માધુરી દીક્ષિત ના એવા ફોટો વાયરલ થયા છે જે જોઈને તમે પણ થઈ જશો ગાંડા,જોવો પતિ સાથે ની આ ખાસ તસવીરો….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

બોલીવુડની હોટ હસીનાઓ ની વાત આવે અને માધુરી નું નામ હોય તેવું બની જ ન શકે છે.ખુબજ સુંદર અને પોતાની સ્માઈલ ને કારણે લાખો દિલો પર રાજ કરનાર માધુરી ને આજે કોણ નથી જાણતું માધુરી આજે પણ ખુબજ સુંદર લાગે છે ત્યારે આવામાં માધુરી ના ગાઉન માં ખુબજ સુંદર પીક વાઇરલ થયા છે જેમાં તે ખુબજ સુંદર અને ગ્લેમરેશ લાગી રહી છે.

મિત્રો એક સૌથી ચોંકાવનારી વાત એવી છે કે જે તમે ને ખુબજ નવાઈ લગાડશે તો આવો તેના વિશે અને ત્યાં થીજ કરીએ શરુઆત.અભિનેત્રી માધુરી દીક્ષિત એ વર્ષ ૧૯૯૯ માં અમેરિકા ના પ્રખ્યાત સર્જન ડોક્ટર શ્રીરામ નેને ની સાથે લગ્ન કરી લીધા.જણાવી દઈએ કે જયારે તેમના લગ્ન થયા ત્યારે શ્રીરામ ને અંદાજ પણ નહતો કે માધુરી ભારત ની આટલી મોટી સ્ટાર છે.

ત્યારબાદ તેઓને ખબર પડી હતી કે તે મામુલી નહીં પરંતુ હજારો દિલો ની ધડકન છૅ. લગ્ન પછી માધુરી દીક્ષિત ના બે દીકરાઓ થયા જેમનું નામ આરીન અને રેયાન છે. માધુરી અવાર નવાર સોશિયલ મીડિયા પર પોતાની અને તેમના પરિવાર ની તસ્વીરો શેર કરે છે.આ સિવાય તમે અન્ય તસવીરો જોવા માંગતા હોય તો તમને સોસીયલ મીડિયામાં અને અન્ય જગ્યાએ જોવા મળી જશે.

વાત કરીએ આ તસવીરો વિશેની વિસ્તારમાં તો આ વાયરલ થઇ રહેલી માધુરી ની તસ્વીરો એ એક ફિલ્મ પ્રોડ્યુસર ની દીકરી ના રિસેપ્શન ની પાર્ટી છે.આ પાર્ટી માં તે પોતાના પતિ ડોક્ટર શ્રીરામ સાથે પહુચી હતી.આ દરમિયાન આ કપલ નો ખુબ સારો અંદાજ જોવા મળ્યો.બનેં એક બીજાને પરફેક્ટ રીતે પૂર્ણ કરે છે ખાસ કરીને એક બીજાની જોડી ખુબજ સુંદર લાગે છે.

માધુરી ટ્રેડિશનલ ડ્રેશમાં આવી હતી. માધુરી એ ગોલ્ડન રંગ નું ગાઉન પહેર્યું હતું.જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.આ સાથે તેઓ એ મેચિંગ ઈયરીંગ, હાથ માં પાટલા ચાંદલો અને લિપસ્ટિક કરી હતી.એમ કેહવાય કે ભારતીય પરંપરા અનુસાર નો શણગાર માધુરી એ કર્યો હતો.બસ માત્ર ઉપર ગાઉન જ પેર્યું હતું જોકે આ ગાઉન પણ ખુબજ સુંદર લાગી રહ્યું હતું.


માધુરી વગર મેકઅપ એ પણ ખુબજ સુંદર લાગે છે ત્યારે જો તેવામાં તે તૈયાર થાય તો પછી વાત જના પૂછો નાસ તસવીરોઓ જ જોઈલો.માધુરી ની સાથે આવેલા તેમના પતિ નો લુક પણ ખુબ જોરદાર હતો.તેઓએ કાળા રંગનું કોટ-પેન્ટ પહેર્યું હતું જેમાં તેઓ ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.માધુરી અને શ્રીરામ એક બીજા ને પરફેક્ટ કોમ્પ્લીમેન્ટ કરી રહ્યા હતા.બન્ને ની સ્માઈલ પણ ખુબજ સારી અને બંને ની જોડી પણ ખુબજ સુંદર લાગી રહી હતી ત્યારે તેમના ફેન એ પણ આ તસવીરો ના વખાણ કર્યા હતાં.

મિત્રો આપણે આજથી થોડા વર્ષો પહેલાની વાત કરીએ તો ત્યારે જમાનો હતો માધુરી નો આ સમય માં તો દરેક જગ્યાએ તેના ચર્ચા હતાં એક સમય એવો હતો કે જયારે માધુરી દીક્ષિત એ બોલીવૂડ માં રાજ કરતી હતી જોકે આજે પણ લોકો તેમની આવેલી ફિલ્મ જોવા માટે મોટી સંખ્યા માં ઉમટી પડે છે.છેલ્લે તેઓ અભિષેક વર્મનની ફિલ્મ કલંક માં જોવા મળી હતી.જોકે આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ફ્લોપ થઇ ગઈ હતી.પરંતુ તેમ છતાં પણ માધુરી ની ચાહના આજે પણ એટલીજ છે જેટલી પેહલાં હતાં.

Previous articleશુક્રનું થયું મંગળ સાથે સંક્રમણ આ પાંચ રાશીઓને થશે ફાયદો અને ધનલાભ,પરંતુ એ પહેલાં જાણીલો આ ખાસ વાત.
Next articleજો તમે પણ તમારા ઘર માં ગેસ વાપરો છો,અને ગેસ બર્નર્સ કાળા થઈ ગયા છે અને જ્યોત ધીમી પડી જાય છે,તો કરો આ સરળ ઉપાય….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here