લોક ડાઉન+દારૂ: આ યુવક ને દારૂ ન મળતો હતો તો કર્યું એવું કામ કે અધિકારીઓ જાતે જ દારૂ આપવા થતા તૈયાર,જાણો એવું તો શું કયું હશે કે દારૂ પણ….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

અહીંયા એક ઘટના એવી સામે આવી છે કે જેના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે કે દારૂ ન મળતા એક યુવાન ડિપ્રેશનમાં આવી ગયો હતો તેવું જાણવા મળતા જ તે પત્ની સાથે ઝઘડો કરતો હતો અને મારામારી કરી રહ્યો હતો અને એટલું જ નહીં પણ ઘણીવાર તો તે પડોશીઓ સાથે પણ ઝઘડો કરતો હતો અને આસપાસના વિસ્તારમાં પણ આ યુવાન વિશે બધા જાણતા હતા કે તેનું નામ લેવાય તેમ નથી અને આમ જ આ યુવાન ઝગડા કરતો રહેતો હતો.પણ હાલમાં કોરોના વાયરસના કારણે ખૂબ જ હાહાકાર મચી ગયો છે અને આવા સમયમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે.આ સંક્રમણને રોકવા માટે આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું હતું અને ત્યારબાદ આવી સ્થિતિમાં કોરોના અને લોકડાઉન વચ્ચે અનેક હેરાન કરનારા સમાચાર સામે આવી રહ્યા છે અને ઘણા લોકો એવા છે કે જેમણે પોતાની પરવા જ નથી અને લોકડાઉન હોવા છતાં તેઓ બહાર નીકળે છે અને આવો જ એક કિસ્સો તમિલનાડુમાં સામે આવ્યો છે અને જ્યાં લોકડાઉન દરમિયાન દારૂની દુકાનો બંધ હોવાના કારણે દારૂ મળતો નથી પણ જેના કારણે લોકો તેનો પણ તોડ કાઢે છે પણ જોકે આ લોકડાઉનના પગલે દારૂ ન મળતાં જ એક વ્યક્તિએ કૂવામાં છલાંગ લગાવી દીધી હતી તેવું જાણવા મળ્યું હતું અને ત્યારબાદ આ લોકોએ તેને દારૂ આપવાનો વાયદો કરી અને તેને બચાવવામાં આવ્યો હતો.તેમજ આ મળતી માહિતી પ્રમાણે પટ્ટાભિરામમાં રહેતા 46 વર્ષીય મનાવલન દારૂ ન મળવાના કારણે પરેશાન હતા અને તે બેભાન અવસ્થામાં આખા ગામમાં રખડતા હતા પણ છેવટે દારૂ ન મળતા તેમણે જેના પગલે તેમણે કૂવામાં છલાંગ લગાવી દીધી હતી અને ત્યારબાદ જાણવા મળ્યું છે કે ઘણો સમય તે કૂવામાં જ પડી રહ્યો હતો અને ત્યારબાદ તેને રેસ્ક્યૂ કરીને બચાવી લેવામાં આવ્યો હતો પણ જોકે અધિકારીઓએને તેને બચાવ્યા પહેલા લગભગ બે કલાક કાજોલિંગમાં વિતાવવા પડ્યા હતા અને તેની સાથે ઘણી રકઝક કરી હતી અને ત્યારબાદ તેની બહાર આવવાની શરત પણ હતી.જે આ અધિકારીઓને માનવી પડી હતી કે તે ત્યારે જ બહાર આવશે જ્યારે તેને દારૂ મળશે પણ આ અધિકારીઓએ તેને દારૂ આપવાનો વાયદો કર્યો હતો કે જો તે જલ્દીથી બહાર આવશે તો તેને દારૂ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું.તેમજ આ વ્યક્તિને દારૂ ન મળવાના કારણે ડિપ્રેશનમાં હતો તેવી જાણ થઈ છે અને મજૂરી તરીકે કામ કરતો મનવલયન પોતાની પત્ની અને બે પુત્રો સાથે રહે છે પણ તે છતાં તેને આવું પગલું ભર્યું હતું અને તેને દારૂ પીવાની એક આદત હતી અને આ લોકડાઉનના કારણે દારૂ ન મળવાના કારણે તે પરેશાન હતો અને તે હેરાન થઈ ગયો હતો.ત્યારબાદ તેણે પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને તે નિરાશ હતો અને તેણે પોતાના પડોશીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો.આસપાસના લોકો સાથે પણ તે ઝગડો કરતો હોય તેવું જ વર્તન કરતો હતો ત્યારે સોમવારે લડાઈ દરમિયાન માનવલને પોતાના ઘરની સામે 8.30 વાગ્યે 25 ફૂટના એક ઊંડા કૂવામાં છલાંગ લગાવી દીધી હતી અને ત્યારબાદ પડોશીઓને ખબર હતી કે તેને તરતા આવડે છે.પણ જ્યારે દારૂ ન મળે ત્યા સુધી તેણે બહાર આવવા માટે ઈન્કાર કરી દીધો હતો અને તેને સરત પણ કરી હતી કે જો તેને દારૂ આપવામાં આવશે તો જ તેઓ બહાર નીકળશે.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ સ્થળ ઉપર પહોંચીને માનવલન સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેને રેસ્ક્યૂ ટીમે કરીને બહાર કાઢવામાં આવ્યો હતો.તેમજ આ કેરળમાં દારૂની હોમ ડિલિવરી જે કેરળમાં દારૂનું વેચાણ બંધ થવાના કારણે રાજ્યના વિભિન્ન ભાગોમાં આત્મહત્યાના મામલા સામે આવી રહ્યા છે અને આવા તો ઘણા લોકો હશે જે દારૂ વગર બિલકુલ રહી શકતા નથી પણ ત્યાર પછી આ શરતોની સાથે હોમ ડિલિવરી શરૂ કરવામાં આવી છે અને આ પિનારાઈ વિજયનને આબકારી વિભાગને ડોક્ટરોની ચીઠ્ઠી પછી લોકોને દારૂ આપવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો.

Previous articleCovid-19:જાણો શુ છે સેપ્સીવેક દવા,જેને લઈને દાવો કરવામાં આવ્યો છે કે એનાથી કોરોનાથી બચી શકાય છે,જાણો વિગતવાર..
Next articlePM મોદી અને રાહુલ ગાંધીનો 1 દિવસ નો ખાવાનો ખર્ચ આટલો થાય છે.આટલું અંતર છે એમનામાં,જાણીને વિશ્વાસ નહીં કરો…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here