લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
કોરોના વાયરસના કારણે લોકો ખૂબ જ ડરવા લાગ્યા છે અને તેમજ સરકાર દ્વારા લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને હવે ધીમે ધીમે સરકાર નિયમો બદલવા લાગી છે અને હવે આ નિયમોમાં છૂટછાટ આપવાની શરૂઆત કરી દીધી છે જેની તમને ચોક્કસ જાણ નહીં જ હોય પણ એવામ કહેવામાં આવ્યું છે કે જેમાં દુકાનો ખોલવાની મંજૂરી સિવાય હવે લગ્ન પ્રસંગો માટે પણ તૈયારી દાખવી છે કારણ કે હવે લગ્ન કરવા માટે પણ આપવામાં આવશે છૂટ તેના વિશે જાણકરી આપીશું.ત્યારબાદ વાત કરવામાં આવે જો લગ્નના મુહૂર્તમાં ઘણા લગ્ન પ્રસંગો પેન્ડિંગ રહ્યાં છે તેવી જાણકારી મળી છે અને આવા સમયમાં કહેવામાં આવ્યું છે કે આ બધી પરેશાનીઓનો હવે હલ થશે અને તેમજ આ લોકોએ તારીખો ફાયનલ કરી કંકોત્રી પણ છપાવી દીધી હોવા છતાં લગ્નો કેન્સલ રાખવા પડ્યા છે આવા લોકો ઘણા દુઃખી થયા છે પણ સંજોગો એવા હતા કે જેના કારણે લગ્ન પ્રસંગો બંધ રાખવા પડ્યા હતા કારણ કે કોરોના વાયરસ એ ખૂબ જ ભયંકર વાયરસ છે અને તેની સામે લડવા માટે લોકડાઉન કરવામાં આવ્યું હતું.
તેમજ આવી રીતે ઘણા લોકો ફસાઈ ગયા હતા પણ હવે લગ્ન માટે સરકારે મંજૂરી આપી છે અને હવર લોકો લગ્નો પણ કરી શકસે તેવી જાણકારી મળી છે અને જેમાં કેટલીક શરતો પણ રાખવામાં આવી છે અને આવા સમયમાં લોકોને અમુક પ્રસંગો પર અમુક કામો કરવા પર રાહત આપવામાં આવશે તેવી જાણકારી મળી છે અને ત્યારબાદ જેમ અત્યારે લોકડાઉનના સમયમાં સ્મશાનયાત્રા અને દફનવિધીમાં માત્ર 20 માણસો જોડાવાની પરમીશન આપવામાં આવી છે.
ત્યારબાદ વાત કરવામાં આવી છે કે તેમ જ લગ્ન પ્રસંગમાં પણ વર અને કન્યા પક્ષના વ્યક્તિઓ અને વિધી કરાવનાર સહિત વધુમાં વધુ 20 વ્યક્તિઓને હવે મંજૂરી આપવાની સરકારે તૈયારીઓ કરી છે અને આ રીતે તેઓ લગ્ન કરી શકશે તેવી જાણ કરી છે અને ત્યારબાદ ભારત સરકારે લોકડાઉનના સમયમાં જિલ્લા પ્રાંત અધિકારીને સબ ડિવિઝનના તાલુકાઓ માટે ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે ફરજો સોંપાવ હૂકમ કર્યો છે.
તેમજ આ ઇન્સિડન્ટ કમાન્ડરને તેમના વિસ્તારમાં સ્મશાન કે દફન વિધી કે લગ્ન પ્રસંગ માટે મહત્તમ 20 વ્યક્તિને મંજૂરી આપવાના અધિકાર અપાયા છે તેવું જાણવા મળ્યું છે અને આ લગ્ન પ્રસંગો માટે મંજૂરી માટે જિલ્લા કક્ષા સુધી લાંબા થવું ન પડે અને યોગ્ય મોનીટરિંગ પણ થાય તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ નિયમન કરવા માટે જિલ્લાના ઇન્સિડન્ટ કમાન્ડરને આ પાવર અપાય છે તેવું પણ કહેવામાં આવ્યું છે.