લોક ડાઉન દરમિયાન સની લિયોની એ સેક્સી ફોટોશૂટ કરાવીને લગાવી દીધી આગ, જોવો HOT તસવીરો, જોઈને પાણી પાણી થઈ જશો

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

સની લિઓનનો અનોખો અંદાજ.હાલમાં કોરોના વાઇરસના કારણે સમગ્ર વિશ્વમાં લૉકડાઉન ચાલી રહ્યું છે અને આવા વાતાવરણમાં એક્ટ્રેસ સની લિયોની પોતાને ફ્રેશ રાખવા માટે રોજ તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી રહી છે અને જેને વાઇરલ કરી રહી છે.

રવિવાર એટલે કશું જ ન કરવાનો દિવસ છે, તેમજ સની લિયોનીએ રવિવારે ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો સોસીયલ મીડિયા પર શૅર કરી છે પણ જોકે તેણે આ તસવીરમાં કેપ્શન પણ આપ્યું છે અને રવિવારને કશું જ ન કરવાનો દિવસ છે તેવું પણ જણાવ્યુ છે.

સનીનો ઉહ લા લા લુક, ત્યારબાદ આ તસવીર પર ફેન્સે પ્રતિક્રિયા પણ આપી હતી અને જેમાં જણાવ્યું હતું કે જ્યારે રવિવારે કશું જ ન કરવાનું હોય તો તમે શું કરી રહ્યાં છો અને જોકે સની પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયાથી કનેક્ટ રહે છે અને તેઓ સોસીયલ મીડિયા પર એક્ટિવ રહે છે.

સોશિયલ ડિસ્ટન્સમાં સોશિયલ મીડિયા, તેની સાથે સાથે જ આ કોરોનાના સમયમાં પણ જરુરી છે કે લોકો પોતાના ઘરમાં જ રહે અને લૉકડાઉનમાં સાથ આપે અને સરકારનો હોંસલો વધારે અને તેવામાં જ આ બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે કનેક્ટ થઈ રહ્યાં છે.

સોશિયલ મીડિયામાં એક્ટિવ સની લિઓન, ત્યારબાદ જણાવ્યું હતું કે સની લિયોની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને હાલમાં પણ તેઓ તેના ફેન્સ પણ હંમેશા નવી તસવીરોની રાહ જોતા હોય છે અને સની લિયોન તસવીરો શૅર કરતી રહે છે.

વાઈરલ થઈ જાય છે તસવીરો, પણ જોકે સની લિયોનના ફ્રેન્સ ખૂબ જ પ્રમાણમાં છે અને જેના કારણે સની લિયોનીની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર થતાં જ છવાઈ જાય છે અને વાઇરલ થઈ જાય છે.

બોલિવૂડમાં છવાઈ ગઈ સની લિયોની, તેમજ નોંધનીય વાત એ પણ છે કે બોલિવૂડમાં પગ મૂક્યા પછી પણ આ સની લિયોની એકદમ છવાઈ ગઈ હતી કારણ કે જેના ફ્રેન્સ વધારે હતા.

Previous articleજાણો હળદર અને આદુ ની ચા ગુણકારી ફાયદા,આ તમને દરેક રોગો થી બચાવશે,દરેક મોટા રોગો માટે છે રામબાણ ઈલાજ….
Next articleકોવિડ-19: ભારત ના ડોક્ટરોની ગજબની શોધ,દર્દીની છેક નજીક જઈને તપાસ કરી શકાય,જાણો વિગતવાર….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here