લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસના કારણે લોકો ખૂબ જ હેરાન થઈ ગયા છે અને આ વાયરસના કારણે લોકડાઉન પણ કરવામાં આવ્યું છે અને કોરોના વાયરસના કારણે વિશ્વના મોટાભાગના દેશોમાં લૉકડાઉન લાગુ છે પણ આ લૉકડાઉનના કારણે જ સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે પણ ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ મહામારીથી બચવાની એકમાત્ર રીત ઘરમાં રહેવું છે અને જો કોઈ બહાર નીકળશે તો તેને પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.તેમ છતાંય કેટલાક લોકો હજુ પણ મામલાની ગંભીરતા નથી સમજી રહ્યા અને પોતાની સાથોસાથ બીજાનો જીવ પણ જોખમમાં નાખી રહ્યા છે અને આવા સમયમાં આવા લોકો સામે પોલીસ પણ કડક હાથે કાર્યવાહી કરી રહી છે જે તમણે ખબર હશે.ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે આ કિસ્સો ઓસ્ટ્રેલિયાના પર્થનો જે અહીં એક યુવકને લૉકડાઉન તોડ્યા બાદ મંગળવારે એક મહિનાની સજા ફટકારવામાં આવી હતી.
તેમજ તેને તે પ્રતિબંધ હોવા છતાં પણ તેને આ લોકડાઉનનું પાલન કર્યું નહીં અને તે પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે તેના ઘરે પહોંચી ગયો હતો તેવું જાણવા મળ્યું છે.પણ જ્યારે આ મળતી જાણકારી મુજબ કહેવામાં આવ્યું છે કે પર્થના 35 વર્ષીય જોનાથન ડેવિડે આ લૉકડાઉનનું ઉલ્લંઘન કરતાં જ મેજિસ્ટ્રેટ કોર્ટે એક મહિનાની સજા ફટકારી છે અને ત્યારબાદ જ્યારે પણ તેને કોર્ટમાં પૂછવામાં આવ્યું હતું કે તેણે લૉકાડાઉનનું ઉલ્લંઘન કેમ કર્યું.
તો તેણે બચાવમાં કહ્યું હતું કે હું મારી ગર્લફ્રેન્ડે બહુ મીસ કરી રહ્યો હતો અને તેની મને ખુબ જ યાદ આવતી હતી એટલા માટે મારે લોકડાઉનનું ઉલ્લંઘન કરવું પડ્યું અને ઓસ્ટ્રેલિયામાં પણ આ લૉકડાઉનનું ઉલ્લંઘન કરતાં જ જેલની સજા ફટકારી હોય એવો આ પહેલો બનાવ સામે આવ્યો છે.લોકડાઉનમાં લગ્ન પ્રસંગો પર પ્રતિબંધ નહીં પણ મહેમાનોની સંખ્યા અંગે કલેક્ટર નિર્ણય લેશે.
ત્યારબાદ જણાવવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાની પોલીસે એક નિવેદનમાં એવું પણ જણાવ્યું છે કે જોનાથન ડેવિડની એક મહિના પહેલા પર્થની એક હોટલમાં અનિવાર્ય ક્વૉરન્ટાઇનના ઉલ્લંઘન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમજ જણાવવામાં આવ્યું હતું અને આ પોલીસે જણાવ્યું છે કે સૌથી પહેલા તો તેણે ભોજન લાવવા બાબતે કાયદાનો મજાક ઉડાવ્યો હતું પણ ત્યારબાદ થોડાક કલાક બાદ તેણે પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે ક્વૉરન્ટાઇનનું ઉલ્લંઘન કર્યું હતું તેવું જાણવા મળ્યું હતું.