ભગવાન શ્રીકૃષ્ણએ આ કારણથી અભિમન્યુને યુદ્ધમાં ન બચાવ્યા, જાણો તેના પાછળનું સાચું કારણ

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

ગીતામાં કહ્યું છે કે, જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય અને અધર્મ વધવા લાગે ત્યારે ભગવાન કોઈને કોઈ અવતાર લઈને આ પૃથ્વી પર પૃથ્વીને અને તેના ભક્તોને બચાવવા માટે આવે છે, આજે આપણે ચંદ્રના પુત્ર વિશે વાત કરીશું.

ધર્મને બચાવવા અને અધર્મને વધતો અટકાવવા માટે દરેક દેવતાઓ ધર્મની રક્ષા કરવા માટે પૃથ્વી પર જન્મ લે છે, જ્યારે ચંદ્રને પણ ખબર પડી કે પોતાના પુત્રને પૃથ્વી પર જન્મ લેવાનો આદેશ મળ્યો છે. ત્યારે તેણે બ્રહ્માજીના આ આદેશનો અસ્વીકાર કરી લીધો. આદેશનો સ્વીકાર કર્યો તેણે કહ્યું કે પોતાનો પુત્ર પૃથ્વી પર જન્મ નહીં લે. પરંતુ જ્યારે બ્રહ્માજીએ આ આદેશ કર્યો કે ધર્મની રક્ષા કરવા માટે દરેક દેવતાઓએ પોતાનું કર્તવ્ય નિભાવવું જ પડશે. ત્યારે આમ શરત રાખી કે, પોતાનો પુત્ર વધારે સમય સુધી પૃથ્વી પર નહીં રહે એટલે ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર અર્જુનના આ પુત્ર તરીકે અભિમન્યુએ જન્મ લેશે.

ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન ની ગેરહાજરી માં અભિમન્યુ વીરગતિને પામ્યા એટલે તરત ત્રણેય લોકમાં તેની વાહવાહ સેવન તેની પ્રશંસા થશે આ ઉપરાંત તેણે શરત રાખી કે, અભિમન્યુ નો પુત્ર જ ગુરુ વંશનો રાજા બનશે. પરંતુ નિયમ અનુસાર સૌથી મોટા પુત્ર રાજા બની શકે એટલે યુધિષ્ઠિરનો પુત્ર રાજા બની શકે.

જ્યારે અભિમન્યુ દ્રોણાચાર્યના રચેલા ચક્રવ્યૂહમાં સાત કોઠા ની પરીક્ષા પાસ કરીને અંદર ગયા અને પોતાનું પરાક્રમ બતાવી રહ્યા હતા ત્યારે તે વીરગતિને પામ્યા ચંદ્રની આ શરતને કારણે જ ભગવાન શ્રીકૃષ્ણએ અભિમન્યુ ને બચાવ્યા ન હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here