો.
મંદિર જેટલા જૂના હોય છે.એટલા જ તેમના રહસ્યો ઉડાદેશમાં કેટલાક મંદિર તો ચમત્કા રી પણ છે.ત્યાં થતાં ચમત્કાર ને વૈજ્ઞાનિક પણ અત્યાર સુધી સમજી ના શક્યા.અમે મંદિરોની વાત એટલા માટે કરીએ છેકારણ કે આજની આ પોસ્ટમાં અમે તમને એક એવા મંદિર વિશે બતાવા જઈ રહ્યા છેજે દક્ષિણ ભારતની સાથે સાથે આખા દેશ માં પ્રખ્યાત છે અને તેના દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો આવે છે આપને આજે વાત કરીશું પદ્મના ભ મંદિરના વિશે.
પદ્મનાભ મંદિર કેરલમાં સ્તિથ એક ભવ્ય અને પ્રસિદ્ધિ મંદિર છે. આ મંદિરમાં કેટલાક ભોંયરા છે અને છઠ્ઠા ભોંયારનું આજે પણ એક રહસ્ય છે. એક માન્યતા અનુસાર 1908 માં જ્યારે અમુક લોકોએ આ ભોંયારાને ખોલવાની કોશિશ કરી ત્યારે તેઓને કેટલાક છેડો ધરાવતો કિંગ કોબ્રા મળી આવ્યો હતો જેની આસપાસ સપોનું ટોળુ હતું.ત્યારબાદ લોકો ગમેતે રીતે પોતાનો જીવ બચાવીને ભાગી ગયા.
ખરેખર,આ કિંગ કોબરાને ખજાનાનો રક્ષક બતાવવામાં આવેછે. જ્યોતિષ બતાવે છે કે ભોયારાને ખોલવાની કોશિશ કરતા પહેલા સાપની પ્રતિમાની પૂજા કરવી જઈએ,નહિતર તે તમારા માટે જીવલેણ બનીશકે છે તમે જાણીને આશ્ચર્ય થશે કે અત્યાર સુધીમાં પાંચ ભોંયરા માંથી એક લાખ કરોડથી પણ વધારે સંપતિ વસૂલ થઈ ગય છે.આ કથા પણ પ્રચલિત છેત્યાં, આ ભોંયરા વિશે બીજી પણ એક કહાની પ્રચલિત છે.
આ કહાનીનાં અનુસાર,આજથી લગભગ 136વર્ષ પહેલાં તિરુવનંતપુરમમાં અકાળ પૈદા હોવાની સભવાના થઈ ગય હતી.ત્યાજ મંદિરમાં કામ કરવાવાળા 6કર્મચારીઓએ આને ખોલવાની કોશિશ કરી હતી.પરંતુ તેમણે આવું કરવાનું બોઉં મોગુ પડી ગયું હતું.ઘણા પ્રયત્નો કર્યા પછી જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે જ મંદિરમાંથી અજીબોગરીબ અવાજ આવા લાગી.આ દરવાજો એટલો ભયાનક હતો કે તેમણે તુરંત દરવાજો બંધ કરી દીધો.
ખરેખર,ત્યાંના લોકોની માનવું છે કે મંદિરનો આ દરવાજો અરબ સાગરથી જોડેલો છે.જે કોઈ દરવાજો ખોલવા વિશે વિચારશે સમુદ્ર તેની સાથે તેને લઈ જશે.એટલા માટે આ દરવાજાને ખોલવા વિશે કોઈ વિચારતું પણ નથી.હવે આ કહાની કઈ પણ હોય પણ આ વાત તો સાચી છે કે મંદિરનો છઠ્ઠો દરવાજો આજે પણ રહસ્ય બનેલો છે.આને ખોલવાની હિંમત આજે પણ લોકો ને નથી થતી અને ના આને ખોલવા વિશે વિચારે છે.