લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો
ભગવાન પર શ્રધ્ધા રાખવામાં કવે તો તમારાં દરેક કામ પૂર્ણ થઈ શકે છે.ત્યારે આજે અમે તમારા માટે એક ખુબજ ખાસ ઉપાય લઈને આવ્યા છે જો તમે આ ઉપાય મંગળવારે કરશો તો તમને ઘણાં લાભ થશે તો આવો જાણીએ તેના વિશે.મંગળવાર ખૂબ જ શુભ દિવસ છે અને આ દિવસે કરવામાં આવેલો ઉપાય જીવનને ખુશીઓથી ભરી દે છે.આ દિવસને હનુમાનજીનો દિવસ પણ માનવામાં આવે છે અને આ દિવસે હનુમાનની પૂજા કરવાથી બંધ નસીબ ખુલે છે.મંગળવાર ના દિવસે આ ઉપાય કરવાથી કોઈપણ સફળ થઈ શકે છે.આજે અમે તમને એવા ઉપયા બતાવીશું જેના થી તમે હનુમાનજી ના ખુબજ પ્રિય બની જશો અને તમને ઘણાં લાભ પણ થશે તો આવો જાણીએ તેના વિશે વિગતે.
મંગળવારે સૌથી પહેલાતો બાજરંગબલી ની પૂજા અર્ચના કરવી જોઈએ હનુમાન ચાલીશા પાઠ વગેરે કરવું જોઈએ.તમારા પૂજાગૃહમાં હનુમાન યંત્ર સ્થાપિત કરો.હનુમાન યંત્ર સ્થાપિત કરવાથી ઘરમાં શાંતિ રહેશે. આ યંત્રને પૂજા ગૃહમાં સ્થાપિત કર્યા પછી દરરોજ તેની પૂજા કરો. આ કરવાથી, તમને દરેક કાર્યમાં સફળતા પણ મળશે.તમારે હનુમાનજી ની પૂજા અર્ચના પૂરેપૂરી શ્રધ્ધા અને નિષ્ઠા થી કરવાની છે.મંગળવારે હનુમાનની પૂજા કરતી વખતે હનુમાનની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો.દીવો પ્રગટાવ્યા બાદ હનુમાન ચાલીસાના પાઠ કરો.આ ચોક્કસ પગલાં લેવાથી તમે રોગોથી મુક્તિ મેળવશો.મિત્રો હનુમાન ચાલીસા કરવાથી તમારો દેહ શુદ્ધ થઈ જાય છે.
મિત્રો આપણાં શાસ્ત્રો માં પણ કેહવાયુ છે અને અત્યારે પણ લોકો માને છે.તમે દરોજ ના કરી શકો તો આ દિવસે પીપળના ઝાડની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.તમે મંગળવારે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો.તે પછી પીપળના ઝાડની પૂજા કરો.પૂજા કરતી વખતે પીપળના ઝાડની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ઝાડની સાત પરિક્રમા કરો.પરિક્રમા કર્યા પછી, તમારા મગજમાં ઇચ્છા કહો.આ ઉપાય સતત 5 મંગળવાર સુધી કરો.મિત્રો આતો તમારે દરોજ કરવું જોઈએ સવારે ઉઠતાં ની સાથેજ આ ઉપાય કારવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહે છે.
જો મિત્રો તમારા કુંડળી માં ભડ હોય અથવાતો કોઇપણ પ્રકારનું નડતર હોય તો તમારે આ ખાસ ઉપાય કરવાનો રહેશે.જે લોકોની કુંડળીમાં મંગળ ભારે છે, તેઓએ મંગળવારે શિવની પૂજા કરવી જોઈએ અને શિવને લાલ ફૂલો ચડાવવું જોઈએ. આ ઉપાય કરો મંગળવારે 11.આ ઉપાય કરવાથી મંગળ શાંત થશે.અને તમારી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.
મિત્રો જો તમે મહાબલી હનુમાજી પાસે ખાસ પોતાના ઘરને સારા અને સમૃદ્ધિ તરફ લઈ જવા માંગો છો તો તમારે આ ઉપાય કરવાનો રહેશે આવો જાણીએ તેના વિશે.મંગળવારે તુલસીની માળા લઇ રામ નામનો જાપ કરો.તુલસીની માલા પર ઓછામાં ઓછા 101 વાર રામ નામનો જાપ કરો.આ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહેશે.માળા જાપ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારો ચહેરો પૂર્વ દિશા તરફ હોઈ.આ ઉપાય કારવાથી ઘરના કકરાટ આપોઆપ દૂર થઈ જશે.
જો તમે ધન અને દોલત માટે હનુમાજીની પૂજા કરવા માંગો છો તો તેના માટે તમારે ખાસ ઉપાય કરવાનો રહેશે અને આ ખાસ ઉપાય અમે તમને જણાવીશું.આ ઉપાય મુજબ હનુમાન જીને ગુલાબનું ફૂલ ચડાવો અને મંગળવારે સાંજે ગુલાબની માળા પહેરાવી દો. આ પછી હનુમાનની પૂજા કરો અને પૂજા કર્યા પછી ગુલાબનું ફૂલ ઉપાડીને તમારા ઘરે લાવશો અને આ ફૂલને તમારી તિજોરીમાં રાખો.અથવા તો એવી જગ્યાએ રાખો જ્યાં થી તમારા પૈસાની અવર જવર થાય ખાસ કરીને યાદ રાખો આ ફૂલ તમારા શિવાય કોઈને નજર માં ના આવે ટેવજ રીતે મુકો.