ખૂબ જ હોટ અને સેક્સી દેખાય છે ફિલ્મ મિર્ઝયા ની આ અભિનેત્રી, તસવીરો જોઈને પાણી પાણી થઈ જશે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

બોલિવુડમાં ફિલ્મ ‘મિર્ઝ્યા’થી ડેબ્યુ કરનારી એક્ટ્રેસ સૈયામી ખેર પોતાના એક ફોટોશૂચને હંમેશા ચર્ચા માં રહે છે. આ ફોટોશીટમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેતી સૈયામીએ હાલના તેના ફોટોશૂટના ફોટા અપલોડ કરતા વીરલ થઈ રહ્યા છે.સૈયામી ખેરે ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ ‘મિર્ઝયા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. સૈયામીનું ડેબ્યૂ નિષ્ફળ રહ્યું, જ્યારબાદ તે બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ.તેણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે રિતેશ દેશમુખ વિરુદ્ધ મરાઠી ફિલ્મ ‘મૉલી’માં કામ કર્યું હતું જે બ્લૉકબસ્ટર રહી હતી.

સૈયામીએ પોતાના કરિયરની શરૂઆત મૉડલિંગથી કરી હતી. તેણે ફિલ્મોમાં ભલે 2016માં ડેબ્યૂ કર્યું હોય પણ એક્ટિંગ સાથે તેનો સંબંધ ઘણો જૂનો છે. સૈયામી ફોઈ તન્વી આઝમી પોતાના જમાનાની એક પૉપ્યુલર એક્ટ્રેસ રહી ચૂકી છે.

ફિલ્મોમાં આવ્યા પહેલા સૈયામી ખેર ક્રિકેટર રહી ચૂકી છે અને તે મહારાષ્ટ્ર માટે ક્રિકેટ રમતી હતી.ક્રિકેટર ઉપરાંત સૈયામી બેડમિન્ટન પ્લેયર પણ રહી ચૂકી છે. એક ઈન્ટરવ્યૂમાં સૈયામીએ જણાવ્યું હતું કે, તે નેશનલ લેવલની બેડમિન્ટન પ્લેયર રહી અને એક જૂનિયર નેશનલ લેવલ ટૂર્નામેન્ટ દરમિયાન સાઈના નેહવાલની સામે પણ રમી હતી.

હવે સૈયામી એક્ટિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહી છે. ભલે તેનું ડેબ્યૂ ફ્લૉપ રહ્યું હોય પણ હિટ મરાઠી ડેબ્યૂ બાદ હવે સૈયામી સાઉથમાં પણ જાદુ પાથરવાની તૈયારીમાં છે.સૈયામીની ફઈ તન્વી આજમી પોતાના જમાનાની એક પોપ્યુલર અભિનેત્રી રહી છે.

સૈયામી ફિટનેસ માટે પણ ખૂબ જ જાણીતી છે. તે મૅરથૉન-રનર પણ છે. સૈયામીની મૉડલિંગ-કરીઅર ખૂબ જ સારી રહી છે અને તે વર્લ્ડ ફેમસ બ્રૅન્ડની ઍડમાં પણ જોવા મળી છે. સૈયામી કિંગફિશર કૅલેન્ડરનો પણ ભાગ રહી ચૂકી છે. કરીના કપૂર અને રણબીર કપૂરને ટ્રેઇન કરનાર ફિટનેસ-ગુરુ લીના મોગરે પાસે સૈયામીએ ફિટનેસની ટ્રેઇનિંગ લીધી છે. સૈયામીને પાવર-યોગ કરવાનું ખૂબ જ પસંદ છે.

આ ફિલ્મમાં બે સ્ટોરી સાથે ચાલે છે, જેમાં એક આજના જમાનાની અને એક પિરિયડ સ્ટોરી છે. આ ફિલ્મમાં આજના જમાનાની સ્ટોરીને પહેલાં શૂટ કરવામાં આવી હતી.સૈયામી ખેર અને હર્ષવર્ધન કપૂરે આ ફિલ્મ માટે દોઢ મહિનો ટ્રેઇનિંગ લીધી હતી.સૈયામી ખેર માટે ફિલ્મમાં રાજપૂત વેડિંગ માટે બે કરોડ રૂપિયાની જ્વેલરી મગાવવામાં આવી હતી.

ફિલ્મમાં એક પણ દૃશ્ય સિંગલ રીટેકમાં શૂટ કરવામાં નહોતું આવ્યું. કોઈ પણ દૃશ્ય પર્ફેક્ટ રીતે શૂટ થયું હોય તો પણ રાકેશ ઓમપ્રકાશ મેહરા અથવા તો હર્ષવર્ધન કપૂર ફરી શૂટ કરતા.મિર્ઝયા ના શૂટિંગ દરમ્યાન હર્ષવર્ધન કપૂર પહેલો ડાયલૉગ ‘મિર્ઝા ઐસે ફાલતુ કામ નહીં કરતા’ બોલ્યો હતો.

હવે સૈયામી એક્ટિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહી છે. ભલે તેનું ડેબ્યૂ ફ્લૉપ રહ્યું હોય પણ હિટ મરાઠી ડેબ્યૂ બાદ હવે સૈયામી સાઉથમાં પણ જાદુ પાથરવાની તૈયારીમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here