મળો દેશ ના 9 સૌથી ફેમસ કોમેડિયન ની પત્નીઓને,મોટી મોટી અભિનેત્રીઓ ને પણ આપે છે ટક્કર,જોવો એમની ખાસ તસવીરો…..

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

મિત્રો આજે આપણા દેશમાં કોમેડીના કિસ્સામાં જો પહેલા કોઈનું નામ લેવામાં આવે તો કપિલ શર્માનું નામ ચોક્કસપણે પહેલા આવે છ પરંતુ કપિલ શર્મા પહેલાં પણ આપણા દેશમાં ઘણા હાસ્ય કલાકારો આવી ચૂક્યા છે જેમ કે જોની લિવર, અસરાની અને બીજા ઘણા બધા કલાકારો પરંતુ મિત્રો આ સિવાય હવે ઘણા એવા હાસ્ય કલાકારો છે જે આજે પણ લાઈમલાઇટથી દૂર છે અને મુક હાસ્ય કલાકારો એવા છે જમને આખો દેશ જાણે છે પરંતુ તેમની પત્નીઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે કેમ કે તેઓ હમેશા કેમેરાથી દૂર રહે છે આવી સ્થિતિમાં આજે અમે તમને તે હાસ્ય કલાકારોની પત્નીઓ વિશે જણાવવા જઇ રહ્યા છે.

અલી અસગર અને સિદ્દિકા.

મિત્રો ધ કપિલ શર્મા શોમાં નાની ની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર અને અલી અસગર કોમેડીની દુનિયામાં પોતાનુ એક અલગ નામ કમાવી ચૂક્યા છે મિત્રો કપિલ શર્માના શોમાં તેમણે નાની નામથી પોતાની ઓળખ બનાવી હતી મિત્રો અલી સામાન્ય રીતે મહિલાઓની ભૂમિકા ભજવતા જોવા મળે છે અને કદાચ આ કારણે તેને વધારે મહિલાઓ ભૂમિકાની ઓફર કરવામાં આવે છે મિત્રો રીયલ લાઇફમાં અલી અસગરના લગ્ન થઇ ગયા છે અને અલીની પત્નીનું નામ સિદ્દીકા અસગર છે અને તેમને બે બાળકો પણ છે તેણે પોતાના પુત્રનું નામ નુયાન અને પુત્રી અદા રાખ્યું છે આ સિવાય તેણે ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે શૂટિંગ પુરી થયા પછી તે તેના પરિવાર સાથે સમય વિતાવે છે.

કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહ.

મિત્રો કૃષ્ણા અને કાશ્મીરાએ વર્ષ 2013મા લગ્ન કર્યા હતા તેમજ કાશ્મીરી શાહ બોલીવુડ અને ટીવી બંનેમાં એક લોકપ્રિય અભિનેત્રી છે મિત્રો કાશ્મીરી શાહ તેમના ગ્લેમર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે જાણીતી છે અને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં તેમના કામને પસંદ કરવામાં આવ્યું છે મિત્રો ટીવી સેલેબ્સમાં કાશ્મિરા શાહના પતિ કૃષ્ણા અભિષેક પણ શામેલ છે મિત્રો કપિલ શર્માકા તડકા શો માં કૃષ્ણા અભિષેક પણ આ શોમાં મુખ્ય છે પરંતુ તેની સેલિબ્રિટી પત્ની કાશ્મીરી શાહ ક્યારેય સેટ પર જોવા મળતી નથી મિત્રો તમને જણાવી દઈએ કે કાશ્મીર શાહ અને કૃષ્ણા અભિષેકે લવ મેરેજ કર્યા હતા અને આ લવ લાઈફ ઘણી ખુશ રહી છે મિત્રો કૃષ્ણા અને કાશ્મીરા બંનેના બે સંતાન છે અને તેમની સાથે તેઓ તેમના વૈવાહિક જીવનનો આનંદ માણી રહ્યા છે.

