લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોઠા પરથી 100 થી વધુ સેક્સ વર્કર દિલ્હી માં શિફ્ટ….
કબાડી બજાર સ્થિત રેડ લાઇટ એરિયા નો કેસ હેડલાઇન્સ બનતા અહીંયા થી સેક્સ વર્કર બીજા રાજ્ય માં શિફ્ટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. રવિવારે પોલીસ મુજબ મળેલી માહિતી પાછલા બે થી ત્રણ દિવસો માં મેરઠ થી 100 થી વધુ સેક્સ વર્કર દિલ્હી શિફ્ટ કરવામાં કરવામાં આવ્યા હતા.
તેમાંથી સૌથી વધુ સંખ્યા રાજસ્થાન, નેપાળ, મધ્યપ્રદેશ વગેરે રાજ્ય ની છોકરીઓ છે. આ કેસમાં પોલીસ ના ઉચ્ચ અધિકારી મૌન રાખીને બેઠા છે. કબાડી બજાર પ્રકરણ માં 30 એપ્રિલ એ હાઇકોર્ટ માં હિયરિંગ થવાની છે.
એવામાં પ્રશાસન એ કોઠા ઉપર સિલ કરવાની નોટિસ આપવાની શરુ કરી દીધુ છે. જણાવવા માં આવે છે બુધવાર થી કોઠા ઉપર મેજિસ્ટ્રેટ ની મોજુદગી માં તપાસ અને સિલીંગ ની કાર્યવાહી થશે. જ્યારે પોલીસ નથી ઈચ્છતા કે અહીંયા પર કોઠા નો કોઇ સંચાલક અથવા સંચાલિકા તથા સેક્સ વર્કર હાજર મળે. જ્યારે કોઠા ઉપર કાર્યવાહી ની તલવાર લટકાવવા ની શરૂ થઈ ગઈ છે.
ત્યારે સો થી અધિક સેક્સ વર્કરો ને અહીંયા થી રાત ના ત્રણ અથવા 4 વાગ્યે દિલ્હી ના રેડ લાઇટ એરિયા માં પહોંચાડી દેવા માં આવ્યા છે. કોઠા સંચાલિકાઓ ને કહેવામાં આવ્યું કે પોલીસ અધિકારી ની ટીમો અહીંયા કોઈપણ સમયે ફોર્સ કરીને અહીંયા કોઠા ને સિલ કરી શકે છે.
જો તમને આ ન્યુઝ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ ન્યુઝ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ ન્યુઝ ગમી હશે. આ ન્યુઝ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…