લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
સરળ રીંતે ઘરે બનાવો રાજસ્થાની પાપડનું શાક
રાજસ્થાની પાપડનું શાક એકદમ અલગ પ્રકારની સબ્જી છે. પાપડનું શાક તમે રાઈસ કૅ પસેઠા સાથે સર્વ કરી શકો છો. આ એક રાજસ્થાની રેસિપીં છે. જેને ગ્રેવીવાળી સબ્જી તરીકે બનાવી શકાય છે. આજે અમે તમને જણાવીશું ટેસ્ટી રાજસ્થાની પાપડનું શાક બનાવવાની રૅસિપીં.
રાજસ્થાની પાપડનું શાક બનાવવા માટેની સામગ્રી
- તળેલા પાપડ ૨૦૦ ગામ
- ઘી ૬ ચમચી
- બારીક સમાટેલ લીલા મરચા ૧ ચમચી
- આદુ લસણની પેસ્ટ ૪ ચમચી
- ધાણા પાવડર ૨ ચમચી
- હળદર પાવડર 1 /૨ ચમચી
- આદુ1 ચમચી
- દહીં
- મીઠું સ્વાદ અનુસાર
રીત:
રાજસ્થાની પાપડનું શાકબનાવવા માટે સૌં પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો અને જીરું નાખો.
જ્યારે જીરું તતળવા લાગે ત્યારે લસણ – આદુની પેસ્ટ, મરચું પાવડર, ઘાણા પાવડર અને હળદર પાવડર મિક્સ કરો. ત્યારબાદ મસાલાને ચાર મિનિટ સુધી માધ્યમ આંચ પર શેકોં. પછી તેમાં આદુઅને લીલા મરચા મિક્સ કરો. બધી સામગ્રી સરખી રીતે મિક્સ થઇ જાય પછી તેમાં દહીં મિક્સ કરી ત્રણ મિનિટ સુધી શેકો અને પછી પાણી મિક્સ કરો. આ મિશ્રણને ઉકળવા દો.હવે તેમાં તળેલા પાપડના ટુકડા નાખો અને થોડીવાર ઉકળવા દો. સ્વાદ અનુસાર મીઠું નાખી. તૈયાર છે રાજસ્થાન? પાપડનું શાક. સામારેલ કોંથમીંર અનેં ફુદીનાના પતા8થી ગાન્શિ કરી સર્વે કરો.
તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટ માં જરૂરું જણાવજો:
(A) ખૂબ સરસ (B) સરસ (C) ઠીકઠીક
જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરો. અને અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને તમને આ રેસીપી કેવી રીતે ગમે તે અમને કમેંટ બોકસ માં જરૂર જણાવો. અને અમને આશા છે કે તમને આ રેસીપી ગમી હશે. આ પોસ્ટ વાંચવા માટે તમારો ખૂબ ખૂબ આભાર…