લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી દરેક લોકોનું જીવન જાણે કે સાવ બદલાય જ ગયું છે. પહેલી અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવવાની પણ શક્યતા વધતી જાય છે. બીજી લહેર બહુ જ વધારે પડતી ખતરનાક હતી અને અત્યારે જ્યારે ઓમીક્રૉન વેરિએન્ટ આવ્યું છે. ત્યારથી દરેક લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શું આ લહેર પણ બીજી લહેર જેટલી જ વધારે ફેલાશે.
યુકેના વૈજ્ઞાનિકોએ 3 મિલિયન લોકો પર ઘણો બધો રિસર્ચ કર્યા. પછી ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર જહોને કહ્યું છે કે આ રોગ ઝડપથી ફેલાય છે. પરંતુ આપણે છેલ્લા બીજી લહેર માં જોયો હતો તેટલો ગંભીર નથી. બ્રિટનમાં બીજા અને પહેલી લહેર માં મૃત્યુ દર વધારે થયો હતો તે હવે ઈતિહાસ બની ગયો જેટલું મુશ્કેલ હવે આ નથી.
આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે, આ અઠવાડિયામાં હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થવાની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે મોટી વસ્તી માં ફેલાઈ જાય છે. અને વધારે પડતી વધારે ફેલાય છે. અને આ ઓમીક્રૉન થોડો ઓછો ગંભીર છે. અને લોકો હોસ્પિટલમાં પણ ઓછા રહે છે. અને ફૂલ ઓક્સિજન ની પણ જરૂર હોતી નથી.
જે આપણે એક વર્ષ પહેલા કરૂણ દ્રશ્યો જોયા હતા તેવા હવે આપણે આ વર્ષે આવા કરૂણ દ્રશ્યો નહીં જોઈએ.
અને જણાવ્યું હતું કે ઓમીક્રૉન વેરિએન્ટમાં આમ તો હળવું છે પરંતુ તે ખૂબ જ ઝડપથી ફેલાય છે. એટલે તે ખૂબ ગંભીર પણ ગણાય છે. જો તમે સાવધ રહેશો તો તમે પણ વેરિયન્ટથી બચી શકતો અને હોસ્પિટલના દર્દીઓની સંખ્યા અને મૃત્યુદર ની સંખ્યા પણ અચાનક વધી પણ શકે છે. અને ઘટી પણ શકે છે, આ ઉપરાંત વૃદ્ધ વ્યક્તિને ખૂબ જ ધ્યાન રાખવું કારણ કે તેને થવાનું જોખમ વધી પણ શકે છે.