લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
હાલમાં કોરોના વાયરસને લઈને લોકો ખૂબ જ હેરાન પરેશાન છે અને એવામાં કોરોનાનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે અને તેમજ દેશમાં વધારીને 3 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે અને તેમજ આ લોકડાઉન વચ્ચે લોકો ઘરમાં પરેશાન થઇ રહ્યા છે અને પોતાના પ્રિય પાત્રને મળવા માટે અવાર નવાર બહાર નીકળવાના ગતકડા કરતા જોવા મળે છે અને પૂરી રીતે હેરાન થઈ ગયા છે અને આવા ઘણા લોકો એવા છે કે જે પોતાના પ્રિય પાત્રને મળવા માટે બેતાબ થઈ રહ્યા છે.તેની સાથે જ જાણવા મળ્યું છે કે ઘણા લોકો તો એવા પણ છે કે જે બહાર મળવા આવ્યા હતા અને ત્યારબાદ તેઓ પોલીસની ઝપટમાં આવી ગયા છે અને આવી જ એક ઘટના અમદાવાદના વસ્ત્રાપુરમાં બની છે અને જેની હકીકત સામે આવી છે અને તેમજ વસ્ત્રાપુરના ટીવી ટાવર પાસે કારમાં બેસી અને આધેડ પ્રેમિકા સાથે પ્રેમક્રીડામાં મદ બનેલા યુવાન વેપારી અને તેની પ્રેમિકાને વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યા છે.
ત્યારબાદ જાણવા મળ્યું છે કે આ લોક ડાઉનમાં પ્રેમી-પંખીડાઓ પોતાના પ્રિય પાત્રને મળવા આતુર બન્યા છે અને લોકડાઉન હોવા છતાં પણ આ લોકોએ તેનો ભંગ કર્યો છે અને પોતાના પ્રિયને મળવા માટે નિતનવા બહાના કરી તેવો ઘરની બહાર નીકળે છે અને કાનૂનને હાથમાં લઇ રહ્યા છે પણ એવામાં જ પોલિસે આવા જ એક પ્રેમી જોડાને વસ્ત્રાપુર દુરદર્શન ટાવર પાસે પેટ્રોલીંગ દરમિયાન કારમાં પ્રેમક્રીડા કરતા ઝડપ્યું હતું.
તેમને પોલીસે તપાસમાં 30 વર્ષીય પરિણીત યુવક નમકીનનો ઓનલાઈન વેપાર કરે છે તેવી જાણ થઈ છે પણ જ્યારે તેની પ્રેમિકા એવી 40 વર્ષીય મહિલાના ડિવોર્સ થયા છે અને ત્યારબાદ આ બંને છેલ્લા કેટલાક સમયથી એકબીજાના પ્રેમમાં પડ્યા હતા પણ જોકે તે લોક ડાઉનમાં મળવાનું નક્કી કરતા તેઓ પકડાઇ ગયા હતા અને ત્યારબાદ તેઓએ બહાનું પણ બતાવ્યું હતું તેવું જાણવા મળ્યું છે.
તેની સાથે જ કહેવામાં આવ્યું છે કે આ વસ્ત્રાપુરમાં પોલીસે જ્યારે કારમાં પ્રેમ ક્રિડા કરતી આધેડ પ્રેમિકા અને યુવકને ઝડપી પાડ્યા હતા ત્યારે તેઓ પોતાનો બચાવ કરતા જોવા મળ્યા હતા અને તેમજ તેઓ પોલીસે નજરે જોયુ હોવા છતાં પણ આ પ્રેમી-પંખીડાએ બહાના બતાવ્યા હતા અને પોતાનો બચાવ કરતાં તેઓ કુતરાને દુધ પીવડાવવા આવ્યા હોવાનુ કારણ બતાવી આજીજી કરી હતી અને પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ જો કે પોલીસે તેમની સમાજમાં પ્રતિષ્ઠા ખરડાય નહી તે બાબત ધ્યાને લઈ જાહેરનામા ભંગનો ગુનો નોંધી બંન્નેની ધરપકડ કરી છે અને કાનૂની કાર્યવાહી ચાલુ છે.