‘કાજુ કરી’ બનાવો અને પરિવારનું દિલ જીતો….

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

“કાજુ કરી” બનાવો અને પરિવારનું દિલ જીતો….

કાજૂ એ ડ્રાયફ્રૂટનો મહત્વનો ભાગ છે. ત્યારે કાજૂને શાકના સ્વરુપમાં આરોગવું એ પણ એક લ્હાવો છે. તો આવો જણાવીએ કે કઇ રીતે ઘરે બનાવશો કાજૂ કરી.

સામગ્રી:

 • માખણ – ૨ ચમચી
 • આદુ-લસણની પેસ્ટ – ૧ ચમચી
 • ડુંગરીને પસ્ટ – ૩ ચમચી
 • કાજૂની પેસ્ટ – ૨ ચમચી
 • ખસખસની પેસ્ટ – ૧ ચમચી
 • નાળિયેરની પેસ્ટ – ૨ ચમચી
 • લાલ મરચું પાઉડર – ૨ ચમચી
 • ગરમ મસાલો પાઉડર – ૨ નાની ચમચી
 • હળદળ – ૧ નાની ચમચી
 • ફ્રેશ ક્રિમ – ૩ ચમચી
 • દૂધ – ૨ ચમચી
 • મીઠુ – સ્વાદ મુજબ
 • તેલ – જરુરત મુજબ
 • આખા કાજૂ – ૧ કપ

‘કાજૂ કરી’ બનાવવાની રીત.

એક વાસણમાં માખણ ગરમ કરી તેમાં આદુ-લસણની તેમજ ડુંગળીની પેસ્ટ નાંખો.

૨-૩ મિનિટ સુધી એ મિશ્રણને પકાવો. હવે તેમાં કાજૂ, ખસખસ, નાળિયેર પેસ્ટ ઉમેરી એક રસ કરો. ત્યાર બાદ તે મિશ્રણમાં મરચું, ગરમ મસાલો, હળદળ ઉમેરો મિક્સ કરો અને ફ્રેશ ક્રિમ, દૂધ અને મિઠુ ઉમેરી હલાવો.

આ મિશ્રણને બે મિનિટ સુધી પાકવા દો અને અલગ રાખો. હવે એક કડાઇમાં તળવા માટે તેલ લઇ લો, ગરમ તેલમાં આખા કાજૂને તળી લો. તે કાજૂ તૈયાર કરેલી ગ્રેવીમાં ઉમેરો અને સર્વ કરો.

આ પોસ્ટ વિષે તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:

(A) ખૂબ સરસ  (B) સરસ  (C) ઠીકઠીક

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ પોસ્ટ કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.

Previous articleજરૂર જાણો ઘી કેટલા રોગો મટાડી શકે છે.
Next articleઆ રીતે ઘરે જ બનાવો ટેસ્ટી સમોસા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here