કિકુ શારદા અને પ્રિયંકા શારદા.

મિત્રો કિકુનું અસલી નામ રાઘવેન્દ્ર શારદા છે અને કિકુ એ તેમનું હુલામણું નામ છે મિત્રો તેમના પરિવાર સાથે ક્યારેય ટીવી લાઇન સાથે સંબંધ રહ્યો નથી પરંતુ વર્ષ 2003 માં જ્યારે તેમણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેણે પ્રિયંકા સાથે લગ્ન કર્યા હતા અને તેમને આર્યન અને શૌર્ય શારદા નામના બે બાળકો પણ છે મિત્રો કિકુ તેના અંગત જીવન વિશે ખૂબ સંવેદનશીલ છે તેથી જ તેમના પરિવારને તે મીડિયાથી દુર રાખે છે પરંતુ કેટલીકવાર તે તેની પત્ની અને બાળકો સાથે ફોટા સોશ્યલ મીડિયા પર શેર કરે છે મિત્રો કિકુ શારદા પોતાની પત્ની પ્રિયંકાને તેમના જીવનમાં ખૂબ જ ભાગ્યશાળી માને છે કારણ કે તેના આવ્યા પછી જ કિકુને જે સફળતાની શોધમાં હતી તે મળી હતી.

સુનિલ ગ્રોવર અને આરતી ગ્રોવર.

મિત્રો હાસ્ય કલાકાર સુનીલ ગ્રોવરને આજના સમયમાં કોઈ પરિચયની જરૂર નથી તેમણે પોતાની મહેનત અને પરિશ્રમથી તેઓએ તે સ્થાન પ્રાપ્ત કર્યું છે જેની દરેકને અપેક્ષા હોય છે મિત્રો સુનિલને ટેલિવિઝન ઉપર કોમેડીનો રાજા કહેવામાં આવે છે પરંતુ આજે અમે તમને તેની પત્ની આરતી ગ્રોવર વિશે માહિતી નહીં આપીશું મિત્રો સુનીલની પત્ની આરતી ગ્રોવર ખૂબ જ સુંદર છે તે તેની સુંદરતા સાથે મશહૂર અભિનેત્રીઓની ટક્કર આપે છે મિત્રો સુનીલની પત્ની આરતી ગ્રોવર ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તેને ફિલ્મની દુનિયાનીથી દૂર રહેવાનું પસંદ છે મિત્રો સુનિલ ગ્રોવરની પત્ની આરતી સરળતાથી જીવન જીવવાનું પસંદ કરે છે.

ચંદન પ્રભાકર અને નંદની ખન્ના.

મિત્રો જ્યારે કપિલનો શો ટીઆરપીમાં નંબર વન ચાલી રહ્યો હતો તે દરમિયાન ચંદન પ્રભાકરે નંદિની ખન્ના સાથે લગ્ન કર્યા હતા અને તેમના બંનેના આ લગ્ન વર્ષ 2015 માં થયા હતા મિત્રો ચંદન અને તેની પત્નીએ લવ મેરેજ નહી પરંતુ અરેંજ મેરેજ કર્યા હતા જોકે તેમનો મિત્ર કપિલ લગ્નમાં હાજર રહ્યો ન હતો ચંદનની પત્ની લાઇમ લાઈટથી દૂર રહે છે પરંતુ તે ઘણી વખત પતિ સાથે ઘણા ઇવેન્ટ માં એક સાથે જોવા મળે છે તેમજ ચંદનના અભિનયના લોકો દિવાના છે પરંતુ તેની પત્નીની પણ પ્રશંસા થઈ રહી છે કારણ કે ચંદનની પત્ની અભિનેત્રીને પણ ટક્કર આપે છે.

કપિલ શર્મા અને ગિન્ની ચત્રથ.

