હવે કલર કરવાની જરૂર નથી, કલર વગર વાળને કાળા,લાંબા અને ભરાવદાર કરશે આ એક વસ્તુ,લોકો પૂછતા નહિ થાકે

લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

બજારુ અને મસાલાવાળું ખાવાને લીધે ઘણી વખત નાની ઉંમરે જ સફેદ વાળની સમસ્યા સતાવતી હોય છે. ઘણા ઉપાયો કરવા છતાં પણ વાળ કાયમ માટે કાળા થતા નથી. અને કલર કરવાને કારણે થોડા દિવસમાં જ પાછા સફેદ થઈ જાય છે. નાની ઉંમરમાં જ સફેદ વાળને રોકવા માટે પૌષ્ટિક સંતુલિત આહાર લેવો જોઈએ. આ ઉપરાંત આમળા અને મેથીનું હેર માસ્ક સફેદ વાળને કાળા કરી શકે છે.

આ ઉપરાંત સફેદ વાળને કાયમ માટે કાળા કરવા માટે મીઠી લીમડી ના પાંદડા અને નાળિયેર તેલ ખૂબ જ ઉપયોગી છે. તે માટે સૌપ્રથમ નાળીયેર તેલમાં લીમડાના પાંદડા નાખીને થોડીવાર તેને ગરમ કરવું. ત્યાર બાદ તેને હળવા હાથે માથામાં મસાજ કરો, બીજા દિવસે વાળને સારી રીતે શેમ્પૂ કરી લો. ધીમે ધીમે સફેદ વાળ કાળા થઈ જશે.

વાળ કાળા કરવા માટે સૌ પ્રથમ એક ફટાકડી નો નાનો ટુકડો લેવો. ત્યારબાદ તા ફટકડી ના ટુકડા નો ઝીણો પાવડર કરવો. તેમાં ગુલાબજળ મિક્સ કરો અને એક ઘટ્ટ પેસ્ટ બનાવી તેને વાળમાં સારી રીતે લગાવો. ત્યારબાદ પાંચ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને એક કલાક પછી વાળને શેમ્પૂ ની મદદથી સાફ કરી લો. પંદર દિવસ સુધી કરવાથી સફેદ વાળ કાળા થતા દેખાશે. ફટકડી માં સલ્ફેટ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. અઠવાડિયામાં ત્રણથી ચાર વખત આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.

આ ઉપરાંત અમે ફટકડી નું તેલ પણ બનાવી શકો છો, ફટકડી નું તેલ બનાવવા માટે ફટકડી, આમળાનું તેલ, વિટામિન ઈ કેપ્સુલ અને ગુલાબ જળ લો. ત્યાર બાદ એક ચમચી જેટલું ગુલાબ જળ મિક્સ કરી તેમાં થોડું તેલ નાખીને બરાબર મિક્સ કરો અને ત્યારબાદ વિટામિન ઈ કેપ્સુલ ઉમેરો. અને ધીમે ધીમે વાળના મૂળમાં મસાજ કરો. કલાક પછી શેમ્પુ ની  મદદથી વાળને ધોઈ લો.

આવ ઉપરાંત તેલ અને લીંબુનો રસ પણ સફેદ વાળને કાળા કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. બે ચમચી બદામ તેલ અને ત્રણ ચમચી લીંબુના રસને સરખી રીતે મિક્સ કરી માથાના મૂળ આ તેલથી સારી રીતે માલિશ કરી 30 મિનિટ બાદ શેમ્પુ થી વાળ ધોઈ લેવા. આવું કરવાથી વાળને પોષણ મળશે અને સફેદ થતા વાળને કરવામાં મદદરૂપ થશે.

Previous articleવર્ષો જુના દાઝેલાના ડાઘ દુર કરવા અપનાવો આ રામબાણ ઉપાય, 2 દિવસમાં રીઝલ્ટ દેખાશે
Next article ઓમ શાંતિ, ગોંડલના ખેડૂત દાદા એ પોતાનો જીવ જોખમમાં નાખીને ચાર માસૂમ બાળકોને બચાવ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here