લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસના કારણે ઘણા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેની સાથે જ લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને અહીંયા એવાંમાં જ એક પરિણીત, સગીર બંને બહેન દિવાલ ઓળંગી બે પ્રેમી સાથે સજોડે ભાગી ગઈ છે તેવું જાણવા મળ્યું છે અને રસ્તામાં અન્ય વાહનો મારફતે જુનાગઢ પહોંચ્યા હતા પણ ત્યાં સપડાતા રાજકોટ લાવવામાં આવ્યા છે.ત્યારબાદ જાણવા મળ્યું છે કે આ રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતા પરિવારની એક પરિણીત અને એક સગીર વયની બે પુત્રીઓ એક પરિણીત અને એક સગીર વયની બે પુત્રી ઘરની દિવાલ ઓળંગી પ્રેમી અરબાઝખાન સલીમખાન (રહે. શિવપરા રૈયારોડ)ના છે અને તેની સાથે જ આ રજાક અબ્દુલ શેખ (રહે સદરબજાર) પણ છે અને તેઓ બને સાથે બે દિવસ પહેલા સજોડે નાસી છુટતા જ જ્યાં જુનાગઢના સાંબલપુર નજીક ચેક પોસ્ટ પર જુનાગઢ તાલુકા પોલીસના હાથે સપડાય ગયા હતા.
ત્યારબાદ તેઓને ચારેયનો યુનિવર્સિટી પોલીસે કબજો લઈને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે અને કાયદાકીય હાથ ધરી છે.તેમજ કહેવાય છે કે પોલીસના સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ ફરિયાદી પ્રૌઢ (બંને પુત્રીનાના પિતા)ના ઘર પાસે જ એ.સી.રીપેરીંગનું કારખાનું હોય અને ત્યાં આ બંને શખસો કામ પર આવતા હતા તેવું જાણવા મળ્યું છે અને આવા સમયમાં આ અરબાઝ સાથે જ પાંચેક માસ પહેલા જ આ સગીર વયની પુત્રીની મજાક બાબતે બોલાચાલી થઈ હતી.
ત્યારબાદ આ બંને વચ્ચે પ્રેમ હોવાની જાણ થઈ હતી અને તેમજ કહેવાય છે કે આ મોટી એક પુત્રીના ગત વર્ષે લગ્ન થયા હતા અને જે પીયર આવી હતી અને ત્યારબાદ તેઓ લોકડાઉન આવતા પીયરમાં જ રોકાઈ ગઈ હતી અને પછી બે દિવસ પહેલા બપોરે જ પુરો પરિવાર ઘરમાં સુતો હતો અને ત્યારે જ તેઓએ જાગીને જોતા પરિણીત 22 વર્ષીય પુત્રી અને 16 વર્ષીય પુત્રી જોવા મળી ન હતી અને ત્યારબાદ આ તપાસ કરતા જ અરબાઝ અને રજાક પણ મળ્યા ન હતા અને જેથી આ બંને શખસો લઈને નાસી ગયાની શંકા ઉપજી હતી તેવું જણાવ્યું છે.દરમિયાનમાં ગત સાંજે પ્રૌઢ પર જુનાગઢ તાલુકા પોલીસનો ફોન આવ્યો હતો અને તેની બંને પુત્રી તથા બે શખસો ચેકપોષ્ટ પર લોકડાઉન ભંગમાં પકડાયાની જાણ ગઈ હતી.
પ્રૌઢ તુરત જ યુનિવર્સિટી પોલીસને જાણકરી હતી. પોલીસે મોડી રાત્રે પ્રૌઢની ફરિયાદના આધારે અરબાઝ સામે સગીરાના અપહરણ તથા પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.પી.આઈ.આર.એસ.ઠાકર, રાઈટર ગીરીરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે ચારેયનો કબજો મેળવ્યો હતો.તેમજ આ લોકડાઉન હોવા છતાં પણ જુનાગઢ સુધી કેવી રીતે પહોંચ્યા એક રાત ક્યાં રોકયા સહિતના મુદ્દે હાથ ધરાયેલી પુછતાંછમાં રાજકોટથી નીકળીને કોઈ વાહન નહીં મળતા તેઓ 30 કિલોમીટર સુધી તો પગપાળા ચાલ્યા હતા તેવું જાણવા મળ્યું છે અને તેમને ઘણી કોશિશ કરી હતી પણ કોઈ સાધન મળ્યું ન હતું.
ત્યારબાદ તેઓ રસ્તામાં ટ્રક મળતાં બેસીને જેતપુર રજાકના સગાને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં રાત રોકાયા હતા અને ત્યાંથી બીજા દિવસે સવારે અન્ય વાહનમાં બેસી જુનાગઢ તરફ જતાં હતા ત્યારે જ તેઓ ચેકપોસ્ટ પાસે વાહનને થોભાવી પોલીસે ચેક કરતા ચારેય સપડાયા હતા અને જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.પણ જ્યારે આ ચારેયે શરીર સબંધો નહીં બાંધ્યાનું પોલીસ સમક્ષ કથન કર્યું છે અને ત્યારબાદ જાણવા મળ્યું છે કે પોલીસે ચારેયનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે અને તેમજ જો તેમાં સંભોગ થયાનું ખુલશે તો આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધાઈ શકશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.