લગ્ન પછી પણ આ 5 અભિનેત્રીઓને નથી મળ્યું માં બનવાનું સુખ,એક ના લગ્ન ના તો થઈ ગયા છે 53 વર્ષ.

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

માં બનવું દરેક મહિલાનું સપનું હોય છે.આ દુનિયાની સૌથી મોટી ફિલિંગમાંથી એક હોય છે.જ્યારે તમારી પોતાની સંતાન હોય છે તો વૃદ્ધ માં પણ તમારું મન લાગે છે.પરિવાર અને વંશને આગળ વધારવા માટે છોકરો કે છોકરી હોવા જરૂરી છે.લગ્ન પછી દરેકને આ સુખ નસીબ નથી હોતું.આજે અમે તમને બોલિવુડની તે અભિનેત્રીઓને મળવા જઈ રહ્યા છે.જે લગ્ન પછી માં નહિ બની શકી.

શબાના આઝમી.

વીતી ગયેલા જમાનાની અભિનેત્રી શબાના આઝમીનું નામ બોલીવુડમાં ઉમદા એક્ટ્રેસ માં મશહૂર છે.પોતાની એક્ટિંગ થી 5 વખત બેસ્ટ એક્ટ્રેસ નો નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.હવે તેનાથી તમે તેની એક્ટિંગ ની કબિલિયતનો અંદાજો લગાડી શકો છો.શબાના આઝમી ને ભલે ફિલ્મી કરિયર માં ખુબ જ સુખ મળ્યું હોય પણ સગા છોકરો કે છોકરી નું સુખ આત્યર સુધી નથી મળી શક્યું.તમારી જાણકારી માટે બતાવી દઈએ કે શબાના આઝમીને બોલીવુડના જાણીતા લેખક જાવેદ અખ્તર સાથે 1994 માં નિકાહ કર્યો હતો. ત્યારે જાવેદ પહેલાથીજ હની નામની મહિલા સાથે શાદિશુદા હતા.આ લગ્નથી તેમને બે સંતાન ફરહાન અખ્તર અને ઝોયા અખ્તર થઈ હતી.શબાના સાથે લગ્ન કર્યા પછી તેમની કોઈ પણ સંતાન થઈ નહિ.મતલબ શબાના ને સગા બાળકનો પ્રેમ નસીબ નહિ થઈ શક્યો.

સંગીતા બિજલાની.

સંગીતા બિજલાની ભારતની પૂર્વ મિસ ઇન્ડિયા રહી ચૂકી છે.બોલીવુડમાં પણ કેટલીક ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે.તેમના લગ્ન પૂર્વ ક્રિકેટર અને પોલિટીશિયન મોહમ્મદ અઝહરુદ્દીન સાથે થઈ હતી.આ લગ્ન 16 વર્ષ સુધી ચાલ્યું.અને પછી 2010 માં તેમનું તલાક થઈ ગયું.પણ દુર્ભાગ્યથી સાથમાં આટલા વર્ષ રહ્યા પછી પણ સંગીતા બાળકનું સુખ ના મળી શક્યું.

સાયરા બાનો.

સાયારાને બોલીવુડના સૌથી મોટા સુપરસ્ટાર દિલીપ કુમાર સાથે પ્રેમ થયો હતો.જ્યારે બંનેના લગ્ન થયા હતા ત્યારે સાયરા ઉંમરમાં દિલીપ સાહેબથી ઓછી હતી.22ની સાયરા બાનોને 44 ના દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા અને આજ સુધી એક સુખદ જીવન જીવી રહી છે.તેમના લગ્નને 53 વર્ષ થવા આવ્યા .હા કે પછી પણ બંનેનું કોઈ બાળક નથી. ગૌતરબ છે કે સાયરા પોતાના જમાનામાં ખૂબ સારી એક્ટ્રેસ માનવામાં આવતી હતી.

જયાં પ્રદા.

બોલિવુડની સુંદર અદાકાર જયાં પ્રદા નું દિલ શ્રીકાંત નાહટા પર આવ્યું હતું.જણાવી દઈએ કે શ્રીકાંત પહેલેથી જ લગ્ન કરેલું હતું અને તેમના 3 બાળક પણ હતા.તે છતાંય જયાં ને 1986 માં તેમના સાથે લગ્ન કર્યું.હવે તેમના લગ્નને 32 વર્ષ થવા આવ્યા પરંતુ જયા અત્યાર સુધી માં નહિ બની શકી.

કિરણ ખેર.

કિરણ ખેર પોતાની પહેલા લગ્ન પછી માં તો બની પરંતુ બીજા લગ્નમાં કોઈ બાળકને જન્મ આપી ના શકી.ખરેખર કિરણના પહેલાં લગ્ન ગૌતમ બેરી સાથે થયા હતા તેમના તેમને સિકંદર નામનો છોકરો થયો હતો.હા કે તલાક પછી તેમણે અનુપમ ખેર સાથે લગ્ન કરી લીધું.હવે કિરણ અને અનુપમ ને પોતાનું બાળક લગ્ન પછી અત્યાર સુધી નહિ થયું.હા કે સિકંદર સૌતેલા છોકરાના રૂપમાં અનુપમ ખેર ના સાથેજ રહે છે.આમાંથી તમારી ફેવરિટ કોણ છે.

Previous articleસૂર્યદેવ ને જળ અર્પિત કરતા સમયે ના કરો આવી ભૂલો,નહીં તો સૂર્યદેવ થઈ જશે નારાજ..
Next articleધાધર,ખરજવા માટે આ છે ઘરેલુ ઉપાય,આ ઉપાય થી હંમેશ ના માટે મળી જશે છુટકારો,એક વાર જરૂર વાંચો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here