મિત્રો કૉમેડીની દુનિયાના બાદશાહ તરિકે ઓળખાતા કપિલ શર્માએ 12 ડિસેમ્બર 2018 ના રોજ ભાવનીત ચત્રથ સાથે લગ્ન કર્યા હતા લોકો જેમને ગિન્ની ચત્રથ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો કપિલ અને ગિન્ની જ્યારે પેહલી વાર મળ્યા ત્યારે તે પણ ખુબજ રસપ્રદ છે મિત્રો કપિલ 2005 માં પ્રથમ વખત ગિન્ની સાથે મળ્યો હતો ત્યારે તે સમયે કપિલ 24 વર્ષનો હતો અને જ્યારે ગિન્ની માત્ર 19 વર્ષની હતી મિત્રો ગિન્ની જલંધરના એક શીખ પરિવાર સાથે સંબંધ ધરાવે છે જ્યારે કપિલ શર્મા અમૃતસરના છે મિત્રો ગિન્ની એ અભિનેત્રી બનવાનું સપનું જોયું હતુ અને તે માટે તેમણે સખત મહેનત પણ કરી હતી અને સૌ પ્રથમ ગિન્ની 2009 માં ટીવી ઉપર દેખાઇ હતી તે એક સ્ટેન્ડઅપ કોમેડી શો હંસ બલિયે હતો જેમાં કપિલ શર્મા પણ હાજર રહ્યો હતો આ શો પછી ગિન્નીને પંજાબી ફિલ્મ અને ટીવી તરફથી ઘણી ઓફર્સ મળી પરંતુ તેણે અભિનયથી દૂર રહેવાનું પસંદ કર્યું.

રાજુ શ્રીવાસ્તવ અને શિખા શ્રીવાસ્તવ.

મિત્રો પોતાની કૉમેડીથી બધાને હસાવનાર રાજુ શ્રીવાસ્તવની પત્નીનુ નામ શિખા શ્રીવાસ્તવ છે જેમનું લગ્ન 17 મે 1997ના રોજ થયા હતા અને તેમના બે બાળકો પણ છે જેમા તેમના છોકરાનું નામ આયુષ્માન અને છોકરીનું નામ અંતરા છે મિત્રો શિખા અને રાજુના પ્રેમ લગ્ન હતા મિત્રો શિખા ખુબજ સુંદર લાગે છે અને તે કોઇપણ અભિનેત્રીને ટક્કર આપે છે.

સુનિલ પાલ અને સરીતા પાલ.

મિત્રો સુનીલ પાલ પણ કોમેડીની દુનિયામાં એક અગત્યનું નામ છે અને તેમની પત્નીનું નામ સરિતા છે જો જોવામાં આવે તો સરિતા સુનિલ પાલ કરતા વધારે આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે.તે તેની સુંદરતા સાથે મશહૂર અભિનેત્રીઓની ટક્કર આપે છે મિત્રો સુનીલની પત્ની સરિતા પાલ ફિલ્મની દુનિયાનીથી દૂર રહેવાનું પસંદ છે મિત્રો સુનિલ પાલની પત્ની સરિતા સરળતાથી જીવન જીવવાનું પસંદ કરે છે.

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા.

મિત્રો ભારતી સિંહને કોઈ પરિચયની જરૂર નથી મિત્રો ટેલિવિઝનની સૌથી પ્રખ્યાત હાસ્ય કલાકારોમાંના એક ભારતી સિહ સૌથી સફળ તબક્કામાં છે તેમણે તેની કારકિર્દીમાં ઘણી સફળતા મેળવી છે અને ભારતી પણ કપિલ શહેરમાંથી આવે છે જેમને કોમેડીનો સુપરસ્ટાર કહેવામાં આવે છે મિત્રો ભારતી સિહે હર્ષ લિબાચીયા સાથે લગ્ન કર્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે હર્ષ કૉમેડી ક્લાસીક અને કૉમેડી સકર્સ મા લેખકનુ કામ કરે છે મિત્રો ભારતી કહે છે હર્ષ વધુ સમજદાર અને તેથી જ અમે સાથે છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here